Premni Rutu - Anamika ane Avinash book and story is written by Dhruvi Kizzu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Rutu - Anamika ane Avinash is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - નવલકથા
Dhruvi Kizzu
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
" અનામિકા .... બેટા પ્લીઝ અહીં આવતી રહેજે , ત્યાં બહાર ખુબ જ ઠંડો બર્ફીલો પવન ચાલે છે .... અનુ ... ક્યાં જતી રહી આ છોકરી પણ .. " - મીનાબેન ઘરની અંદરથી બુમાબુમ થતાં હતાં .
અનામિકા દાંત કકડાવતી ઘર અંદર એક ડોગને લઈ આવે છે અને ફટાફટ દરવાજો બંધ કરી સગડી પાસે તાપ લેવા બેસી જાય છે . મીનાબેન પણ ત્યાં જ અનુ માટે ટીશર્ટ ગુંથતા હતાં .
નાનું ડોગ જોઈ મીનાબેન ચોંકીને : " અરે આ શું અનુ !!! આ કોનાં માટે લઈને આવી ગઈ , ક્યાંથી મળ્યું તને આ ડોગ ... કોનું છે ??? જા અત્યારે જ પાછુ મુકી આવ જ્યાંથી લાઈ આવી છો ત્યાં જ . "
અનુ ચિડાઈને : " બહાર કેટલી ઠંડી છે મોમ . અને આ ડોગ .. એ એટલી ઠંડીમાં જીવી શકે ?? તેને આમ એકલાં મુકી હું ન આવી શકત એટલે મેં તેને ઘર પર લાવવાનું નક્કી કર્યું . અને આ કેટલું ક્યુટ અને માસુમ છે જો તો જરાક . કોણ એને આમ છોડીને જતું રહ્યું હશે નિર્દય વ્યક્તિ હન ... "
ભાગ - ૧" અનામિકા .... બેટા પ્લીઝ અહીં આવતી રહેજે , ત્યાં બહાર ખુબ જ ઠંડો બર્ફીલો પવન ચાલે છે .... અનુ ... ક્યાં જતી રહી આ છોકરી પણ .. " - મીનાબેન ઘરની અંદરથી બુમાબુમ થતાં હતાં . ...વધુ વાંચોદાંત કકડાવતી ઘર અંદર એક ડોગને લઈ આવે છે અને ફટાફટ દરવાજો બંધ કરી સગડી પાસે તાપ લેવા બેસી જાય છે . મીનાબેન પણ ત્યાં જ અનુ માટે ટીશર્ટ ગુંથતા હતાં .નાનું ડોગ જોઈ મીનાબેન ચોંકીને : " અરે આ શું અનુ !!! આ કોનાં માટે લઈને આવી ગઈ , ક્યાંથી મળ્યું તને આ ડોગ ... કોનું છે ??? જા
ભાગ - ૨ભાગ - ૧ ક્રમશઃ ....ચાંદની ચાંદની શિયાળાની રાતને વધુ સફેદ અને ઠંડી બનાવતી હતી . ચારે બાજુ બરફ જ બરફ હતો . બધું જ સફેદ લાગતું હતું . બારી પાસે બેસી અનુ રોજની જેમ એનાં પિતાજીની રાહ ...વધુ વાંચોહતી . પણ આજ સમય થોડો અલગ હતો . મનમાં એક ડર હતો , મમ્મી સાથે તો ગમે તેમ લડી લીધું પણ ડેડ પાસે શું બોલશે !!! સાચી માથાકુટ તો ડેડ સાથે જ કરવાની હતી . ડરની લાગણી ઉછાળા મારે ત્યાં તેને ડોગને જોઈને હિંમતનાં ભાવ પણ જાગતા હતાં . તેને વિશ્વાસ હતો કે કંઈ પણ કરીને એ લડી લેશે
ભાગ - ૩ ભાગ - ૨ ક્રમશઃ કરતાં .... આગળનાં ભાગમાં આપડે જોયું કે વિનુભાઈ અનુ સામે ડોગ રાખવાની પરમિશન માટે એક પ્રોમિસ માંગે છે . હવે આગળ શું થશે ચાલો જાણીએ .... અનુ ખુશ થઈ : " હા ...વધુ વાંચોહા ડેડ બિલકુલ .... હું ... હું બસ એનું ધ્યાન રાખવા માંગુ છું . એનો માલિક આવશે પછી હું તેને આ ડોગ સોંપી દઈશ ખુશી ખુશી ... પાક્કું ,, થેન્ક યુ ડેડ ... થેન્ક યુ સો મચ . " અનુ ખુશ થઈ વિનુભાઈને ભેટી પડે છે .. વિનુભાઈ આગળ બોલતાં : " અને હજુ સાંભળ આગળ .... " અનુ :
ભાગ - ૪ભાગ - ૩ ક્રમશઃ .... કહાનીનો બીજો પહેલું , એટલે કે બીજી બાજુ જોઈએ તો અવિનાશ તેનાં જીજાજી અને દીદી સાથે કશ્મીર ફરવા આવ્યો હોય છે . અવિનાશનો દેખાવ એકદમ કાળા વાળ , કાચો સફેદ વાન હોવાથી ...વધુ વાંચોઘેરા લાગતા હતા , આંખો નાની અને બદામ જેવી , હોઠ લાલ કલરના નેચરલી લિપ કલર જ જોઈ લો ... , બોડી બિલ્ડ જોઈ લાગતું હતું જીમ જરૂર જોઈન્ટ કરેલું હોવું જોઈએ , ખાધે પીધે સુખી પણ મિડલ ક્લાસ ૨૪ વર્ષનો છોકરો . પણ તેના જીજાજીને ખુબ સારૂ હતું . એને જ અવિનાશને લોખંડનાં સ્પેરપાર્ટ બનાવવાના ધંધામાં ચડાવ્યો હતો .
ભાગ - ૫ ભાગ - ૪નો વાર્તાલાપ ક્રમશઃ ... ટીના કટાક્ષ ભરી નજરે : " હા , હસી લો તમે .. બસ એ જ તો બાકી રહી ગયું છે આપડે બીજુ શું કરવાનું હવે !! જતી રહીશને ક્યાંક ત્યારે ...વધુ વાંચોપડશે તમને બંનેને ... " મિહિર મજાક કરતા : " અરે નહીં નહીં ... તું ક્યાંય જતી નહીં ભાઈ . સોરી ઓકે . નહીં કરું હવે આવી ભુલ ... તું જતી રહીશ તો અમારું કોણ ?? કેમ અવિનાશ ??? !!! " અવિનાશ : " હા , દીદી તું તો લાઈફનો મોટામાં મોટો હિસ્સો છે મારો . એમ કેમ જવા દઉં