Kon Hati Ae ? book and story is written by Mohit Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kon Hati Ae ? is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કોણ હતી એ ? - નવલકથા
Mohit Shah
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
( એક હોરર સીરીઝ ની સફળતા બાદ ફરી એક લાંબા અંતરાલ બાદ એક નવી હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે. આશા છે કે " ભૂતિયો બગીચો " ની જેમ આ વાર્તા ને પણ પ્રેમ ને પ્રતિસાદ મળશે.
રાત નો ભયાનક સન્નાટો ને હાડકા ધ્રુજાવી નાખે એવી ટાઢ, દૂર થી તમરા નો અવાજ, ભેંકાર રસ્તો અને એ રસ્તા પર બાઈક લઈ ને સ્પીડ માં જતા મયંક અને રવિરાજ.
અમદાવાદ થી નડિયાદ ના રસ્તે જતા બંને, જલ્દી ઘર પોહોંચવાની ઉતાવળ માં પૂર જડપે બાઈક મારતા જતા હતા. કાતિલ ઠંડી એવી હતી કે આખા ઢંકાયેલા બંને ધ્રુજતા હતા. ને એમાં બાઈક ની સ્પીડ ને ઠંડો પવન બંને ને પછતાવો કરવા પર મજબૂર કરતા હતા.
" સાલું, ખોટું અત્યારે નીકળ્યા, સવારે નીકળ્યા હોત તો સારું હતું. " બંને ના મન માં એક જ વિચાર હતો.
( એક હોરર સીરીઝ ની સફળતા બાદ ફરી એક લાંબા અંતરાલ બાદ એક નવી હોરર વાર્તા લખવાની કોશિશ કરી છે. આશા છે કે " ભૂતિયો બગીચો " ની જેમ આ વાર્તા ને પણ પ્રેમ ને પ્રતિસાદ મળશે.રાત નો ભયાનક ...વધુ વાંચોને હાડકા ધ્રુજાવી નાખે એવી ટાઢ, દૂર થી તમરા નો અવાજ, ભેંકાર રસ્તો અને એ રસ્તા પર બાઈક લઈ ને સ્પીડ માં જતા મયંક અને રવિરાજ.અમદાવાદ થી નડિયાદ ના રસ્તે જતા બંને, જલ્દી ઘર પોહોંચવાની ઉતાવળ માં પૂર જડપે બાઈક મારતા જતા હતા. કાતિલ ઠંડી એવી હતી કે આખા ઢંકાયેલા બંને ધ્રુજતા હતા. ને એમાં બાઈક ની સ્પીડ ને ઠંડો
( ગયા ભાગ માં આપણે જોયું કે, રવિ અને મયંક ને એક છોકરી રસ્તા માં મળે છે અને તે છોકરી ને લિફ્ટ આપે છે.... હવે આગળ ) " તમે ક્યાં જોબ કરો છો? " રવિ એ પૂછ્યું. રવિ ને ...વધુ વાંચોવાત કરવી હતી પણ રવિ નો ધીમો અવાજ તે છોકરી ને સંભળાતો ન હતો. રવિ એ બાઈક ઉભી રાખી અને મયંક ને કહ્યું, " તું ચલાવી લે ને બાઈક મારા હાથ ઠરી ગયા. " મયંક એ બાઈક નું હેન્ડલ સંભાળ્યું. રવિ પાછળ બેસી ગયો. " તો ક્યાં નૌકરી કરો છો તમે ? " રવિ એ પૂછ્યું. " અહીંયા એસ.જી હાઇવે
( નમસ્કાર, આશા છે કે તમને આ વાર્તા ની શરૂઆત ગમી હશે. આ વાર્તા માં મે રોમાંચ,હોરર, અને મિસ્ટ્રી નો સમન્વય કરવાની કોશિશ કરી છે. પાછલી મારી વાર્તા જે પ્રકરણ માં હતી તેનાથી થોડી અલગ વાર્તા લખવાનો વિચાર કર્યો. ...વધુ વાંચોઆ વાર્તા ના તમામ પાત્રો સંપૂર્ણ પણે કાલ્પનિક છે. જેનું અસલ જીવન થી કોઈ જ લેવા દેવા નથી. આ પાત્રો તરીકે પ્રસિદ્ધ થયેલા નામ સાથે પણ અસલી જિંદગી ને કોઈ લેવા દેવા નથી. જેની ખાતરી હું પહેલા જ કરી દેવા માંગું છું. પાછલી મારી વાર્તા ને સારો પ્રતિસાદ મળ્યો. વિચાર્યું નતું કે આગળ કોઈ નવી વાર્તા લખીશ, પણ બધાના પ્રોત્સાહન