Ek muththi aansma book and story is written by Manisha Hathi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek muththi aansma is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક મુઠ્ઠી આંસમાં - નવલકથા
Manisha Hathi
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
એક મુઠ્ઠી આસમાં
વરસાદી વાતાવરણ અને માટીમાં ભળેલી મીઠી સુગંધ ...ઝરમર વરસતી પાણીની બુંદો અને ચારે તરફ કાળા ઘેરાયેલા વાદળો ... પુરા શહેરને કાળા વાદળો એ ઘેરી લીધું હતું . વરસાદ ધીમી ગતિના ના સમાચારની જેમ વરસી રહ્યો હતો .ભારી વરસાદની આગાહીના કારણે સ્કૂલોમાં જલ્દી રજા થઈ ગઈ . સ્કૂલના છોકરાવનું ટોળું ધીમી ધારે વરસતા વરસાદની મજા લેતું મસ્તી કરતું પસાર થઈ રહ્યું હતું . પ્રણવ પોતાના નાના ભાઈ-બેન સાથે ઓટલે બેસીને પસાર થતા છોકરાવ ની મસ્તી જોઈ રહ્યો હતો . કદાચ પોતે પણ ભણી સક્યો હોત પણ પિતાના મૃત્યુના પછી એવું કોઈ આવકનું સાધન જ નો '
✍ ' એક મુઠ્ઠી આસમાં ' ✍ ■★■★■★■★■વરસાદી વાતાવરણ અને માટીમાં ભળેલી મીઠી સુગંધ ...ઝરમર વરસતી પાણીની બુંદો અને ચારે તરફ કાળા ઘેરાયેલા વાદળો ... પુરા શહેરને કાળા વાદળો એ ઘેરી લીધું હતું . વરસાદ ધીમી ...વધુ વાંચોના સમાચારની જેમ વરસી રહ્યો હતો .ભારી વરસાદની આગાહીના કારણે સ્કૂલોમાં જલ્દી રજા થઈ ગઈ . સ્કૂલના છોકરાવનું ટોળું ધીમી ધારે વરસતા વરસાદની મજા લેતું મસ્તી કરતું પસાર થઈ રહ્યું હતું . પ્રણવ પોતાના નાના ભાઈ-બેન સાથે ઓટલે બેસીને પસાર થતા છોકરાવ ની મસ્તી જોઈ રહ્યો હતો . કદાચ પોતે પણ ભણી સક્યો હોત પણ પિતાના મૃત્યુના પછી એવું કોઈ આવકનું સાધન જ નો '
' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 2 ♦?♦?♦?♦ પ્રણવ એક મહિનામાં તો પોતાના કામમાં સારો એવો સેટ થઈ ગયો . પેલા મહિનાનો પગાર આવતા જ બંને ભાઈ-બેનનું સરકારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું . સ્કૂલને લગતી તમામ ...વધુ વાંચોવસ્તુઓ પણ લઈ આવ્યો . રાતે દુકાનેથી આવ્યો ત્યારે બંને ભાઈ-બેનના ચહેરા પર અપાર આનંદ છલકાતો હતો . બંને દોડીને ભાઈને વળગી પડ્યા . અને પોતાની પુસ્તકો , નોટબુકો બધું દેખાડવા લાગ્યા . અને સ્કૂલના પહેલા દિવસનો પૂરો અહેવાલ ભાઈને કહેવા લાગ્યા .પ્રણવ પણ પુરી પ્રસન્નતાથી બંનેની વાતો સાંભળતો રહ્યો .માઁ પણ દૂર બેઠી બેઠી પ્રણવના ચહેરામાં બાળપણ શોધવા લાગી . જીવન એટલે જવાબદારીઓનું પોટલું
' એક મુઠ્ઠી આંસમાં ' પાર્ટ - 3 ♦?♦?♦?♦ બીજા દિવસે રવિવાર હતો . એટલે પ્રણવને દુકાનનો અડધો દિવસ જ જવાનું હતું . પ્રણવ સવારે ઉઠી પોતાનું નિત્યક્રમ પતાવી દુકાને જવા નિકળ્યો . ...વધુ વાંચોદુકાનનો રસ્તો સાવ પાંચ મિનિટનો પણ એટલા ટાઈમમાં તો પ્રણવના વિચારોમાં અફરાતફરી મચી ગઇ હતી . પ્રેમ કે પરિવાર શુ કરું ? પોતાની જિંદગીના કોરા કાગળ પર પ્રેમના હસ્તાક્ષર પડી ચુક્યા હતા . પુરા રસ્તે પોતાની જિંદગીના ભૂતકાળને વાગોળતો રહ્યો . એમ જુવો તો સ્વાતિની બરાબરીમાં પોતાનું પાસું ઘણું નબળું હતું . ભણતરમાં શૂન્ય , નૌકરી છે પણ સમાજમાં જેને માભો કહી શકાય એવી તો નહીં જ