Preetni Taras book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Preetni Taras is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રિતની તરસ - નવલકથા
Chaudhari sandhya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી હતી. ઝરમર વરસાદ વચ્ચે રમણીય અને આહલાદક વાતાવરણ સર્જાતા શ્યામલીનું હ્દય પણ સોળે કળાએ ખીલી ગયું હતું. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. સૃષ્ટિનો આ ચાલતો નિરંતર પ્રવાહ, સતત બદલાતું સમયનું ચક્ર, સમગ્ર અસ્તિત્વને એક નવી તાજગી આપે છે. ચોમાસાનું ચુંબકત્વ એવું છે કે પ્રકૃતિનો કોઈપણ જીવ તેમાંથી બાકાત રહી શકતો નથી. વરસાદનું વળગણ એવું છે કે માનવીના મનને ટાઢક કરી દે. બારીશના બંધનમાં જકડાવું સૌ કોઈને ગમે છે. બરસાતની બળજબરીથી ઘરમાં પુરાઈ રહેવું પડે
શ્યામલી ટ્રેનમાં બારીની નજીક બેસી વરસાદી માહોલ જામ્યો હોવાથી પ્રકૃતિના સોળે કળાએ ખીલેલા નયનરમ્ય કુદરતી દશ્યનો લ્હાવો નિરખી રહી હતી. ઝરમર વરસાદ વચ્ચે રમણીય અને આહલાદક વાતાવરણ સર્જાતા શ્યામલીનું હ્દય પણ સોળે કળાએ ખીલી ગયું હતું. બહાર ઝરમર ઝરમર ...વધુ વાંચોવરસતો હતો. સૃષ્ટિનો આ ચાલતો નિરંતર પ્રવાહ, સતત બદલાતું સમયનું ચક્ર, સમગ્ર અસ્તિત્વને એક નવી તાજગી આપે છે. ચોમાસાનું ચુંબકત્વ એવું છે કે પ્રકૃતિનો કોઈપણ જીવ તેમાંથી બાકાત રહી શકતો નથી. વરસાદનું વળગણ એવું છે કે માનવીના મનને ટાઢક કરી દે. બારીશના બંધનમાં જકડાવું સૌ કોઈને ગમે છે. બરસાતની બળજબરીથી ઘરમાં પુરાઈ રહેવું પડે
ફ્રેશ થઈને શ્યામલી બાલ્કનીમાંથી વરસતા વરસાદને જોઈ રહી. આસપાસના ઘરમાંથી એક Song (ગીત) વાગી રહ્યું હતુ. इस दर्द-ए-दिल कि सिफारिश अब कर दे कोई यहाँ कि मिल जाए इसे वो बारिश जो भीगा दे पूरी तरह...શ્
બીજા દિવસે રિયા અને શ્યામલી સ્કૂલમાં એડમિશન લેવા જાય છે. રિયા તો આ જ સ્કૂલમાં પહેલેથી જ ભણતી હતી. શ્યામલી માટે આ સ્કૂલ નવી હતી. સ્કૂલમાં રિયા અને શ્યામલી પ્રવેશ કરે છે. એડમિશન લઈ લે છે. ...વધુ વાંચોમાળે છેલ્લા રૂમમાં બહુ ભીડ હોય છે. એ ભીડ જોઈ શ્યામલી કહે છે આ રૂમમાં કેમ આટલી ભીડ છે? રિયા:- સમીર અને એનું ગૃપ ડાન્સ કરે છે. લોકોનું કહેવું છે કે એ ગૃપ ખૂબ સરસ ડાન્સ કરે છે. અને આમ પણ સમીર પાછળ ઘણી છોકરીઓ ફિદા છે એટલે તો ભીડ રહેવાની જ. શ્યામલી:- Ok લોકોનું કહેવું છે
શ્યામલી અને એનો પરિવાર રિયાના ઘરની બાજુમાં જ આવેલા ઘરમાં રહેવા જતા રહ્યા. શ્યામલી સાંજે બાલ્કનીમાં બેઠી હતી. એ સમીર વિશે વિચારી રહી હતી કે શું પહેલી નજરે પ્રેમ થાય..? આ પ્રશ્ન શ્યામલીના મનમાં જાગ્યો. એ ડાયરી ...વધુ વાંચોપેન લઈ આવી અને લખવા લાગી. પહેલી નજરે થાય છે એ પ્રેમ નહિ, આકર્ષણ હોય છે..? પ્રેમ એ આદવ અને ઈવના સમયથી રહસ્યમય વિષય રહ્યો છે. પ્રેમ પહેલી નજરે થાય છે? અરે યાર, પ્રેમ ગમે તે નજરે થાય પ્રેમ એ પ્રેમ હોય છે...! પ્રેમ વિશેના દરેક સવાલના જવાબ નથી હોતા..અને હોય છે એ માણસે માણસે જુદા હોય છે. પ્રેમ
સમીરને વિચાર આવ્યો કે કોઈ છોકરીહશે જે એના પર ફિદા થઈ શાયરી લખતી હશે. મારા પર થોડો crush હશે. થોડા દિવસમાં ભૂલી જશે. સમીરે મનોમન તો બોલી દીધુ પણ એ પત્રના લખાણના ભાવ એ ભીતરની સ્ફૂરણા અને અંતરના નાદથી ...વધુ વાંચોહતા એ સમીરે અનુભવ્યું. ભાવ એ ભીતરમાંથી ઉત્પન્ન થતી એક લાગણી છે, વૃત્તિ છે.... વ્યકિત જ્યારે એકાગ્ર બને છે ત્યારે તેનાં લાગણી કે વૃત્તિનાં સ્પંદનો આત્મભાવ સાથે સ્પર્શ કરે છે. બીજા દિવસે પણ એવું જ રંગબેરંગી ફૂલો વાળું કવર મળ્યું સમીરને. ઘરે જઈને એ લેટર વાંચ્યો."જ્યારે પણ તારા માટે કંઇક લખવા માંગુ છું- ત્યારે