Khuni Khel book and story is written by Nisha Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khuni Khel is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખૂની ખેલ - નવલકથા
Nisha Patel
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
નાનપણથી જ પરિધિ હસમુખી અને બોલકી હતી. કોઈને પણ મળે થોડી જ ક્ષણોમાં એ સામેની વ્યક્તિનું દિલ જીતી લેતી. તેના હાસ્યમાં અને તેની નજરમાં એક જાતનું સંમોહન હતું. તેનામાં એક અદભુત વાક્છટા હતી, જે સામેની વ્યક્તિને મીનીટોમાં કન્વીન્સ કરી દેતી! જેને મળતી તેને બધાંને પોતાનાં બનાવી દેતી! આજે તેની પહેલી જોબનો ઈન્ટરવવ્યુ હતો. તે એકદમ એક્સાઈટેડ હતી. ‘જોબ મળશે? નહીં મળે?’ અને મળી જાય તો પછી? તેનું પરફોર્મન્સ કેવું હશે? તેના બોસને તેનું જોબનું પરફોરમન્સ ગમશે? એને જોબ પર ફાવશે? બોસ સારાં હશે કે મીન? બીજાં બધાં એમ્પ્લોઈઝ કેવાં હશે? મનમાં જાતજાતનાં પ્રશ્નો ઉદભવતાં અને તે સમયે તેની પાસે તેના જવાબો ના હોવાથી પાછાં તેની અંદર જ સમાઈ જતાં!
તેનો ઈન્ટરવ્યુ સવારે ૧૦ વાગ્યે હતો. એણે મમ્મીપપ્પા અને ભગવાનનો આશીર્વાદ લઈ સમય કરતાં થોડાં વહેલાં જ કાયનેટીકને કીક મારી. કોલેજમાં તો તે બેફિકર રહેતી. પણ આજે તે થોડી નર્વસ હતી. ખબર નહીં, બીજાં કેટલાં લોકો હશે ઈન્ટરવ્યુમાં!? જ્યારે તે પહોંચી, બીજાં બેત્રણ જણાં અલરેડી આવી ત્યાં રીસેપ્સનરૂમમાં બેસી ગયાં હતાં. બેઠાં પછી થોડીવારે સ્વસ્થ થઈ એણે આજુબાજુ જોવાં માંડ્યું. ઓફીસ એકદમ મોટી અને મોર્ડન ટેક્નોલોજીવાળી દેખાતી હતી. ફર્નિચર અને ડેકોરેશન કોન્ટેમ્પરરી! તેની બાજુમાં જ એક સુંદર યુવતી બેઠી હતી. તે પણ ઈન્ટરવ્યુ માટે આવી હશે, તે અનુમાન કરવું અઘરું નહોતું! બંનેએ નજર મળતાં એકબીજાને સ્માઈલ આપી.
પ્રકરણ ૧નાનપણથી જ પરિધિ હસમુખી અને બોલકી હતી. કોઈને પણ મળે થોડી જ ક્ષણોમાં એ સામેની વ્યક્તિનું દિલ જીતી લેતી. તેના હાસ્યમાં અને તેની નજરમાં એક જાતનું સંમોહન હતું. તેનામાં એક અદભુત વાક્છટા હતી, જે સામેની વ્યક્તિને મીનીટોમાં કન્વીન્સ ...વધુ વાંચોદેતી! જેને મળતી તેને બધાંને પોતાનાં બનાવી દેતી! આજે તેની પહેલી જોબનો ઈન્ટરવવ્યુ હતો. તે એકદમ એક્સાઈટેડ હતી. ‘જોબ મળશે? નહીં મળે?’ અને મળી જાય તો પછી? તેનું પરફોર્મન્સ કેવું હશે? તેના બોસને તેનું જોબનું પરફોરમન્સ ગમશે? એને જોબ પર ફાવશે? બોસ સારાં હશે કે મીન? બીજાં બધાં એમ્પ્લોઈઝ કેવાં હશે? મનમાં જાતજાતનાં પ્રશ્નો ઉદભવતાં અને તે સમયે તેની પાસે
પ્રકરણ ૨ રીચલ કેબીનની બહાર નીકળી ગયેલી એટલે તેને થયું કે હવે તે પણ જતી રહેશે તો ખરાબ લાગશે. આથી તે અંદર આવી. તેને વાત કરતાં કરતાં જીએમનાં ગળાં પાસે સહેજ લીપસ્ટીકનાં ડાઘ જેવું દેખાયું. તેણે જોયું ના જોયું ...વધુ વાંચોઅને કામ પતાવી નીકળી ગઈ. તે એટલું તો તરત જ સમજી ગઈ કે ચોક્કસ એ રીચલની લીપસ્ટીકનાં ડાઘ હતાં. ઘરે જતાં જતાં આખા રસ્તે કાયનેટીકની સ્પીડ સાથે તેનાં વિચારો પણ ચાલતાં રહ્યાં. એ બંને વચ્ચે શું સંબંધ હશે? જીએમ તો પરણેલાં છે. તેમને છોકરાં પણ છે. તો? તે શું આવાં કેરેક્ટરનાં હશે? રીચલની ઉંમર પણ એમ તો ત્રીસેક વર્ષની લાગે
પ્રકરણ ૩ તે આઘાતથી એક ઝાટકા સાથે ઉછળી પડી! તેના જોરના ઝાટકાથી તેના ગળા પાસેની પકડ છૂટી ગઈ અને જીએમ તથા રીચલને જોરથી ઉછળીને નીચે પડ્યાં. તે એકદમ દિગ્મૂઢ બની ગઈ. શું થઈ રહ્યું છે, કે પછી શું બોલવું, ...વધુ વાંચોકાંઈ જ સમજાયું નહીં. તેના ગળા પર પડી ગયેલાં દાંતનાં જખમમાંથી લોહી દડદડતું તેનાં કપડાં પર પડવા લાગ્યું. તે બીકનાં માર્યાં બેભાન બની ગઈ. તેણે આંખો ખોલી ત્યારે સવાર પડી ગઈ હતી. તેને રાતની ઘટનાનો બિલકુલ જ અણસાર પણ નહોતો રહ્યો. કશું જ યાદ નહોતું. બસ, શરીર બહુ દુખતું હતું. પણ આજે તો મીટીંગ હતી. તે પીડા સાથે ઊભી થઈ
પ્રકરણ ૪ જેમજેમ દિવસો વીતતાં ગયાં તેમતેમ ઘરનાં દરેકે તેનો બદલાવ નોંધ્યો. મમ્મી ચિંતા કરવાં માંડી અને રોજ નવી નવી હેલ્થી રહેવાની રેસીપી બનાવી તેને જબરદસ્તી ખવડાવવાં માંડી. નાનો ભાઈ માંયકાંગલી કહી ચિઢવવાં માંડ્યો. પપ્પાએ તેને પાસે બેસાડી તેનાં ...વધુ વાંચોજાણવાનો પ્રયત્ન કરવાં માંડ્યો. તો ઓફીસમાં તેની પાછળ તેની ચર્ચાઓ થવાં માંડી. આજકાલનાં આવેલાં અચલે પણ ‘તમારી હેલ્થનું ધ્યાન રાખો! હું આવ્યો ત્યારે તો તમે સરસ હતાં આજકાલ કેમ આવાં સાવ બિમાર દેખાવ છો?’ કહી તેનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો. તેને આ બધું દેખાતું તો હતું બસ, તેને શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું. જોકે, રિધીમાએ તો તેને સ્પષ્ટ
પ્રકરણ ૫ રીચલે જે જીવલેણ ખેલ ચાલુ કર્યો હતો તેનો તોડ શોધવો બહુ જરૂરી હતો. તે એમાં બરાબર ફસાઈ ચુકી હતી અને ઉપરથી તે જીએમને વશ થઈ બીજાનું લોહી પીવા વિવશ થઈ જતી હતી…અત્યાર સુધી તે બધાંએ માત્ર ટીવીનાં ...વધુ વાંચોઅથવાં મુવીમાં જ ભૂતપિશાચ, વેમ્પાયર, ડ્રેક્યુલા, ડાકણો, વિગેરે અશુદ્ધ આત્માઓની વાતો જોઈ હતી અથવા વાર્તાઓમાં વાંચી હતી, જે કદી સાચી હોય તેવું તેમણે માન્યું નહોતું. આજકાલ એવી વાતો કોણ સાચી માને છે? પણ હવે તેમની સાથે વાસ્તવમાં બની રહ્યું હતું ત્યારે માન્યા સિવાય ચાલે તેમ નહોતું. તો હવે આ સકંજામાંથી કેવીરીતે નીકળવું? સવાલનાં જવાબ વિચારવાંમાં જ રાત જતી રહી. બધાં