Pankh book and story is written by Alpesh Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pankh is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મુક્ત ઉડાન ભરવી છે એવી પૂજા, માતાપિતા જેને ભણવા અને પરણવા વચ્ચેના વિકલ્પો આપે અને એનાં મનનો માણીગર પાછું વળીને જોએ છે કે કેમ? વાંચો.
રૂઢિચુસ્ત કુટુંબની પૂજા, ગામડે છોકરો જોવા જવું પળે છે. શુ પૂજાને આનંદ મળશે કે પછી ફરજીયાત પણે તેના કુટુંબે નકી કરેલા ઘરે પરણવું પડશે... વાંચતા રહો...
પૂજાની સગાઈ, પૂજાના પિતા સામજી મુખીના મિત્ર ધનરાજ શેઠના પુત્ર હર્ષવર્ધન સાથે સગાઈ થાય છે. એન.આર.આઈ. પરિવારનો ગામમાં ધામધૂમ થી સ્વાગત થાય છે. તો બીજી તરફ ઘણા વર્ષો પછી કચ્છ પરત ફરેલા ધનરાજ શેઠની પસદના ભાણા પીરસાય છે.
ઈચ્છા વિરુદ્ધ સગાઈ તો થઈ ગઈ પણ હજુ પણ તેના મનનો મિત આનંદ સમરે છે. હવે તે આનંદ ને કઈ રીતે મળશે?
અમદાવાદ આવી આનંદને મળવાનું નકી કરે છે. બને જણા એજ ઉત્સાહથી ભેટી પળે છે. પૂજાનો એક મસ્તી ખોર અંદાજ તમામ ભૂતકાળ ભૂલી આગળ વધવા આહવાન કરે છે. વાચતાં રહો પંખ