Tribhete book and story is written by Dr.Chandni Agravat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tribhete is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ત્રિભેટે - નવલકથા
Dr.Chandni Agravat
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
વાચક મિત્રો મારી ત્રણ ધારાવાહિક સથવારો...
સફર અને પ્રેમનો વહેમ આપને ગમી. હવે લઈને આવી રહી છું એક નવી જ કથાવસ્તું સાથે નવી વાર્તા લઈને
ત્રણ દોસ્ત અને એનાં જીવનનાં આરોહ અવરોહની કથા.
નયન, સુમિત અને કવન
નયનને એરપોર્ટ પર બહાર આવીને જોયું, એકપણ પરિચિત ચહેરો ન દેખાયો.એણે પોતાનાં ટોમ ફોર્ડનાં સનગ્લાસીસ કાઢીને આજુબાજુ નજર ફેરવી, પછી અર્નશો ની વૉચમાં જોયું બરાબર સમયસર જ પહોચ્યો હતો.
એની આંખોમાં નિરાશા વધારે ઘેરી બની.એ માની નહોતો શકતો કે એનાં બંને જીગરી એને મળવા લેવાં નહોતાં આવ્યાં.એ આવવાનો છે એવી ખબર હોય ને લેવાં ન આવે...
એ થોડીવાર ઉભો રહ્યો.પુરા સાત વર્ષે આ ધરતી પર પગ મુક્યો હતો. પહેલાં એ જ્યારે આવતો એની લક્ઝરી એની બ્રાન્ડ જોઈને લોકો અંજાઈ જતાં, આજે કોઈને એની સામે જોવાની ફુરસદ કે પરવાહ નહોતી.પહેલાં કદમે જ જાણે વતનની ધરતી બદલાઈ ગઈ.
વાચકમિત્રો મારી નવી નવલકથા ત્રીભેટે પ્રતિલિપિ પર પ્રકાશિત થાય છે એનું પહેલું પ્રકરણત્રિભેટે વાચક મિત્રો મારી ત્રણ ધારાવાહિક સથવારો...સફર અને પ્રેમનો વહેમ આપને ગમી. હવે લઈને આવી રહી છું એક નવી જ કથાવસ્તું સાથે નવી વાર્તા લઈનેત્રણ દોસ્ત અને ...વધુ વાંચોજીવનનાં આરોહ અવરોહની કથા.નયન, સુમિત અને કવનનયનને એરપોર્ટ પર બહાર આવીને જોયું, એકપણ પરિચિત ચહેરો ન દેખાયો.એણે પોતાનાં ટોમ ફોર્ડનાં સનગ્લાસીસ કાઢીને આજુબાજુ નજર ફેરવી, પછી અર્નશો ની વૉચમાં જોયું બરાબર સમયસર જ પહોચ્યો હતો.એની આંખોમાં નિરાશા વધારે ઘેરી બની.એ માની નહોતો શકતો કે એનાં બંને જીગરી એને મળવા લેવાં નહોતાં આવ્યાં.એ આવવાનો છે એવી ખબર હોય ને લેવાં ન
પ્રકરણ 2કવન ફોન મુકતા બબડ્યો" જરૂર એકલો હોશે, આવવા દેની એટલી ચોપડાવાં, બોવ પૈહાનું અભિમાન ચડેલું તે...,," પ્રકૃતિ એ ધ્યાન દોર્યું, આપણે વીડીયો બનાવતાં હતાં. પ્રકૃતિએ કેમેરા ઓન કર્યો અને એણે બોલવાનું ચાલું કર્યું." આ આંબાને ભેટ આંબો કહેવાય ...વધુ વાંચોહું સૌરાષ્ટ્રથી લાવ્યો છુ..એની કેસર કેરી બહું મીઠી હોય..બે આંબા વચ્ચે પંદર ફુટનું અંતર...." એણે બધી માહિતી આપી.પીસ્તાલીસ મિનિટનો વીડીયો બનાવ્યો.કવન અને પ્રકૃતિ બંને વલસાડ પાસે પોતાનું મોટું ફાર્મહાઉસ ધરાવતાં હતાં અને ઓર્ગેનિક ફાર્મીગ કરતાં.બંને પર્યાવરણ પ્રેમીએ લાખોની સોફ્ટવેર જોબ છોડીને ઓર્ગેનિક ફાર્મીગ ચાલું કર્યું.પોતે શીખતાં અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર બીજાને શીખવતાં.એમનાં લાખો ફોલોઅર્સ એમનાં વીડીયો અને પ્રોડક્ટ્સની રાહ
