Technology in Student Life book and story is written by Goyani Zankrut in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Technology in Student Life is also popular in માનવ વિજ્ઞાન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - નવલકથા
Goyani Zankrut
દ્વારા
ગુજરાતી માનવ વિજ્ઞાન
આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. મારો જન્મ થયો વીસમી સદી પૂર્ણ થવાની નજીક અને એકવીસમી સદી શરુ થવાની હતી. સમજણો થયો ત્યારથી એકવીસમી સદીને અને તેના લોકોને જોતો આવ્યો છું, બા-બાપુજી, દાદા-દાદી પાસેથી તેમની વિસમી સદીની વાતો સંભાળતો આવ્યો છું. તેમના મત પ્રમાણે હાલની એકવીસમી સદીની પેઢીઓ ઘણું ગુમાવી ચુકી છે તો ઘણું એમના કરતાં વધુ સારું મેળવી શકી છે પરંતુ આ બધામાં અમે (હાલની એકવીસમી સદીના લોકો) જે કાઈ સારું મેળવ્યું છે તેમાંથી એમને એવું લાગે છે કે અમે ઘણું બધું ગુમાવ્યું છે અને હું એમની આ વાત સાથે સહમત છું કે અમે ઘણું ગુમાવ્યું છે. એકવીસમી સદીમાં ૨૦૧૦
આજનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. મારો જન્મ થયો વીસમી સદી પૂર્ણ થવાની નજીક અને એકવીસમી સદી શરુ થવાની હતી. સમજણો થયો ત્યારથી એકવીસમી સદીને અને તેના લોકોને જોતો આવ્યો છું, બા-બાપુજી, દાદા-દાદી પાસેથી તેમની વિસમી સદીની વાતો સંભાળતો આવ્યો ...વધુ વાંચોતેમના મત પ્રમાણે હાલની એકવીસમી સદીની પેઢીઓ ઘણું ગુમાવી ચુકી છે તો ઘણું એમના કરતાં વધુ સારું મેળવી શકી છે પરંતુ આ બધામાં અમે (હાલની એકવીસમી સદીના લોકો) જે કાઈ સારું મેળવ્યું છે તેમાંથી એમને એવું લાગે છે કે અમે ઘણું બધું ગુમાવ્યું છે અને હું એમની આ વાત સાથે સહમત છું કે અમે ઘણું ગુમાવ્યું છે. એકવીસમી સદીમાં ૨૦૧૦
તમને લાગશે કે સીધો ખર્ચ થાય એવું જ વાત કરી પરંતુ તેની પાછળ મારું માનવું છે કે જો તમારી પાસે ઉપયોગમાં લઇ શકાય એવા ઉપકરણો સાધનો જ નહિ હોઈ તો તમારું વાચેલું કદાચ ભૂલી પણ જવાશે અથવા તમે તેને ...વધુ વાંચોલેવા માટે સાધન લીધા પછી ઉપયોગ કરીશ એવું વિચારીને ભૂલી જશો, પરંતુ હું અહી જે ઉપકરણો સાધનો વિશે જણાવવા જઈ રહ્યો છું એ બધા સાધનો મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે હશે. તો ચાલો શરુ કરીએ. સ્માર્ટફોન વિશ્વનો સૌપ્રથમ મોબાઇલ ફોન મોટોરોલાના જ્હોન મીચેલ અને માર્ટીન કૂપરે ૧૯૭૩માં પ્રદશિત કર્યો હતો જેનું વજન ૨ કિલોગ્રામ જેટલું હતું. ઈ.સ.૧૯૭૯માં જાપાનની નિપ્પોન ટેલીગ્રાફ અને ટેલીફોન નામની કંપનીએ
અગાઉના ચેપ્ટરમાં આપણે વિવધ ઉપયોગી સાધનોની વાત કરી હતી. હવે આ જ સાધનોના ઉપયોગમાં સરળતા કરી આપે તેવી વિવધ એસેસરીઝની વાત આ ચેપ્ટરમાં કરી છે. આ એસેસરીઝનું તેના કાર્ય સાથે વર્ણન કરવામાં આવ્યું છે. આ એસેસરીઝની માહિતી સાધનોની મુજબ ...વધુ વાંચોઅલગ આપવામાં આવ્યા છે. મોબાઇલ, ટેબ્લેટ, કમ્પ્યુટર લેપટોપની વિવિધ એસેસરીઝ એસેસરીઝની માહિતી લખવામાં આવી છે. આ એસેસરીઝ સાધનોના સરળતાથી ઉપયોગ કરવામાં મદદરૂપ થશે.
અગાઉના ચેપ્ટરમાં આપણે વિવધ ઉપયોગી એસેસરીઝની વાત કરી હતી. હવે આ ભાગમાં તમને હું કમ્પ્યુટરના વિવિધ ઉપયોગી સોફ્ટવેર વિશે જણાવીશ જે મારા મત પ્રમાણે વિદ્યાર્થીને તેના અભ્યાસમાં ખુબ જ ઉપયોગી થશે. આ સોફ્ટવેરમાં માઈક્રોસોફ્ટ ઓફીસ, વેબ બ્રાઉઝર, કલાઉડ સ્ટોરેજ ...વધુ વાંચોસોફ્ટવેર, નોટ બનાવવા માટેના સોફ્ટવેર વગેરેની માહિતી મળશે. આ બધી માહિતી મેં જે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે તેના પરથી આપી છે એટલે આમાં કદાચ તમે જે સોફ્ટવેર વાપરતા હો એ ના પણ હોય.
અગાઉના ભાગમાં આપણે વિવિધ સોફ્ટવેર વિશે વાત કરી, જેમાનું એક હતું વેબ બ્રાઉઝર. આ વેબ બ્રાઉઝરનો સ્માર્ટ અને સરળ ઉપયોગ કરવા માટે તેમજ તેની કાર્યક્ષમતામાં વધારો કરતાં એક્સટેન્શન વિશેની માહિતી આ ભાગમાં મળશે. આ એક્સ્ટેન્શન વિવિધ વેબ સર્વિસના ...વધુ વાંચોઉપયોગમાં મદદરૂપ બને છે.