આગળ ના ભાગ માં જોયું કે...
વિવેક ની તબિયત ખરાબ હતી તેને દવા લીધાં પછી ઊંધ આવી જાય છે જૂહી પણ ઉંધી જાય છે જ્યારે નયન જોઈ છે ત્યારે બધાં ઉંધી ગયા હતા બસમાં 3 ક્લાક પછી જૂહી આમ તેમ જોયું પણ વિવેક ન દેખા તા જોરથી બુમ પાડે છે.
***************
જૂહી ની આંખ ખુલી જોયું તો અંધારુ હતુ પણ પાસે વિવેક ન હતો તેને ન જોતા તે ચીસ પાડી ઉઠી જોરથી બૂમો પાડી જૂ જૂહી વિવેક ને બોલાવા લાગી બસમાં બધાં જાગી ગયા. વિવેક આગળ ડ્રાઇવર જોરે બેઠો હતો એને વોમિત વધારે થતી હતી. વિવેક જૂહીનો અવાજ સંભળાય એટલે ઉભો થયો અને જૂહી તરફ ચાલવા લાગ્યો. બસ ડ્રાઇવર ચા પીવા માટે બસ ઊભી રાખે છે. જૂહી વિવેક ને જોઈ ને વર્ગી પડે છે. વિવેક એને શાંત કરે છે. હવે લગભગ બસ માં બધાં ઉઠી જાય છે. સુરભી જૂહી પાસે જઈને પૂછે છે. તું ઠીક છે ને જૂહી આમ અચાનક ચીસ પાડી તે હું તો ગભરાઈ ગઈ. હા ઠીક છુ જૂહી કહે છે બસ વિવેકની ચિંતા થતી હતી એ ને ન જોતા હું ગભરાઈ ગઈ.
સુરભી ફરી દેવ પાસે જઈને બેસી જાય છે. રાત્રી નો સમય અને ઠંડો વાયરો વાતો હોઇ તો સ્વભાવિક છે કોઇ ની યાદ આવી જાય દેવ સુરભી ને કહે છે. સુરભી દેવ ને કહે છે બસ કર તારી ફિલ્મી દુનિયા એવું કઈ નથી શાંતિ થી સુઈ જાય હવે અને મને પણ સુવા ડે એમ કહતા સુરભી એની નજીક પડેલી બેગ માંથી મુલાયમ સાલ કાઢી ઓધે છે તે જોઇ ફરી દેવ બોલે છે ખરુ છે હો તમારુ છોકરી હંમેશા બધું સાથે રાખીને જ ફરતી હોય છે મેક્પ થી માડી સાલ સુધી ની વ્યવસ્થા તમેજ કરે હો. સુરભી હસી ને દેવ ને કહ્યું તું નહિ સુધરે દેવ ક્યારેક તો મજાક વગર વાત કર દેવ ફરી કહે ક્યા કરે આદત સે મજબુર હે હમ ફરી થી બન્ને હસી પડ્યાં.
નયન વિવેક ને પૂછે છે બધું બરાબર છે તું હવે થીક છે વિવેક કહે હા ખુલી હવામાં મને ગણુ સારુ લાગે છે એટલે હું આગળ બારી પાસે બેઠો હતો. હવે થીક છુ જૂહી તરત ઉઠી ને વિવેક ને જગ્યા આપે છે લે તું અહિ બેસી જાય વિવેક તને સારુ લાગસે વિવેક બારી તરફ બેસે છે સવાર ના 5વાગવા આવી રહ્યા છે કેટલું દુર છે હજુ નયન બોલ્યો. વિવેક કહ્યું હજું 8 વાગી જસે ડ્રાયવર જોરે મારે અત્યારે જ વાત થઇ છે. નયન કહ્યું ઠીક છે હુ માયા પાસે જાવ છું તમે બેસો. વિવેક કહ્યું ઠીક છે જા હવે સારુ છે મને તો. નયન માયા પાસે જઈને બેસી જાય છે માયા કહે છે નયન ખુબ સરસ ઉંઘ આવી ગઇ હતી.