પ્રકરણ 4વીસ વર્ષ પહેલાં**********************************વડોદરાની એમ .એસ યુનિવર્સિટીમાં ત્રિપુટીએ ઈન્જીન્યરીંગમાં એડમીશન લીધું કવનને એ જમાનામાં ટોપ ગણાતાં આઈ.ટી ફેકલ્ટીમાં , તો નયનને કોમ્પ્યુટરમાં અને સુમિતને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં જે લીસ્ટમાં થર્ડ હતી. આજ કારણે એ બંને એ પણ ઇલેક્ટ્રોનિક્સ અને ...વધુ વાંચોએડમિશન લીધું. પોતાના ગામ ગંગાપુર થી વલસાડની પ્રખ્યાત સ્કુલમાં ભણવા અને ઈન્જીન્યરીંગ માં એડમીશન લેવા વાળા પણ એ પ્રથમ.નયન બોલકો, પૈસાપાત્ર ખેડૂત પરિવારનું ફરજંદ , એની વાક્ચતુરાઈ આંજી નાખે તેવી.કવન શાંત , સૌમ્ય લાગણીશીલ , વાંકડીયા વાળ , માંજરી આંખો ..ગૌર રંગ.મિત્રો સાથે ખૂબ ખીલતો પણ નવાં મિત્રો બનાવવા અને લોકોમાં ભળવાનો ખચકાટ.સુમિત કસરતી બાંધાનો , દ્ઢ નિર્ણય શક્તિ વાળો,
પ્રકરણ 5અકસ્માતનાં કારણે દિશાનાં ગાલ પર આંખ નીચે એક ઉંડો ઘા થઈ ગયો, જેનું નિશાન રહી ગયું અને પગમાં સહેજ ખોડ.નયનને ખાસ લાગ્યું નહોતું પરંતું દિશાની સંભાળમાં વ્યસ્ત એને પાછી મેથ્સમાં એટી કેટી મળી.દિશા કોલેજ આવતી થઈ એટલે એણે ...વધુ વાંચોમન પરોવ્યું , એનાં બંને દોસ્ત ટોપર, કવનની મેથ્સમાં માસ્ટરી એટલે એ ત્રણ નયનનાં મેથ્સને મજબુત બનાવવામાં લાગી ગયાં.દિશાને મનમાં એવું લાગતું કે નયન ખોડનાં લીધે એની અવગણનાં કરે છે.એક જિંદાદીલ છોકરી નિરાશાની ગર્તામાંધકેલાઈ ગઈ એણે મિત્રો સાથે ભળવાનું ઓછું કરી દીધું.સુમિતને આ વાત ધયાનમાં આવી એણેએકાદવાર નયનને ટકોર કરી પરંતું અત્યારે એનું જનુન મેથ્સ હતું.બંને વચ્ચે વાતચીત સાવ ઓછી
પ્રકરણ 3કુલ્ફી ખાતાં ખાતાં સ્નેહા કંઈ પુછે તો એ હં...હા એમ જ જવાબ આપતો હતો.સ્નેહા એ પુછ્યું " કંઈ ચિંતામાં છો?""હં...ના ના. એ તો કાલે અમે કવન પાસે જવાનું...તો..." સુમિત થોડો અચકાયો એને એમ હતું સ્નેહા ગુસ્સે થશે..." ડોન્ટ ...વધુ વાંચોએ તો નયન આવવાનો મેસેજ આવ્યો ત્યારનું મે માની જ લીધું કે હવે રજા કેન્સલ..."સુમિતને ઉંઘ ન જ આવી એ સ્નેહાને ખલેલ ન પહોંચે એમ હળવેથી ઉઠીને બહાર આવ્યો.એણે પોતાનાં માટે કોફી બનાવી. પાછો ફોટો ચકાસ્યો આ...અજીબ સીમ્બોલ. ..કંઈક અગમ્ય ઈશારો કરતું હતું.અને નંબર પ્લેટનાં એ સ્પેશિયલ નંબર...નક્કી આ નયને કંઈ નવું કાંડ કર્યું હશે. એ કેટલાં કાંડ કરશે સાલ્લો...એણે