Ek Anokhi Musafari book and story is written by Patel Viral in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Anokhi Musafari is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અનોખી મુસાફરી - નવલકથા
Patel Viral
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
."એરિન,બાય હુ ઘરે જાવ છુ કાલે સ્કુલમા મળીયે." એરિન ના ઘરેથી રોહન પોતાના ઘરે જાય છે અને ત્યાંજ તેને રસ્તામાં તેના મમ્મી સામે આવતા દેખાય છે. તેના મમ્મી પાસે રોહન દોડી જાય છે અને પૂછે છે "મમ્મી તમે ક્યા જાવ છો? અને આટલા મોડા." સાંજના ૯ વાગી રહ્યા છે. "બેટા,હું શાકભાજી લેવા જાવ છું સાંજની રસોઈ માટે કાંઈજ નથી અને તું ઘરે જઈને ભણવા બેસી જજે ખબર છે ને કાલે તારી પરીક્ષા છે."એટલું કહીને રોહનના મમ્મી શાકભાજી લેવા જાય છે. રોહન ઘરે પોહ્ચે છે. તેને સખત ભૂખ લાગી છે અને ઘરમાં કાંઇક ખાવાનું શોધે છે પણ કાંઈજ મળતું નથી અને
. એરિન,બાય હુ ઘરે જાવ છુ કાલે સ્કુલમા મળીયે. એરિન ના ઘરેથી રોહન પોતાના ઘરે જાય છે અને ત્યાંજ તેને રસ્તામાં તેના મમ્મી સામે આવતા દેખાય છે. તેના મમ્મી પાસે રોહન દોડી જાય છે અને પૂછે છે મમ્મી તમે ...વધુ વાંચોજાવ છો? અને આટલા મોડા. સાંજના ૯ વાગી રહ્યા છે. બેટા,હું શાકભાજી લેવા જાવ છું સાંજની રસોઈ માટે કાંઈજ નથી અને તું ઘરે જઈને ભણવા બેસી જજે ખબર છે ને કાલે તારી પરીક્ષા છે. એટલું કહીને રોહનના મમ્મી શાકભાજી લેવા જાય છે. રોહન ઘરે પોહ્ચે છે. તેને સખત ભૂખ લાગી છે અને ઘરમાં કાંઇક ખાવાનું શોધે છે પણ કાંઈજ મળતું ન
ભાગ:- ૨ સવારનાં છ વાગ્યાં છે અને રોહન પલંગ માંથી ઉભો થાય છે અને બાથરૂમ માં સ્નાન કરવા માટે જાય છે અને થોડીવારમાં જ સ્કુલ ડ્રેસ પેહરીને તૈયાર થઇ જાય છે. આજે તેની સ્કુલની મોક એક્ષામ શરુ થવાની છે. ...વધુ વાંચોતૈયાર થઇ ગયો હોય તો નાસ્તો કરવા આવીજા. રોહન નાં મમ્મી રૂમ માં કચરો વાળતા વાળતા બોલાવે છે. હા , મમ્મી બસ જોવો આ બેગ તૈયાર કરીને આવુજ છું. રોહન બેગ લઈને નીચે જમવા જાય છે. રોહન :- મમ્મી , આજે હું થોડો મોડો આવીશ એટલે તમે બપોરે મારી રાહ નાં જોતા તમે જમી લેજો. મમ્મી :- કેમ મોડો આવીશ તારા? સાહેબે તને બોલાવ્યો
રોહનને 5 મિનિટ રહીને ભાન આવે છે. તે જોવે છે તો તેના મમ્મી જમીન પર ઢળેલાં હતાં. રોહનને તેમને હલાવે છે,તેમને ઉઠાડવાની કોશિશ કરેં છે પણ તેનાં મમ્મી ઉઠતા જ નથી તે તેમની હાથની નસ ચેક કરેં છે પણ ...વધુ વાંચોપણ તે અંદાજો લગાવી શકતો નથી કે શું થયું છે? તે રડતો રડતો તેના મમ્મીના માથા ઉપર હાથ ફેરવતો ફેરવતો બોલે છે" મમ્મી,જાગી જાને જલદીથી, પ્લીઝ મમ્મી." તે રડતો રડતો તેના કાકાને ફોન કરેં છે. રોહન:-" કાકા, મમ્મી ને કઈ થઇ ગયું છે તે ઉઠતા નથી." કાકા:- "કેવી રીતે થયું આ બધું?" રોહન:- "મારા ફ્રેન્ડ ના ઘરે થી પાછો આવ્યો
આવતી કાલની સવાર થઇ છે અને બધા ગઈકાલની રાતથી જાગી રહ્યા છે. રોહનના કાકા બધા માટે ચા નાસ્તાની સગવડ કરેં છે અને બધા ચા નાસ્તો કરીને અંતિમ સંસ્કારની ક્રિયા માટેની આગળની ક્રિયાવિધિ શરૂ કરેં છે અને આ જોઈને રોહનની ...વધુ વાંચોઆંસુ વહ્યા કરેં છે. રોહનના જીવનમાં આ બીજું સૌથી મોટું દુઃખ હતું કેમ કે પહેલા તો તેણે તેના પિતાને ગાડીના અકસ્માત માં ખોઈ દીધા હતા. અને આજે તેની માતાને ખોઈ બેઠો છે જે દુ:ખ તેને જીવનભર રહેવાનું છે. ત્યાં બધા લોકો શબનો અગ્નિસંસ્કારની ક્રિયા વિધિ કરવા માટે સ્મશાન લઇ જાય છે. કલાક જેવો સમયગાળામાં અગ્નિસંસ્કારની ક્રિયાવિધિ કરીને બધા ઘરે પાછા
બીજા દિવસે સવારના છ વાગતાં સુરજની નવી કિરણો સાથે જ રોહનની આંખો ખુલે છે અને મમ્મી મમ્મી કરીને બુમ પાડવા લાગે છે પણ થોડી વારમાં ભાનમાં આવતા વિતેલા દિવસો ને યાદ કરીને રોહનની આંખમાં આંસુ આવી જાય છે એક ...વધુ વાંચોઆ ઘટના તેનું દિલ દુખાવે આવે છે અને બીજી બાજુ તેના જીવનની મહત્વની બારમાં ની પરીક્ષા ટેન્શન આપે છે તે બેડ છોડીને નાહવા જાય છે અને હવે તો પરીક્ષાને ફક્ત ગણીને દસ દિવસ બાકી રહ્યા છે. સ્કૂલ યુનિફોર્મ પહેરીને ડાઇનિંગ હોલમાં નાસ્તો કરવા જાય છે જમતા જમતા રોહન નક્કી કરે છે કે હવે જે થવાનું હતું તે થઈ ગયું ફક્ત