નયન એમ તો આખા બેડ પર આરોતી ને સુવાની આદત લાગે છે તને તો પછી ઊંધ સરસ જ આવે ને. માયા કહ્યું નયન શું બોલે છે તું મે શું કરયુ તને તું પાછળ ગયો હતો તો મારો શું વાંક નયન કહ્યું ઠીક છે તુ બન્ને સીટ રોકી આરામ થી સુતી હતી તને જગાડ વાનુ મન ન થયુ તો ફરી પાછળ ચાલ્યો ગયો. માયા બોલી થૅન્ક યુ નયન ખરેખર તું એટલો પણ ખરાબ નથી જેટલો હું સમજતી હતી. નયન શું એટલે અત્યાર સુધી તું મને શું સમજતી હતી. માયા કહ્યું સોરી નયન મજાક કરુ છું. ઓકે હવે મને સુવાદે થોડી વાર નયન બોલ્યો માયા ના ખોરા માં માથુ નાખી સુઈ ગયો માયા ક્શુ પણ બોલ્યા વિના બસ નયને જોતી રહી સુરભી અને દેવ પાછળ ની સીટ પર બેઠા બેઠા જોઇ રહ્યા હતા. દેવ સુરભી ને કહે છે લાગે છે બિજી લવ સ્ટોરી ચાલુ થવા જઈ રહી છે. સુરભી કહ્યું ખોટા વિચાર ન કર એમાં શું થઈ ગયું મિત્ર છે બન્ને શું તું પણ કાઈ પણ વિચારી લેય છે હો દેવ. દેવ બોલ્યો થીક છે તો હું પણ ઉંધી લવ તારા ખોરામાં દેવ સુરભી નાં ખોરામાં માથુ મૂકીને બોલ્યો. સુરભી દેવ ને ખસેડતા બોલી બસ કર દેવ શાતિ થી બેસ હવે બો થયુ તારુ ફિલ્મી પણું. દેવ ચુપ થઈ જાય છે જાણે સુરભી ની વાત એને ખોટી લાગી હોઇ તેમ એ સરખો થઇ બેસી જાય છે.
હવે દિલ્હી આવાની ત્યારી હતી સૌવ ખુશ દેખાઈ રહ્યા હતા અને પેલું કપલ સૌવ થી વધારે ખુશ હતુ કેમ ન હોઇ મન ગમતી જગ્યા જે હરકોઇ ના મન હરી લે છે તાજ મહેલ જેને જોવા પ્રેમી પંખીડા ઠનગની રહ્યા હોય છે. આગળથી ગાઈડ આવે છે અને સુચના આપે છે કે આપણે આજની રાત્રી અહિજ રોકાય કાલે બપોરે જમી ને અહી થી આગળ જઈ શું આજે ફ્રેશ થઇ ને 10 વાગે આપણે તાજ મહેલ ની મુલાકાત કરી શું આ સાભરી જાણે સૌવ ના ચેહરા પર રોનક આવી ગઈ.
જૂહી વિવેક ને કહ્યું વિવેક તારા ખિસ્સામાં એક ચિઠ્ઠી છે જે તું તાજ મહેલ જોયા પછી ત્યા ખોલી ને વાચ જે આ સાભરી વિવેક ખુશ થઇ ખિસ્સામાં હાથ નાખી દે છે જૂહી કહ્યું ના વિવેક અતિયારે નહીં જો મારું માન રાખતો હોય તો થોડી રાહ જોઈ લે મને વધારે ગમશે જો તુ ત્યાં જોઈશ તો. વિવેક ઠીક છે હું નહિ જોવ પણ જો ઍવુ હતુ તો તુ અત્યાર થી કીધું શું કામ? જૂહી હસી ને કહ્યું તું નાહ્યા વગર આજ કપડા માં આવાનો હોત તો મને કેવાની જરૂર ન પડત તું બીજા કપડા બદલે તો ચિઠ્ઠી તારા ખિસ્સામાં રહિ જાત એટલે કેવાની જરૂર પડી. ઠીક છે હું નહિ જોવ ઓકે. એક કામ કર વિવેકે તુ એ ચિઠ્ઠી મને આપી ડે હું તને ત્યાં જઈ ને આપિશ. જૂહી થોડો તો વિશ્વાસ કરી લે મારા પર જે ની રાહ અત્યાર સુધી જોઇ એની રાહ હું થોડી વધારે પણ જોઇ શકુ છુ.
હવે નું આગળ ના ભાગ માં.....
હિના પટેલ...