Dosti book and story is written by Bindu Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dosti is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દોસ્તી. - નવલકથા
Bindu Trivedi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સાંજ નો સમય હતો, સૂરજ ઘીરે ઘીરે આથમવા ની તૈયારી માં હતો .મેહુલ રાહ જોઈ થાકી ને ગયો હતો મનમાં ને મનમાં મેઘા પર ગુસ્સો કરી રહ્યો હતો. આ છોકરી કયારેય નહિ સુધરે.કોણ જાણે ક્યારે મોડા પડવાની આદત જાશે. બાઇકની કિક મારવા જોતો હતો ,પાછળ થી બરડા પર જોરદાર હાથ પડયો.મેહુલ હડબડી ગયો. પાછળ જોયું તો મેઘા હસી રહી હતી.
સાંજ નો સમય હતો, સૂરજ ઘીરે ઘીરે આથમવા ની તૈયારી માં હતો .મેહુલ રાહ જોઈ થાકી ને ગયો હતો મનમાં ને મનમાં મેઘા પર ગુસ્સો કરી રહ્યો હતો. આ છોકરી કયારેય નહિ સુધરે.કોણ જાણે ક્યારે મોડા પડવાની આદત જાશે. ...વધુ વાંચોકિક મારવા જોતો હતો ,પાછળ થી બરડા પર જોરદાર હાથ પડયો.મેહુલ હડબડી ગયો. પાછળ જોયું તો મેઘા હસી રહી હતી.
મેહુલ મેઘા ને જતી જોઈ રહ્યો. પહેલાં તો મેઘા આવી રીતે કયારેય ચાલી ગઈ ન હતી.મેહુલ ને ગુસ્સો આવ્યો. વેઇટરને બિલ ચૂકવી બહાર નીકળ્યો. મેઘા ની બિલ શેર કરવા ની આદત ગઇ ન હતી,તે હમેશા કહેતી ...વધુ વાંચોછોકરી મા કોઈ ફર્ક ન હોય તો છોકરીઓ એ ખોટો લાભ શું કામ લેવો.વિચાર માં ને વિચાર માં ઘર તરફ નીકળી ગયો. મેઘા ને રેસ્ટોરન્ટ માં મમ્મી નો ફોન આવ્યો હતો. ઘરમાં જરા ચઠભડ થઈ ગઈ હતી. મેઘા ના ફૈબા રમાબેન તેમની સાથે રહેેેેતા હતા,ઘર મેેઘા ની મમ્મી આરતી બેન નુું કશું ચાલતું
મેહુલ હજી સપના માં મસ્ત હતો,સપના ના સુંવાળા લીસા વાળ મેહુલ ના કપાળ ને સ્પશઁ થતા હતા ,બદામી આંખો હસતી હતી. પણ આ શું ગાલ હલકી ભીનાસ ફરી રહી.મેહુલ ની આંખો ખુલી ગઈ. મેઘા ભીના પેંઇન્ટ બ્રશ થી ગાલ ...વધુ વાંચોચિત્રકામ કરી રહી હતી. મેહુલ એકદમ ઊભો થઈ ગયો. મેઘા નો હાથ પકડી બ્રશ ખેંચી લીધો. "આ બ્રશ તારા હાથમાં સારું નથી લાગતું ". મેહુલે ગુસ્સા માં કહયું. " હં હં એ તો તારી સ્વપ્ન સુંદરી માટે છે, બરાબર ને " મેઘા એ હસતાં કહ્યું.મેઘા જાણતી
"શું , સપના પાટિલ એટલે કે મરાઠી?ભાઈ ......તારી તબિયત તો બરાબર છે. એક મીનીટ ......તે તો કહયું હતું કે તૂ આ વખતે સિરીયસ છે." મેઘા એ પોતાનું આશ્ચર્ય વક્ત કર્યું. "જો , મારી વાત સમજ, જો તારા ઘરે આ ...વધુ વાંચોની ખબર પડી ને તો તારું ભણવાનું છોડી દેવા નો વારો આવશે, સમજાય છે તને."મેઘા એ પોતાની સલાહ આપી. તે સારી રીતે સમજતી હતી કે મેહુલ તેની સલાહ કયારેય નહિ ઊથાપે. મેહુલે સ્પષ્ટતા આપતાં કહ્યું. "બધું સેટ થઈ ગયું છે, હું અને સપના એકબીજાને
13 માર્ચ મંગળવાર, મેઘા તેની મમ્મી આરતી બેન સાથે તેમના ચેક અપ માટે ફાઇન હેલ્થ હોસ્પિટલ આવી હતી.લગભગ સાડા ત્રણ થવા આવ્યા હતા, આરતી બેન ને છેલ્લા બોન ટેન્સિટી ચેકઅપ માટે અંદર લઇ ગયા હતા. તેના ફૈબા રમાબેન કોફી ...વધુ વાંચોઅને પગ છૂટો કરવા ગયાં.ત્યા જ મેઘા ની ફોન ની રીંગ વાગી. મેહુલ નું નામ જોઈ તેના મો પર હાસ્ય આવી ગયું. મેઘા એ ફોન ઉપાડ્યો સામેથી મેહુલ નો અવાજ સંભળાયો,"હેલ્લો, મેઘૂ ." હેલ્લો,બોલ,જરા જલદી જલદી વાત કરજે હું મમ્મી ને લઇને હોસ્પિટલ માં આવી છું" . મેઘા એ કહ્યું. ,"