Hallucinations book and story is written by Herat Virendra Udavat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hallucinations is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હેલ્યુસિનેશન (એક ભ્રમ) - નવલકથા
Herat Virendra Udavat
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
રાત્રીના સાડા બારનો સમય. અમદાવાદમાં ચોમાસુ બરાબરનુ જામ્યું છે. આકાશ એના ઘેરા વાદળોથી ડૂબી ગયું છે. અચોક્કસ સમયાંતરે થતી વીજળી અને વાદળોની ગર્જના આજે કોઈ અજુગતી ઘટના ઘટવાની હોય એનો અંદેશો આપતી હતી. એટલામાં જ અચાનક “Indus Plaza” નામની મલ્ટીનેશનલ કંપની માંથી એક માણસ બહાર નીકળ્યો અને કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. સહેજ કરીને છ ફૂટનો એ માણસ એકદમ પ્રોફેશનલ કપડામાં સજ્જ, મજબૂત બાંધો, જવાબદારીઓના સંપૂર્ણ બોઝને ખુશીથી ઉપાડી શકે તેવા તેના ખભા. ડાબા હાથના કાંડા પર rolex ની ઘડિયાળ ,જમણા હાથની આંગળી પર એક નાનો ચંદ્રનો નંગ તેના શાંત પણ ઊંડા સ્વભાવની ચાળી ખાતા હતા. એક હાથ ખિસ્સામાં
રાત્રીના સાડા બારનો સમય. અમદાવાદમાં ચોમાસુ બરાબરનુ જામ્યું છે. આકાશ એના ઘેરા વાદળોથી ડૂબી ગયું છે. અચોક્કસ સમયાંતરે થતી વીજળી અને વાદળોની ગર્જના આજે કોઈ અજુગતી ઘટના ઘટવાની હોય એનો અંદેશો આપતી હતી. એટલામાં જ અચાનક “Indus Plaza” નામની ...વધુ વાંચોકંપની માંથી એક માણસ બહાર નીકળ્યો અને કંપનીના મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો. સહેજ કરીને છ ફૂટનો એ માણસ એકદમ પ્રોફેશનલ કપડામાં સજ્જ, મજબૂત બાંધો, જવાબદારીઓના સંપૂર્ણ બોઝને ખુશીથી ઉપાડી શકે તેવા તેના ખભા. ડાબા હાથના કાંડા પર rolex ની ઘડિયાળ ,જમણા હાથની આંગળી પર એક નાનો ચંદ્રનો નંગ તેના શાંત પણ ઊંડા સ્વભાવની ચાળી ખાતા હતા. એક હાથ ખિસ્સામાં
ગમે તેટલો પ્રેમ કેમના હોય શંકાનું એક જ બીજ તિરાડ રૂપી વૃક્ષ બનવામાં જરાય સમય લેતું નથી. આજે એનાથી કંઈ ખાવાનું જ નહીં. એના ડ્રોઈંગરૂમ ના કોર્નર માં એક સ્પેશિયલ બાર તેણે બનાવ્યો હતો, જેમાંદુનિયાભરની સારામાં સારી નશાની બધી ...વધુ વાંચોવસ્તુઓ બોટલમાં કેદ રહેતી. “સૂવું નથી તમારે? કાલે પાછું વહેલું જવાનું હશે?” પ્રિયાએ પૂછ્યું. શાંતનુ કંઈ બોલી ના શક્યો, ફક્ત ઈશારો કરી પ્રિયાને સૂઈ જવા ચાલ્યા જવાનું કહ્યું. ગ્લાસમાં બ્રેન્ડી લઈને કેટલાય કલાકો સુધી સૂનમૂન બેસી રહ્યો. કેટલાય વાવાઝોડા ને મનમાં સમાવી લીધા. પોતાના પર ખુબ જ ગુસ્સો આવ્યો. પ્રિયાને મોસીન જોડે જવાની કદાચ જરૂર એટલા માટે જ પડી કારણકે
એ ડૉક્ટરને પોતાની ઘરે લઈ ગયો. એના ફ્લોર પર સીસીટીવી કેમેરા છે, એ ફલેટના તમામ ફ્લોર પર આવા જ કેમેરા હતા. એ વિસ્તાર થોડોક અવાવરૂ હતો એટલે ચોરોના ત્રાસથી બચવા માટે આ પગલું જરૂરી હોતું. બંને જણાં સીધા સિક્યુરિટી ...વધુ વાંચોપહોંચ્યા, અને છેલ્લા દસ દિવસના રાત્રિના ત્રણ વાગ્યાના રેકોર્ડિંગ જોયા. અને મોસીન સાચો હતો પણ ડૉ.વિનાયક આ બધું જોઈને ચોંકી ગયા...! જ્યારે પણ શાંતનું દરવાજો ખોલતો અને ધમાલ કરી પાછો જતો ત્યારે શાંતનુના દરવાજાની પાછળ એક ‘પડછાયો’ હંમેશા રહેતો, અને હંમેશા દરેક ફૂટેજમાં એકની એક જગ્યાએ એક જ માણસ એકજ પોઝમાં ઊભો રહે, એ વાત ડૉ. દવેને ગળે ઉતરે એવી
સાઇકોલૉજિકલ બીમાર શાંતનુની જોઇને ડો. ને ખાતરી હતી કે શાંતનુની પ્રિયા તેને બહુ પહેલાં તેને છોડીને જતી રહી છે અથવા તો આ એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો છે..! ડૉ વિનાયક એ પોતાના લાઇફનો સૌથી ચેલેન્જીંગ કેસ લાગ્યો એમના પ્રમાણે ...વધુ વાંચોડિપ્રેશનના લીધે hallucinations અને delusion કદાચ બંને વસ્તુ થી પીડિત હતો..! અને એમની થિયરી કે એ જ સાયકાઅૅટ્રીક તરીકેની એમની શીખેલી પ્રેક્ટિસ પ્રમાણે જો પ્રિયા આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી હોય તો તેને શાંતનુની સામે લાવવામાં આવે તો કદાચ શાંતનુની ટ્રીટમેન્ટ શક્ય બની શકે..!મોસીન તો ડાહ્યા સ્ટુડન્ટની જેમ બધું જ સાંભળ્યું.. તે તો “ઉલમાંથી ચૂલમાં” પડ્યો હતો; એને નીકળવું હતું શાંતનુ
પ્રિયાએ કહેવાનું શરૂ કર્યું:“દેખ શાંતનુ તો બહુ સારો છોકરો છે. મારી ભૂલ હતી કે મેં આખી કોલેજ સામે તારી મજાક ઉડાડી, મારે એ નતું કરવાનું ;પણ હું તારી સાથે રહી નહીં શકું અને મારાથી પણ સારી છોકરી મળશે. જે ...વધુ વાંચોઆ ઘરને ખુશીઓથી ભરી દેશે..!”શાંતનું: “પણ મારામાં શું ખામી છે પ્રિયા?? તું બોલ ખાલી હું પૂરી કરી દઈશ..!”“કમી કોઈ નથી તારામાં; પણ હું તને પ્રેમ નહિ કરી શકો.. મારા લગ્ન બીજા કોઈ જોડે થઈ ગયા છે....!!”સૌમ્ય આવે છે.“જો શાંતનુ પ્રેમમાં બળજબરી ના હોય, હક ના હોય, પ્રેમ કશું મેળવવા માટે ના થાય..!”અચાનક જ એના ચેહરાના હાવભાવ બદલાવા લાગ્યા..“પિ્યા; આ માણસ