Meeting a stranger on a trip.. book and story is written by Dhruvi Kizzu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Meeting a stranger on a trip.. is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફરમાં અપરિચિત વ્યક્તિની મુલાકાત .. - નવલકથા
Dhruvi Kizzu
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કારણ કે , આજ સવારનો સુરજ પણ જાણે મને ઉઠાડવા માંગતો ન હતો .. સવારની એ ઠંડી આછી ઝાકળ જાણે મને ઉઠીને તૈયાર થવાં માટે અવરોધતી હતી ...
હા , આજે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું હતુ . મારા રોજિંદા કામના બોજ માંથી બે અઠવાડિયા માટે મેં છુટ્ટી લીધી હતી . એક પહાડી કુદરતી સફર કરવાંનું મેં નક્કી કર્યું હતું .
શિયાળાની સીઝન ચાલું થઈ ચુકી હતી .. સ્વસ્થ વાતાવરણ ચારે બાજુ મહેકી રહ્યું હતું ..
મારી ટ્રેન સાડા નવની હતી .. સુરતથી મનાલીનો મારો સફર હતો . હું ઉતાવળે તૈયાર થતી હતી . સફર મેં એકલાં કરવાનું જ નક્કી કર્યું હતું એટલે કોઈની રાહ મારે જોવાની ન હતી .
ભાગ - ૧ આજે મારે ટ્રેનમાં જવામા થોડું મોડું થઈ જવાંનું હતું એ વાતની મને ચોક્કસ ખાતરી હતી .. કારણ કે , આજ સવારનો સુરજ પણ જાણે મને ઉઠાડવા માંગતો ન હતો .. સવારની એ ઠંડી આછી ઝાકળ જાણે ...વધુ વાંચોઉઠીને તૈયાર થવાં માટે અવરોધતી હતી ... હા , આજે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું હતુ . મારા રોજિંદા કામના બોજ માંથી બે અઠવાડિયા માટે મેં છુટ્ટી લીધી હતી . એક પહાડી કુદરતી સફર કરવાંનું મેં નક્કી કર્યું હતું . શિયાળાની સીઝન ચાલું થઈ ચુકી હતી .. સ્વસ્થ વાતાવરણ ચારે બાજુ મહેકી રહ્યું હતું .. મારી ટ્રેન સાડા નવની હતી
ભાગ : ૨ " ઉફ્ફ યાર આ છોકરો અહીં પણ .... હા અને હોય પણ કેમ નહીં તે પણ અહીં જ રોકાયો છે ... તેનો પણ પુરો અધિકાર છે અહીં બ્રેક ફાસ્ટ કરવાનો હું પણ સાવ બેફિઝુલ ..... " ...વધુ વાંચોમનમાંને મનમાં વાત કરતી હું મારો બ્રેક ફાસ્ટ પતાવા લાગી . અહીંથી મને ટુરિઝમ બસ લેવાં આવવાંની હતી . આ બસ મને અહીના બધાં નામચીન સ્થળોની મુલાકાત કરાવવાની હતી . અહીં ઘણા મુસાફરો છેક સુધી આ જ બસમાં મારી સાથે સફર કરવાના હતાં . આ બસનું બુકિંગ બધાં પેસેન્જરો એ ઓનલાઇન અગાઉથી જ કરવું પડે છે . એનું એક ફિક્સ
ભાગ - ૩ અમે સુલાંગ વેલી જવાં માટે હવે રવાના થઈ ગયાં હતાં . બધાંના ચહેરા પર ટુરનો ઉત્સાહ વધતો જ જતો હતો અને એક જ બસમાં મુસાફરી કરવાની હોવાથી બધાંનો સંપર્ક પણ એક બીજા સાથે થવાં લાગ્યો હતો ...વધુ વાંચોઉપરથી વાતાવરણ એટલું સ્વસ્થ હતું કે થાક લાગવાનો કોઈ સંજોગ જ ન હતો . બસમાં ગીતો ગાવાનું ચાલું થયું . અંતાક્ષરી બહુ જોશથી રમાતી હતી . મેં પણ એમાં થોડી ભાગીદારી લીધી . ખુબ સરસ રીતે અમે ગીતો ગાયાં . એટલાંમાં અમે અમારાં સ્થળે પહોંચી ગયાં . પ્રશાંતએ ફરી મારું બેગ મારાં હાથ માંથી લઈ પોતાનાં ઘંભે મૂકી દીધો .
ભાગ - ૪ હવે અમે હોટેલ પહોંચી ગયાં હતાં . આજે અમે બંનેએ સાથે હોટેલમા જ ડિનર લીધું . એને મને આજના મારા લીધેલાં તમામ ફોટો બતાવ્યાં . ઘણી સારી ફોટોગ્રાફી હતી પ્રશાંત ની .... જોકે તે એનો એક ...વધુ વાંચોશોખ હતો. ડિનર લીધાં પછી અમે થોડી વાર નાઇટ વોક પર જવાનું નક્કી કર્યું . ઠંડી ઘણી હતી . મફલર અને કોટ પહેરી ધુવાડા કાઢતાં અમે નાઇટ વોક કરવાં નીકળી ગયાં . અડધી કલાક જેવું ચાલ્યા ત્યાં આગળ ચાની ટકરી આવી . અમે નક્કી કર્યું કે અહીં ચા પીને પછી પાછા હોટેલ તરફ રવાના થશું ..... હવે મને પ્રશાંત થી
ભાગ - ૫ મને થોડું હસવું આવ્યું . હું મારી ચા પીવા લાગી ..... અને ખરેખર ચા ઠંડી થઈ ગઈ હતી ... ચા પુરી કરી અમે ફરી ચાલવાનું ચાલુ કર્યું . હવે મને ખુબ નિંદર આવી હતી અને સવારે ...વધુ વાંચોપણ ઉઠવાનું હતું ..... બંને હોટેલ પહોંચ્યા . અને ગુડ નાઈટ કહી પોત - પોતાની રૂમમાં જતાં રહ્યાં . બીજો દિવસ થયો . સવારે હું તૈયાર થઈ ફટાફટ રૂમની બહાર આવી . ..... મને ખુબ ભુખ લાગી હતી એટલે મેં પ્રશાંતનો દરવાજો ખટખટાવ્યો ... ડોર બેલ પણ માર્યો ... મેં વિચાર્યું એક સાથે બસમાં જવાનું છે તો અમે સાથે બ્રેક