આ વાર્તામાં સરલાબહેન પરિવારને જમવા માટે અણરૂપી છે, જ્યારે હસમુખભાઈ અને મહેશભાઈ રસોઈની સુગંધની પ્રશંસા કરે છે. જ્યારે પાર્વતીબહેન મેઘાને બોલાવવા જાય છે, ત્યારે તે રૂમમાં છે અને તેને બહાર આવવાની ઈચ્છા નથી. મેઘા ઉદાસ છે, અને પૃથ્વી તેનો ચહેરો જોઈને ચિંતિત થાય છે. પૃથ્વી જાણે છે કે મેઘા અને તેની બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે કોઈ સમસ્યા છે, જેના કારણે મેઘા ઉદાસ છે. સરલાબહેન અને પૃથ્વી મેઘાને સમજાવવા પ્રયાસ કરે છે, અને પૃથ્વી વચન આપે છે કે તે મેઘાને લઈ આવશે. ત્યાર બાદ, પૃથ્વી મેઘાના દરવાજા ખખડાવે છે, અને મેઘા તેને કહે છે કે કોઈને કશું ન કહે. અંતે, પૃથ્વી અને મેઘા જમવા માટે નીચે આવે છે, જ્યાં સરલાબહેન અને અન્ય લોકો તેમની રાહ જુએ છે. પૃથ્વી મેઘાને સહારો આપીને કહે છે કે રોહનને ભૂલી જા, કારણ કે તે તેના લાયક નથી. વાર્તા સંવેદનશીલતા, મિત્રતા અને પરિવારમાંના સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધરબાયેલી સંવેદના - ભાગ ૪ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 84 2.6k Downloads 4.3k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સરલાબહેન:- "ચાલો બધા જમવા બેસી જાવ."હસમુખભાઈ:- "રસોઈની શું સુગંધ આવે છે..!"મહેશભાઈ:- "હા મોઢામાં પાણી આવી ગયું."પાર્વતીબહેન:- "હું પીરસુ છું. કેજલ,મીત, પૃથ્વી, બધા બેસી જાવ. અરે પણ ચકુ ક્યાં છે?"સરલાબહેન:- "એના રૂમમાં છે. હું બોલાવી લાવ છું."સરલાબહેન મેઘાના રૂમનો દરવાજો ખખડાવે છે.સરલાબહેન:- "મેઘા દરવાજો બંધ કરી શું કરે છે? ચાલ તો જમી લે."સરલાબહેનનો અવાજ સાંભળી મેઘાએ વિચાર્યું "નહિ....નહિ....મમ્મી પપ્પાને જરાય ન ખબર પડવી જોઈએ."મેઘા:- "મમ્મી હું પાંચ દસ મિનિટમાં આવું છું."મેઘા મોઢું ધોઈ નીચે આવે છે. મેઘાનો ઉતરેલો ચહેરો કોઈથી છાનો ન રહ્યો.મીત:- "શું થયું ચકુ?""કોઈ પણ વાત હોય તો અમને બોલ. તું આટલી ઉદાસ કેમ છે?" સરલાબહેન પ્રેમથી બોલ્યા.મેઘા બધાની Novels ધરબાયેલી સંવેદના લહેરોનો મધુર અવાજ ,સૂર્યાસ્તના રમણીય દશ્યો અને નરમ રેતનો અહેસાસ કંઈક અલગ જ અનુભવ કરાવે છે. દરિયાકિનારાના આ મનમોહક આકર્ષણને માણતો પૃથ્વી ગિટાર લઈને ક્ષ... More Likes This મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા