Pure Soul book and story is written by MAYUR BARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pure Soul is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Pure Soul - નવલકથા
MAYUR BARIA
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રકરણ - ૧ એક નવા સફરની શરૂઆત હું અત્યારે એક બેસણામાં બેઠી છું. વાતાવરણ ગમગીન છે. મારી મમ્મી રડી રહી છે. પપ્પા પણ ખૂબ દુઃખી છે. મારો નાનો ભાઈ જેની આંખોમાંથી માત્ર આંસુ પડે છે. બીજા ઘણા સગા પણ દુઃખી છે, પણ મને મજા આવી રહી છે. કારણ કે આ બેસણું મારુ છે. હા, મને પોતાના બેસણામાં મજા આવી રહી છે. કેમ કે મને ખબર પડી હું મારી ગઈ છું એ જાણીને ખૂબ જ રડી
પ્રકરણ - ૧ એક નવા સફરની શરૂઆત હું અત્યારે એક બેસણામાં બેઠી છું. વાતાવરણ ...વધુ વાંચોછે. મારી મમ્મી રડી રહી છે. પપ્પા પણ ખૂબ દુઃખી છે. મારો નાનો ભાઈ જેની આંખોમાંથી માત્ર આંસુ પડે છે. બીજા ઘણા સગા પણ દુઃખી છે, પણ મને મજા આવી રહી છે. કારણ કે આ બેસણું મારુ છે. હા, મને પોતાના બેસણામાં મજા આવી રહી છે. કેમ કે મને ખબર પડી હું મારી ગઈ છું એ જાણીને ખૂબ જ રડી
પ્રકરણ - ૨ ધ ડિફેન્ડર આજે રાત્રે મને સરસ ઊંઘ આવી. મને ખબર જ ન હતી કે હું પોતાની ઈચ્છાથી ઊંઘી પણ શકું ...વધુ વાંચોઆ છેલ્લા આઠ દિવસથી હું આખા દિવસો અને રાતો જાગી. તેમજ હું કોઈ પણ મોટી હોટલમાં ખાલી રૂમમાં રહી શકતી હતી, પણ હું આ આઠ રાતો મંદિરમાં કાઢી. ઈશાનિયા અને તેના પપ્પા દેવરાજ. હા, એના પપ્પાનું નામ દેવરાજ છે. મેં મોડી રાત્રે પૂછ્યું હતું. એમણે
પ્રકરણ - ૩ THE KNOWLEDGE OF FIRE BIRD "હું અને મારી બહેન જાપાનમાં હતા. ત્યાં અમે ફરી રહ્યા હતા. એ જગ્યાએ કેટલાય બીજા બધા પ્રેમીપંખીડા અને ...વધુ વાંચોજોડી હતી. મારી બહેન મારા કરતા ત્રણ મિનિટ નાની છે. પણ જાણે મારા કરતા ત્રણ-ચાર વર્ષ નાની હોય તેમજ રહેતી. હું એની સામે દરેક વસ્તુ હારી જતો. મારા પર હક મોટી બહેનનો કરતી.અમે હોટસ્પ્રિંગમાં પગ બોળીને બેઠા હતા. અમે એની પહેલા પણ ઘણું બધું ફર્યા છે, એણે મારા ખભા પર માથું મૂક્યું.