Sonu ni Muskan book and story is written by Mansi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sonu ni Muskan is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સોનું ની મુસ્કાન - નવલકથા
Mansi
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ......
સોનું એ સોનું ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ આટલી ચીસો પાડે છે ઉપર એના રૂમ માં ભણતી હસે,
સોનું હવે દસમા ધોરણમાં આવી ગઈ છે. સોનું ના પપ્પા એ કહ્યું.
અરે પણ જવાબ તો દેવી જોઈએ ને એ સોનું ના પપ્પા , ઉભારો હવે મારે જ ઉપર જવું પડશે એને બોલવા માટે , સોનું ની મમ્મી એને બોલાવવા માટે સીડી ચઢી ને જતી હતી , જોયું તો દરવાજો ખુલો હતો.
મેના અંદર રૂમ માં ગઈ એ સોનું બોલતી બોલતી , અંદર જોયું તો સોનું સ્કૂલ ના કપડા બદલ્યા વગર જ સ્કૂલ થી આવી તરત જાડો ધાબળો ઓઢી ને સૂતી હતી ,
ધીમા ધીમા અવાજે સોનું બોલી મમ્મી તાવ આવ્યો હોય એવું લાગે છે , મેના તરત સોનું પાસે જયી ને એના માથા ને હાથ લગાવ્યો અડ્યું તો સોનું ને ખુબજ તાવ આવ્યો હતો.
ભાગ ૧ કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ...... સોનું એ સોનું ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ આટલી ચીસો પાડે છે ...વધુ વાંચોએના રૂમ માં ભણતી હસે,સોનું હવે દસમા ધોરણમાં આવી ગઈ છે. સોનું ના પપ્પા એ કહ્યું. અરે પણ જવાબ તો દેવી જોઈએ ને એ સોનું ના પપ્પા , ઉભારો હવે મારે જ ઉપર જવું પડશે એને બોલવા માટે , સોનું ની મમ્મી એને બોલાવવા માટે સીડી ચઢી ને જતી હતી , જોયું તો દરવાજો ખુલો હતો. મેના અંદર રૂમ માં
ભાગ ૨ સોનું સૂતી હતી હવે સૂતા સૂતા તેને ત્રણ કલાક ઉપર થવા આવ્યું હતું , રમેશ વારે વારે તેને ચેક કરવા જોતો તેને તાવ ઉતર્યો કે નહિ ,બહુ ફરક નહતો પડયો મેના અને રમેશ નીચે બેઠા હતા અને ...વધુ વાંચોઉપર ના રૂમ માં સૂતી હતી , ત્યાતો રૂપા અને મીના આવ્યા તેઓ સોનું ની બહેનપણી હતી . તેઓ રોજ સાંજે રમવા જતા હતા ગામ માં , આંટી આંટી સોનું રમવા હજી નથી આવી એટલે અમે બોલાવવા આવ્યા છે, તેને મોકલો ને.મેના એ કહ્યું , બેટા તેને તાવ આવ્યો છે એટલે તે સૂતી છે તેને તાવ ઉતરશે તો આવશે હો
ભાગ ૩ મીના , રૂપા અને રેણુ ગામ ના શેઢે રમતા હતા , ત્યાં જ ભાગતી ભાગતી સોનું આવતી હતી અને તે બોલતી આવતી હતી , મીના રૂપા રેણુ હું પણ આવું છું , ત્યાં જ ત્રણેય ખુશ થયી ...વધુ વાંચોકે સોનું પણ આવે છે સોનું ત્યાં પોહચી રૂપા એ કહ્યું બેસી જા આ પથ્થર ઉપર ભાગતી આવતી હતી શ્વાસ ચઢી ગયો છે , પછી સોનું ત્યાં બેઠી. રેણુ એ કહ્યું સોનું તને તાવ આવી ગયો હતો કે સુ , સોનું એ કહ્યું હા... રેણુ પાછો તાવ આવી ગયો હતો , મીના એ કહ્યું સોનું તું ખાવા પીવા માં ધ્યાન
ભાગ ૪ સોનું જમી ને એના રૂમ માં જતી રહી સાંજ ના ૮ વાગી રહ્યા હતા , હવે સોનું એ વિચાર્યું હવે ભણવા બેસી જાઉં આજે તો હવે છેક વાચવા નો સમય આવ્યો,સોનું તેના જરૂરત ના બધા ચોપડા લય ...વધુ વાંચોપલંગ ઉપર વાચવા બેસી ગઈ તેને વિચાર્યું , પેહલા ગણિત કરું અને તેના પછી વિજ્ઞાન વાચતા વાચતા તેને ઘણું મોડું થયી ગયું. રાત ના ૧૧ વાગી ગયા તે હજી ભણતી હતી મેના તેના રૂમ માં આવી અને કહ્યું બેટા હજી જાગ છો હવે સૂઈ જા પછી સવારે તારે સાડા ૬ એ ઉઠવું પડશે નિશાળ જવા માટે,સોનું એ કહ્યું હા મમ્મી
ભાગ ૫ પ્યુન ની વાત સાંભળી ને માસ્ટર જી ભણાવા નું છોડી ને બહાર આવ્યા કે કોણ છે તે જોવા , ત્યાં તો એક ફિલ્મ ની મોટી ટીમ આવી ને ઉભી હતી,ત્યાં ફિલ્મ ના ડાયરેક્ટર એ માસ્ટર જી ને ...વધુ વાંચો, માસ્ટર જી હું એક ફિલ્મ ઉતારું છું તેમાં મારે ગામડા ની શાળા ના શોટ્સ જોઈએ છે , અને શાળા ના બાળકો ના સીન પણ. જો તમે ઇજાજત આપો તો હું સીન ઉતારવા ની તૈયારી કરું, માસ્ટર જી એ કહ્યું હા હા કેમ નઈ તમે આટલી દૂર થી આવ્યા છો તો હું ના કેમ પાડી સકુ , તમે શુરૂ કરી