Gharbayeli sanvedna book and story is written by Chaudhari sandhya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gharbayeli sanvedna is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધરબાયેલી સંવેદના - નવલકથા
Chaudhari sandhya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષિતિજ ને જોઈ રહ્યો હતો. એટલામાં જ પૃથ્વીને પોતાના નામની બૂમ સંભળાય છે. પૃથ્વી એ અવાજની દિશામાં જાય છે. દરિયાકિનારે પહોળુ વિશાળ સ્ટેજ. સ્ટેજ પર ભાતભાતના વાજિંત્રો અને એ વગાડનારાઓનો એકસરખો વેશપરિધાન. પૃથ્વી સ્ટેજના પગથિયા ચડે છે. પૃથ્વીને જોતા જ ત્યાં રહેલા યુવાન અને યુવતીઓ એક હર્ષની, આનંદની, ઉત્સાહની લાગણીથી ચિચિયારીઓ પાડવા લાગ્યા. પૃથ્વી શર્ટ કાઢી ગિટાર વગાડવા લાગ્યો. પૃથ્વીએ શર્ટ કાઢ્યું એટલે ફરી યુવાનો અને યુવતીઓએ હર્ષની ચિચિયારીઓ અને સીટી વગાડી.I Love You All.....दोस्तों,
લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષિતિજ ને જોઈ રહ્યો હતો. એટલામાં જ પૃથ્વીને પોતાના નામની બૂમ સંભળાય છે. પૃથ્વી એ ...વધુ વાંચોદિશામાં જાય છે. દરિયાકિનારે પહોળુ વિશાળ સ્ટેજ. સ્ટેજ પર ભાતભાતના વાજિંત્રો અને એ વગાડનારાઓનો એકસરખો વેશપરિધાન. પૃથ્વી સ્ટેજના પગથિયા ચડે છે. પૃથ્વીને જોતા જ ત્યાં રહેલા યુવાન અને યુવતીઓ એક હર્ષની, આનંદની, ઉત્સાહની લાગણીથી ચિચિયારીઓ પાડવા લાગ્યા. પૃથ્વી શર્ટ કાઢી ગિટાર વગાડવા લાગ્યો. પૃથ્વીએ શર્ટ કાઢ્યું એટલે ફરી યુવાનો અને યુવતીઓએ હર્ષની ચિચિયારીઓ અને સીટી વગાડી.I Love You All.....दोस्तों,
પૃથ્વી તૈયાર થઈને હોર્ન પર હોર્ન વગાડે છે. મેઘા ઝડપથી આવીને કારમાં ગોઠવાય છે.પૃથ્વીએ કાર સ્ટાર્ટ કરી. બંન્ને સ્કૂલમાં પહોંચે છે.પૃથ્વી કાર પાર્ક કરે છે.પૃથ્વી:- "ચકુ તારો આશિક જો તો મને કેવી રીતના જોઈ રહ્યો છે. જાણે કે મને ...વધુ વાંચોજવાનો હોય."મેઘા:- "મેં
બીજી સવારે મેઘા મીઠી નિંદરમાં હતી. ગઈકાલે બહુ મોડે સુધી જાગી હતી. એટલે સવારે વહેલાં ઉઠી ન શકી. પૃથ્વી મેઘાની રાહ જોઈને કંટાળ્યો એટલે મેઘાના ઘરે ગયો.પૃથ્વી:- આંટી મેઘા ક્યાં છે? સરલાબહેન:- હું ઉઠાડવા ગઈ હતી. પણ ...વધુ વાંચોજ નહિ. તું જા. એને ઉઠાડીને જ લાવજે. પૃથ્વી મેઘાના રૂમમાં ગયો. ખૂબ શાંતિથી સૂતી હતી. પૃથ્વી નજીક ગયો. મેઘાનો ચહેરો જોયો. ઊંઘમાં કેટલી માસૂમ લાગે છે. એમ વિચારી એને ઊંઘવા જ દીધી. રૂમની બહાર જવા નીકળ્યો જ કે એને ગઈકાલની સવાર યાદ આવી ગઈ. કાલે મારા પર કેવું ઠંડુ પાણી રેડ્યું હતું. આજે એની વાત છે. એમ વિચારી મેઘાની નજીક ગયો.
સરલાબહેન:- "ચાલો બધા જમવા બેસી જાવ."હસમુખભાઈ:- "રસોઈની શું સુગંધ આવે છે..!"મહેશભાઈ:- "હા મોઢામાં પાણી આવી ગયું."પાર્વતીબહેન:- "હું પીરસુ છું. કેજલ,મીત, પૃથ્વી, બધા બેસી જાવ. અરે પણ ચકુ ક્યાં છે?"સરલાબહેન:- "એના રૂમમાં છે. હું બોલાવી લાવ છું."સરલાબહેન મેઘાના રૂમનો દરવાજો ...વધુ વાંચોછે.સરલાબહેન:- "મેઘા દરવાજો બંધ કરી શું કરે છે? ચાલ તો જમી લે."સરલાબહેનનો અવાજ સાંભળી મેઘાએ વિચાર્યું "નહિ....નહિ....મમ્મી પપ્પાને જરાય ન ખબર પડવી જોઈએ."મેઘા:- "મમ્મી હું પાંચ દસ મિનિટમાં આવું છું."મેઘા મોઢું ધોઈ નીચે આવે છે. મેઘાનો ઉતરેલો ચહેરો કોઈથી છાનો ન રહ્યો.મીત:- "શું થયું ચકુ?""કોઈ પણ વાત હોય તો અમને બોલ. તું આટલી ઉદાસ કેમ છે?" સરલાબહેન પ્રેમથી બોલ્યા.મેઘા બધાની
પૃથ્વી જ્યારે પણ સમય મળે ત્યારે મેઘા સાથે વાત કરતો, એને સમજાવતો. પૃથ્વીની વાતની ધીમે ધીમે અસર તો થતી પણ ફરી એને રોહન અને રોહનની વાતો યાદ આવી જતી. મેઘા રોહનને ભૂલી નહોતી શકતી.પ્રેમમાં મળેલ શબ્દરૂપી ઘાવ ક્યારેય નથી ...વધુ વાંચોજ્યારે યાદમાં ડૂબો છો ત્યારે એ ફરીથી તાજા થઈ જાય છે. ઘણા પ્રેમને રમત સમજે છે...રમત રમીને, સપનાં દેખાડીને ચાલ્યા જાય...એને એમ કે, બેચાર દિવસ પછી ભુલી જશે...બધું નોર્મલ થઈ જશે...કેમ કે પ્રેમ ન હોય એ વ્યક્તિ માત્ર પોતાનું જ વિચારે છે...પણ આ રીતે તો મેઘા માટે બધું ખતરનાક થતું જતું હતું. આ રીતે જો કોઈ કોઈને ભુલી