પરમા.. ભાગ - ૪ Sachin Soni દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મહિલા વિશેષ પુસ્તકો પરમા.. ભાગ - ૪ Parma - 4 book and story is written by Sachin Soni in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Parma - 4 is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પરમા.. ભાગ - ૪ Sachin Soni દ્વારા ગુજરાતી મહિલા વિશેષ (26) 4.5k 3.8k સુનિલે પ્રિયાની વાત જરાપણ માન્ય ન રાખી એટલે પ્રિયાએ જવાબમાં કહ્યું તો તું મને ભૂલી જજે સવારે જાન લઈ ન આવતો આટલી વાત કરી પ્રિયા એ ફોન કટ કરી નાખ્યો.હવે સુનિલ મનથી ભાંગી પડ્યો મહેમાનોને શું જવાબ આપીશ હું ...વધુ વાંચોવિચારમાંને વિચારમાં સુનિલે છત પર રહેલી હૂંક પર જાડું દોરડું બાંધી એમાં ટીંગાઈ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.અને એક તરફ વાડીએ ત્રણ વાગ્યે ઘડી ભરવાનું મુરતની તૈયારી ચાલતી હતી,સુનિલને શોધતો અનિલ મમ્મીને પૂછવા આવ્યો મમ્મી ભાઈ ક્યાં છે,પરમા એ કહ્યું એ સંજય સાથે ઘરે ગયો છે ફોન કર એટલે આવી જશે,મમ્મી ક્યારનો કોલ કરું છું ભાઈ ફોન ઉપાડતા નથી અને સંજય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પરમા.. ભાગ - ૪ પરમા... - નવલકથા Sachin Soni દ્વારા ગુજરાતી મહિલા વિશેષ (149) 21.7k 18.9k Free Novels by Sachin Soni બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