Gazal sangrah book and story is written by Pratik Dangodara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gazal sangrah is also popular in કવિતાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગઝલ સંગ્રહ - નવલકથા
Pratik Dangodara
દ્વારા
ગુજરાતી કવિતાઓ
જો મને સમજો તોમને સાંભળવા તો બધાય આતુર હોય છે,પણ મને સમજે કે નહીં તે મને શી ખબરજો સમજો તો સારો સલાહકાર છું,નહિ તો પોતપોતાને મનગમતું એક ગીત જ છું.કોઈ કહે તો ઉભો રહી જાઉ છું, કોઈ કહે તો ચાલવા માંડુ, આ જ મારી સેવા છેજો સમજો તો સેવાભાવી માણસ છું,નહિ તો સરકારે નિશ્ચિત કરેલી લોકલ બસ છુંજ્યાં સુધી ઉભો રહું ત્યાં સુધી કોઈ પગ પણ ન મૂકે,બીક મારી આટલી છે ગામમાંજો સમજો તો જીગરનો શહેનશાહ છું,નહિ તો ખેતરમાં ઉભો એક ચાડીયો છુંઆખો દહાડો સતત ફર્યા કરું
જો મને સમજો તોમને સાંભળવા તો બધાય આતુર હોય છે,પણ મને સમજે કે નહીં તે મને શી ખબરજો સમજો તો સારો સલાહકાર છું,નહિ તો પોતપોતાને મનગમતું એક ગીત જ છું.કોઈ કહે તો ઉભો રહી જાઉ છું, કોઈ કહે તો ...વધુ વાંચોમાંડુ, આ જ મારી સેવા છેજો સમજો તો સેવાભાવી માણસ છું,નહિ તો સરકારે નિશ્ચિત કરેલી લોકલ બસ છુંજ્યાં સુધી ઉભો રહું ત્યાં સુધી કોઈ પગ પણ ન મૂકે,બીક મારી આટલી છે ગામમાંજો સમજો તો જીગરનો શહેનશાહ છું,નહિ તો ખેતરમાં ઉભો એક ચાડીયો છુંઆખો દહાડો સતત ફર્યા કરું
કોશિશ કર્યા કરું છુંનિ:શબ્દ થય ગયો છું,શબ્દોને શોધવાની કોશિશ કર્યા કરું છું,કોઈને પણ જાણતો નથી,ખુદને જાણવાની કોશિશ કર્યા કરું છુંસુખ-દુઃખ કોને કહેવાય તે હું કશુંય જાણતો જ નથી,હું સદાય તેને પરખવાની કોશિશ કર્યા કરું છું.અસફળતા મને મળી છે ઘણી ...વધુ વાંચોછતાં હું હાર્યો નથી,હું સફળતાને મેળવવાની કોશિશ કર્યા કરું છું.કોઈ કાઈ પણ કહે સહન કરું છું,અને ભૂલી પણ જાવ છું,આવી રીતે સંબંધો સાચવવાની કોશિશ કર્યા કરું છું.હૃદયની ભાવનાને વ્યક્ત કરું છું,કોઈની નકલ હું કરતો નથી,હું પોતાની રીતે આવું કંઈક લખવાની કોશિશ કર્યા કરું છું.
આખો દહાડો આમા વીતી જાય છે,ને આ ભ્રમ વળી જીતી જાય છે.આશાની શરૂઆત નિરાશામાં જ,દરરોજ આવું જ થઈ જાય છે.અટકાવતા પણ તે અટકતી નથી,આ સરિતા સમુદ્રમાં વહી જાય છે.માન-અપમાન,મોહ-માયા,લાગણી,જિંદગી આમાં જ વીતી જાય છે.આના સિવાય કંઈ પણ નથી જિંદગી,જીવવાની ...વધુ વાંચો'ગઝલ'શીખવી જાય છે. પ્રતીક ડાંગોદરાજો માન્યું કરતું હોય આ મન તો કેવું સારુંકરી ખીલવાડ તેની સાથે,પટાવી લઈએ.ચિતમાં ન આવે અમુક વાત તો કેવું સારુ,સંગ્રહી સારી યાદ,બાકીની ભુલાવી દઈએ.આવે વિચાર નબળા તો પછી શું કરવું સારું,આના વિશે કોઈ સાથે વાત કરી જોઈએ.રમત
ડંખ વાગ્યા કરે છે સામટા,સંબંધ સાચવ્યા છે સામટા.વરસ્યા કરે છે આ વાદળો,પાણી સાચવ્યા છે સામટા.કર્યા કરું છું મથામણ રોજે,કોયડા સાચવ્યા છે સામટા.સદાચારી બનવું ઘણું અઘરું,પાળવાના નિયમો છે સામટા.લખવું તો ઘણું બધું કવિરાજ,તેના માટેના શબ્દો છે સામટા. ...વધુ વાંચો અહેસાસ થઇ જશે બધો જ તમને,તમારી જાતને જરા પારખી જુઓ.અભિમાન પળમાં ગાયબ થઈ જશે,કોઈના દિલ ને જરા જીતી તો જુઓનથી પસંદ માનહાની કોઈને પણ કવિ,માનથી કોઈને પણ બોલાવી તો જુઓ.વસવું છે તમારે સદાય કોઈકના દિલમા?તેના માટે જગ્યા તો બનાવીને જુઓ.મજા આવશે બધી જ વાતોમાં પણ,કવિરાજ ની વાતો ને સમજી તો જુઓ. જોયું હોય તો
શોધી-શોધીને જાણે થાકી ગયાઆ રસ્તાઓ એકના બે ના થયા.વિશ્વાસ કરી લીધો મેં એમનમ જ,આ શ્વાસો પણ હવે દુશ્મનો થયા.કોઈ દહાડે તો મળી જાય મંજિલ,તેના માટે પણ દોટામદોટ થયા.વિચારવું તો હવે કઇ સારું વિચારવું,તે પણ હવે બધાને અણગમતા થયા.એક ગઝલ ...વધુ વાંચોઅર્પણ કરું તને,આ વાત કરીને કવિરાજ પ્રસન્ન થયા. પ્રતીક ડાંગોદરાવિસ્તરતા જતા આ જગને બદલવામાં,તું પોતાની આ જાતને કદી બદલવામાં.ચાલવું પડે ભલે આ ભીડમાં તારે પણ,તારા નક્કી કરેલા લક્ષ્યને તું બદલવામાં.વાત ગમે તે ભલેને હોય,તેમા ખુશ રહે,બીજાને માટે તારી આ ટેવને બદલવામાં.રાખ તું એવો એકાદ સબંધ,મજા આવશે,તારી વાત જે સાંભળે છે તેને બદલવામાં.આવે ભલે સંકટ