Sachin Soni લિખિત નવલકથા પરમા... | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ પરમા... - નવલકથા નવલકથા પરમા... - નવલકથા Sachin Soni દ્વારા ગુજરાતી મહિલા વિશેષ (146) 16.4k 6.4k 19 શરીરથી દુબળી પાતળી પરમાને એના માતા-પિતા એ એવો વિચાર કરીને પરણાવી હતી કે મારી દીકરી મોટા પરિવારનું કામ ઉપાડી નહીં શકે માટે પરમાને એક જ દીકરો હોય એવા પરિવારમાં આપવી છે,અને પરમાને એવું ઠેકાણું મળી પણ ગયું જેનાં ઘરમાં ...વધુ વાંચોપતિ સવજી અને સાસુ એક નણંદ જે પરણી એમનાં સાસરે હતી.પરમાનો પતિ નાનકડાં ગામમાં સિલાઈનું કામ કરી ઘર ચલાવતો હતો પરિસ્થિતિ થોડી નબળી હતી,પણ પૈસા ઘટે ત્યારે પરમા એમના ભાઈ પાસે મદદે દોડી જતી પરમાના ભાઈ ભાભી બહું ધ્યાન રાખતાં,ગમે ત્યારે જરૂર પડે પરમાને અચૂક મદદ કરતાં.પરમા આમ એનો જીવન સંસારની ગાડી ચલાવતી રહી પણ ઘરમાં કદી સુખનો સૂર્ય ઉગ્યો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા પરમા... ભાગ - ૧ (29) 4.6k 1.6k શરીરથી દુબળી પાતળી પરમાને એના માતા-પિતા એ એવો વિચાર કરીને પરણાવી હતી કે મારી દીકરી મોટા પરિવારનું કામ ઉપાડી નહીં શકે માટે પરમાને એક જ દીકરો હોય એવા પરિવારમાં આપવી છે,અને પરમાને એવું ઠેકાણું મળી પણ ગયું જેનાં ઘરમાં ...વધુ વાંચોપતિ સવજી અને સાસુ એક નણંદ જે પરણી એમનાં સાસરે હતી.પરમાનો પતિ નાનકડાં ગામમાં સિલાઈનું કામ કરી ઘર ચલાવતો હતો પરિસ્થિતિ થોડી નબળી હતી,પણ પૈસા ઘટે ત્યારે પરમા એમના ભાઈ પાસે મદદે દોડી જતી પરમાના ભાઈ ભાભી બહું ધ્યાન રાખતાં,ગમે ત્યારે જરૂર પડે પરમાને અચૂક મદદ કરતાં.પરમા આમ એનો જીવન સંસારની ગાડી ચલાવતી રહી પણ ઘરમાં કદી સુખનો સૂર્ય ઉગ્યો વાંચો પરમા..ભાગ-૨ (20) 3.2k 1.1k નાનો દીકરો અનિલ પણ બારમાં ધોરણમાં અભ્યાસ ઘરબેઠા કરતોદિવાળીનો મહિનો હતો પરમાને કામ પણ ઝાઝું ભેગું થઈ ગયું હતું હવે દીકરો અનિલ પણ મમ્મીને મદદ કરવા લાગ્યો બન્ને મા દીકરો વારાફરતી સિલાઈ મશીને બેસતાં કારણકે ભાઈબીજ નજીક આવે છે ...વધુ વાંચોપરમાના ભાઈ ભાભી દીકરો સુનિલ પણ સાથે આવવાનો હતો માટે કામ જલ્દી પૂરું થઈ જાય.પરમા આજ સવારે વહેલી ઉઠી રસોઈની તૈયારી કરી ઘડિયાળમાં સમય જોતાં બાર વાગી ગયાં કેમ હજું ભાઈને એ લોકો આવ્યાં નહિ મનોમન બબડતી હતી ત્યાં જ થોડીવારમાં કારનો અવાજ આવ્યો પરમાએ દરવાજો ખોલ્યો પરમા એ ભાઈ ભાભીનું સ્વાગત કર્યું,ભાઈ આજે કેમ આટલું બધું મોડું થઈ ગયું વાંચો પરમા...