Kaho Poonamna Chandne book and story is written by Rima Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaho Poonamna Chandne is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કહો પૂનમના ચાંદને - નવલકથા Rima Trivedi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 4.4k 17.7k Downloads 35.3k Views 2 Likes Writen by Rima Trivedi સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા એવા બે પ્રેમીઓ વિશેની જે પોતાના પ્રેમને પામવા, પોતાનો કર્તવ્ય નિભાવવા જન્મોના બંધન તોડી ફરી જન્મ લે છે. આ વાર્તા પ્રેમ, પ્રતિશોધ, રહસ્ય, પુનર્જન્મ, ત્યાગ, મિત્રતાની છે. આ વાર્તા છે આજથી 150 વર્ષ પહેલાં છત્તીસગઢના જંગલોમાં અંકુરિત થયેલા સરજણના પ્રેમની આ વાર્તા છે શિવપ્રિયાના પારસમણિ બચાવવા માટેના પોતાના કર્તવ્યની, આ વાર્તા છે તેમના અધૂરા રહી ગયેલા પ્રેમની જે એકવીસમી સદીમાં અર્જુન અને રૈનાના રૂપમાં ફરી જન્મ લે છે. વાર્તામાં છત્તીસગઢના બસ્તર જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, ખાનપાન, રિવાજો ઉપર પણ પ્રકાશ પડ્યો છે. જેમાં કદાચ વાચક માટે એક અલગ અને નવી જ વાતો જાણવા મળશે. શું અર્જુન અને રૈના પારસમણિને બચાવવામાં સફળ થશે કે નિષ્ફળ? જાણવા માટે ચાલો મારી સાથે એક નવા જ મનોરંજક સફર પર "કહો પૂનમના ચાંદને" આ વાર્તા અને તેના પાત્રો માત્ર એક કલ્પના છે, તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. આ વાર્તાની કોપીરાઇટ માત્ર લેખક પાસે જ છે. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> નવા એપિસોડ્સ : Every Tuesday,Thursday,Saturday Episodes Novels કહો પૂનમના ચાંદને - ભાગ 1 New પ્રસ્તાવના પ્રેમ.... અઢી અક્ષરનો આ શબ્દ કે પછી ભાવના કે જેના વગર મનુષ્યનું જીવન જીવવું અશક્ય છે. આ વાર્તા એવા બે પ્રેમીઓ... Read Free Novels કહો પૂનમના ચાંદને - ભાગ 2 New "દસ લાખ રૂપિયા સાંવરી.... દસ લાખ.... દસ હજાર રૂપિયા પણ જે રૈનાએ એકસાથે નથી જોયા ત્યાં દસ લાખની વ્યવસ્થા કેવી રીતે કરીશ?"... Read Free Novels કહો પૂનમના ચાંદને - ભાગ 3 New અર્જુન રૈનાને જતી જોઈ રહ્યો હતો. પાછળથી અજય આવીને અર્જુનને કહે છે, "સોરી અર્જુન, તે છોકરી ટેક્નિશિયન હતી. ઉપર મ્યુઝિકનો... Read Free Novels કહો પૂનમના ચાંદને - ભાગ 4 New રાત્રિના ફાઈવ સ્ટાર હોટલના એક પર્સનલ ડાઇનિંગ સ્યુટમાં રાણી શાંતાદેવી પોતાનું ભોજન આરોગી રહ્યા હતા. અર્જુન ત્યાં આવ્યો અન... Read Free Novels કહો પૂનમના ચાંદને - ભાગ 5 New બીજા દિવસે સવારે રૈના ઉઠીને બહાર જવા નીકળી ત્યાં જ એના ઘરની બહાર સાંવરી એને મળી. "અરે રૈના.... સવાર સવારમાં આટલી તૈયાર થ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>