Mahobbatno vaar, Pyaarni Haar book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mahobbatno vaar, Pyaarni Haar is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મહોબ્બતનો વાર, પ્યારની હાર - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"મારું દિલ બહુ જ ઉદાસ થઈ ગયું છે યાર, જેની સાથે સાત સાત વર્ષ જોડે રહ્યાં આમ એકદમ જ કેમ?!" એ વિચારની સાથે જ દિલ બહુ જ ઉદાસીથી ભરાઈ ગયું. જાણે કે સ્યુસાઇડ જ કરી લઉં એવું દિલ કરવા લાગ્યું. જાણે કે આગળ એક મોટી ખીણ છે અને સાહારા માટે કઈ જ નહિ. કોઈ અંધારો ઓરડો છે.."
"કોઈના માટે પ્યાર આખી જિંદગી હોય છે તો કોઈનાં માટે ખાલી એક મજાક?! શું અમે સાથે રહ્યાં એ બધું મજાક જ હતો?! એણે કેમ મારું ના વિચાર્યું?! દિલ ખુદને જ સવાલ કરતું હતું. મને મારાથી ઘીન આવતી હતી."
"કોઈ એક વ્યક્તિ પાછળ આખી જિંદગી બરબાદ કરી દેવી એ કઈ આસાન વસ્તુ તો નહિ ને. કેમ એને મારી સાથે આવું કર્યું. હું જ મળી હતી. એણે ખબર તો હતી કે મેં મારી આખી લાઈફ એના માટે જ બરબાદ કરું છું તો પણ એન મોંકા પર જ એને કેમ મારો સાથ છોડી દીધો હશે?! એણે થોડી પણ દયા કેમ નાં આવી?!"
મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ) "મારું દિલ બહુ જ ઉદાસ થઈ ગયું છે યાર, જેની સાથે સાત સાત વર્ષ જોડે રહ્યાં આમ એકદમ જ કેમ?!" એ વિચારની સાથે જ દિલ બહુ જ ઉદાસીથી ભરાઈ ગયું. ...વધુ વાંચોકે સ્યુસાઇડ જ કરી લઉં એવું દિલ કરવા લાગ્યું. જાણે કે આગળ એક મોટી ખીણ છે અને સાહારા માટે કઈ જ નહિ. કોઈ અંધારો ઓરડો છે.." "કોઈના માટે પ્યાર આખી જિંદગી હોય છે તો કોઈનાં માટે ખાલી એક મજાક?! શું અમે સાથે રહ્યાં એ બધું મજાક જ હતો?! એણે કેમ મારું ના વિચાર્યું?! દિલ ખુદને જ સવાલ કરતું હતું. મને
મહોબ્બતનો વાર, પ્યારની હાર ("મહોબ્બતની રીત, પ્યારની જીત"નું પ્રિકવલ) - 2 "શુરૂમાં તો કેવું રાખતો હતો, કહેતો હતો કે ક્યારેય છોડીને નહિ જાય, હંમેશાં મારી સાથે રહેશે, પણ હવે તો દેખો, ભગવાન એને ક્યારેય પણ સુખી નહિ રાખે! જેમ ...વધુ વાંચોમારી આખી જિંદગીને ખેલ કરી દીધી છે, ભગવાન એને પણ એની સજા આપશે, મારો શ્રાપ છે!" એ બોલી રહી હતી. "જો મારી સામે!" મેં એના ચહેરાને મારી બાજુ કર્યો. "જે થયું એ ભૂલી જા, હવે એને યાદ કરવાનો કે એને કોશાવાનો કોઈ જ મતલબ નહિ!" હું એને કહી રહ્યો હતો, અને એ તો મને હગ કરી ને બસ રડી જ
"જો હું કે નેહા તારા માટે ગમે એટલું કરી લઈએ, તું તારા પાસ્ટને ભૂલવા જ નહીં માગતી. થાકી ગયો છું હવે હું પણ તને સમજાવી સમજવાની ને! તો પણ રોઝ તું મને ગળે લાગીને રડું જ છું!" મેં કહ્યું ...વધુ વાંચોબાલ્કનીમાં ચાલ્યો ગયો. "પ્લીઝ તમે તો આવું ના કહો, એક તમારા જ તો સહારે છું!" એ બોલી અને મને ભેટી પડી. યાર, મને એની પર દયા પણ બહુ જ આવી ગઈ. પણ હું કરું પણ શું યાર?! મેં એને માટે દરેક વસ્તુ કરી લીધી હતી. અમે વચ્ચે વચ્ચે કોઈ ફિલ્મ જોવા જતાં, ઘણીવાર અમે ત્રણેય લાઇબ્રેરી વિઝિટ કરતા. હું એને
એ રાત મને બિલકુલ નહોતું ગમતું હું એની માટે કઈ જ નહિ કરી શકતો. એ વાત મને સતાવી રહી હતી અને હું પોતે એ વાતથી બહુ જ રડી રહ્યો હતો. યાર, કોઈ ખુદના જ પ્યારને આટલો કમજોર કેવી રીતે ...વધુ વાંચોશકે છે?! અને જ્યારે મને એ હગ કરીને રડતી તો થઈ આવતું કે તું હગ તો કરે છે પણ શું હું તારી હેલ્પ પણ કરી રહ્યો છે, કેમ મને હગ કરે છે તો! સવારે એને મને ઓફિસે જવા જ ના દીધો. અને મારે પણ બહાનો જ જોઇતો હતો. નેહા મને કોલ કરીને કહે કે એને તને હગ કરવું છે
મેં થોડું થોડું નોટિસ કર્યું કે એને મારી સાથે બહુ જ ગમતું હતું. જ્યાં સુધી મને ના ખવડાવે એ કઈ જ નહોતી ખાતી. હું પણ એને થોડું ખવડાવું અને એનું એઠું જ ખાતો. એ પણ એવું કરતી હતી. અમે ...વધુ વાંચોએ જાણે કે એના દુઃખને વહેંચી લીધું હતું. હવે એ પહેલાંની જેમ રડતી નહોતી પણ તો પણ હજી પણ એ એ બધું યાદ કરીને થોડી લો ફીલ કરતી હતી. હગ કરવાનું હજી પણ એને નહોતું છોડ્યું. રાત થાય કે એ મને હગ કરતી હતી. મને હગ કરતી તો એને બહુ જ ગમતું હતું. એ બહુ જ ખુશ થઈ જતી. પણ