green signal book and story is written by Prit's Patel (Pirate) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. green signal is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ગ્રીન સિગ્નલ. - નવલકથા
Prit's Patel (Pirate)
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ગ્રીન સિગ્નલ...હજુ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે .ધોધમાર વરસાદ પછી બધી જગ્યા એ પાણી ભરાઈ ગયું છે .જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયું છે . નેહા એ પોતાનું સ્કૂટર સિગ્નલ પાસે ઉભું રાખ્યું . સિગ્નલ માં રેડ લાઈટ હતી એટલે વાહનો થોભી ગયા હતા .નેહા એ રેઇનકોટ પેહર્યો છે છતાં પણ તેના કપડાં ભીના થઇ ગયા હતા. સિગ્નલ ને જોઈ ને નેહા વિચારવા માંડી કે કાશ આ જીવન પણ સિગ્નલ ની જેમ જ હોત . રેડ તો જિંદગી ઉભી રહી જાય અને ગ્રીન તો જિંદગી ચાલવા માંડે અને એમાંય વળી કોઈક નો સાથ હોઈ તો શું વાત.
ગ્રીન સિગ્નલ...હજુ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે .ધોધમાર વરસાદ પછી બધી જગ્યા એ પાણી ભરાઈ ગયું છે .જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયું છે . નેહા એ પોતાનું સ્કૂટર સિગ્નલ પાસે ઉભું રાખ્યું . સિગ્નલ માં ...વધુ વાંચોલાઈટ હતી એટલે વાહનો થોભી ગયા હતા .નેહા એ રેઇનકોટ પેહર્યો છે છતાં પણ તેના કપડાં ભીના થઇ ગયા હતા. સિગ્નલ ને જોઈ ને નેહા વિચારવા માંડી કે કાશ આ જીવન પણ સિગ્નલ ની જેમ જ હોત . રેડ તો જિંદગી ઉભી રહી જાય અને ગ્રીન તો જિંદગી ચાલવા માંડે અને એમાંય વળી કોઈક નો સાથ હોઈ તો શું વાત.
ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે નેહા ને જોવા છોકરાવાળા આવે છે અને તે પણ નેહા ને રિજેક્ટ કરે છે. નેહા જીવનસાથી વેબસાઈટ પર પોતાનો બાયોડેટા અપલોડ કરે છે . હવે આગળ ) ...વધુ વાંચોબાયોડેટા અપલોડ કરે છે.નેહા ના બાયોડેટાઅપડેટ કર્યા બાદ એ રાત વિચારો માં જ વહી જય છે. કે સયાદ કાલે કોઈ વેબસાઈટ પર એને મળી જાય. બીજા દિવસે રૂટિન મુજબ નેહા તૈયાર થઇ અનેકોલેજ જવા નીકળી જાય છે. "આજે કોલેજ માં સ્ટુડન્ટસ ને ફુગાવો અને
ગ્રીન સિગ્નલ...આગળ આપણે જોયું કે નેહાને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે અને અનિરુદ્ધ નેહા ને પોતાના અને શિવાંગી ની વિશે વાત કરે છે હવે આગળ ) ...વધુ વાંચો નેહા અનિરુદ્ધ ની આખો માં વસેલી શિવાંગી ને જોઈ રહી હતી. અનિરુદ્ધ ની વાતો માં શિવાંગી ઝળકતી હતી. નેહા તેના વિચારો માં ખોવાઈ ગઈ કે અનિરુદ્ધ ના જીવન માં તો બધે જ શિવાંગી છે. તો એ મને મળવા શા માટે આવ્યો છે ???? કોણ છે આ શિવાંગી? અનિરુદ્ધ ની પ્રેમિકા તો છે તો ક્યાં છે આ શિવાંગી
ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે નેહા અને અનિરુદ્ધ બને કોફી શોપ માં મળે છે . ત્યારબાદ અનિરુદ્ધ નેહા ને શિવાંગી અને પોતાના વિશે જણાવે છે. થોડીવાર બાદ બને છુટા પડે છે હવે આગળ)સોમવારે સાંજે.... ...વધુ વાંચોમાંથી લેક્ચર પુરા કરી નેહા ઘરે આવે છે. નેહા ફોન માં અનિરુદ્ધ નો મિસ કોલ જુવે છે. નેહા એક પળ માટે ધબકાર ચુકી જાય છે. નેહા અનિરુદ્ધ ના જવાબ વિશે વિચારે છે. અનિરુદ્ધ નો ફોન આવ્યો તો મતલબ ......હા હશે કે ના હશે?? વિચારી વિચારી ને નેહા થોડીક ખુશ અને ઉદાસ થઈ જાય છે. વિચાર
ગ્રીન સિગ્નલ...(આગળ આપણે જોયું કે અનિરુદ્ધ નો ફોન આવે છે પણ નેહા કોલેજ માં હોવાથી વાત થઈ શકતી નથી . અનિરુદ્ધ નો કોલ પણ આવતો નથી હોવી આગળ.....) વરસાદ ના હોવાથી નેહા બસ માં ...વધુ વાંચોનક્કી કરે છે. બસ માં બેઠા બેઠા લગભગ દસ વખત નેહા ફોન ચેક કરે છે. પણ અનિરુદ્ધ નો કૉલ કે મેસેજ હતો નહીં.બસ કોલેજ તરફ આગળ વધી રહી હતી ત્યાં નેહા ના ફોન માં રિંગ આવે છે. નેહા એ જોયું તો ફોન ની સ્ક્રીન પર my world.... mom લખેલું હતું. નેહા : હા મમ્મી ,પાયલ બેન : અરે નેહુ દીકરા તને હું કહેવાનું ભૂલી ગઈ