ભાગ - 3 (23) 3.1k 1.1k નવાં ઘરે નવાં શહેરમાં પરમા આખરે પહોંચી ગઈ બધો સામાન ઉતારી ગોઠવી અને બે દિવસમાં તે ત્યાં સેટ થઈ ગઈ સાથે પરમા અને એના ભાભી લગ્નની તૈયારીમાં લાગી ગયાં જોત જોતામાં એક મહિનો ક્યાં નીકળી ગયો ખબર ન પડી,પરમાને ...વધુ વાંચોમહેમાનો આવવા લાગ્યાં.પરમા આજે બહુ ખુશ હતી રવિવારે સવારે લગ્ન વધાવ્યું અને બપોર પછી આવેલા મહેમાન અને ઘરના સભ્યો લગ્ન માટે રાખેલી નાતની વાડીમાં જતા રહ્યાં, ખુશનુમાં માહોલ હતો મંગળીયા ગીતો ગવાતા હતાં, રાત્રે પરમાનો દીકરો સુનિલ પરમા માટે એક સાડી લાવ્યો અને કહ્યું મમ્મી જો આ સાડી હું આપણી દુકાનમાંથી તારાં માટે લાવ્યો છું,પરમા એ થેલીમાંથી સાડી બહાર કાઢી વાંચો પરમા.. ભાગ - ૪ (26) 3.3k 1.3k સુનિલે પ્રિયાની વાત જરાપણ માન્ય ન રાખી એટલે પ્રિયાએ જવાબમાં કહ્યું તો તું મને ભૂલી જજે સવારે જાન લઈ ન આવતો આટલી વાત કરી પ્રિયા એ ફોન કટ કરી નાખ્યો.હવે સુનિલ મનથી ભાંગી પડ્યો મહેમાનોને શું જવાબ આપીશ હું ...વધુ વાંચોવિચારમાંને વિચારમાં સુનિલે છત પર રહેલી હૂંક પર જાડું દોરડું બાંધી એમાં ટીંગાઈ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.અને એક તરફ વાડીએ ત્રણ વાગ્યે ઘડી ભરવાનું મુરતની તૈયારી ચાલતી હતી,સુનિલને શોધતો અનિલ મમ્મીને પૂછવા આવ્યો મમ્મી ભાઈ ક્યાં છે,પરમા એ કહ્યું એ સંજય સાથે ઘરે ગયો છે ફોન કર એટલે આવી જશે,મમ્મી ક્યારનો કોલ કરું છું ભાઈ ફોન ઉપાડતા નથી અને સંજય વાંચો પરમા...ભાગ - ૫ (48) 2.2k 1.3k પરમા અંદરના રૂમમાં જઈ ઘરચોળું પહેરી બહાર આવી સ્વાગતની તૈયારી કરવા લાગે છે,પરમા એ થાળીમાં કંકુ ચોખા ફૂલ અને એક પાણીનો લોટો ભરી થાળીમાં મૂકે છે,એટલી વારમાં બહાર એમ્બ્યુલન્સ આવે છે,બહારનો દરવાજો દરવાજો કોઈ એ ખટખટાવ્યો એવો અવાજ આવતાં ...વધુ વાંચોપરમા બોલી અરે ભાભી જો સુનિલને એ લોકો આવી ગયા લાગે છે દરવાજો ખખડયો.પરમા દોડતી દરવાજો ખોલવા ગઈ,દરવાજો ખોલતાં સામે ભાઈને જોઈ બોલી ઉઠી ભાઈ ક્યાં છે મારો દીકરો અને વહુ ?ભાઈ કશું બોલ્યાં વગર અંદર આવી ગયાં,પરમા ભાઈની પાછળ પાછળ દોડતી ભાઈ કંઈક તો બોલો શું થયું છે?ત્યાં તો બહારથી ચાર જણાં સ્ટેચરમાં સુવડાવેલ સુનિલને લઈ ઘરમાં પ્રવેશ કરે વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Sachin Soni અનુસરો