EXPRESSION book and story is written by ADRIL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. EXPRESSION is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અભિવ્યક્તિ.. - નવલકથા
ADRIL
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
અભિવ્યક્તિ.. બે જ વાતની આશા જે મફતમાં મળી શકે એમ હોય છે એક - થોડું રિસ્પેક્ટ અને બીજી - ખુશી,.. સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? .. મને સમજાતું નહોતું,.. પણ,દુનિયા આવી જ છે -કપડાં વિનાના મર્દ ની દિમાગી હાલત તપાસવામાં આવેઅને કપડાં વિનાની સ્ત્રીનું ચારિત્ર્ય ? ક્યારેક સવાલોનું વાવાઝોડું થાયકયારેક અકળાઈને મન મૂંઝાયપ્રેમ ની તરસ વર્તાય ,આલિંગન નો અભાવ જણાયશરીર સાથે મન પણ ઝંખેએક એવા અનુભવનેજેને સંસ્કાર સાથે નહિ પ્રેમ સાથે લેવાદેવા હોય કશુંક જોઈએ જિંદગીથીકશુંક જોઈએ મોત પહેલાકશુંક જોઈએ જે કોઈ એક જ વ્યક્તિ આપી શકેકશુંક જોઈએ જે એની જ પાસે માણી શકાયકોઈ હાથ,.. કોઈ સાથ,.. એક ધાર્યો,..
અભિવ્યક્તિ.. બે જ વાતની આશા જે મફતમાં મળી શકે એમ હોય છેએક - થોડું રિસ્પેક્ટ અને બીજી - ખુશી,..સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? .. મને સમજાતું નહોતું,.. પણ,દુનિયા આવી જ છે -કપડાં વિનાના મર્દ ની દિમાગી ...વધુ વાંચોતપાસવામાં આવેઅને કપડાં વિનાની સ્ત્રીનું ચારિત્ર્ય ? ક્યારેક સવાલોનું વાવાઝોડું થાયકયારેક અકળાઈને મન મૂંઝાયપ્રેમ ની તરસ વર્તાય ,આલિંગન નો અભાવ જણાયશરીર સાથે મન પણ ઝંખેએક એવા અનુભવનેજેને સંસ્કાર સાથે નહિ પ્રેમ સાથે લેવાદેવા હોય કશુંક જોઈએ જિંદગીથીકશુંક જોઈએ મોત પહેલાકશુંક જોઈએ જે કોઈ એક જ વ્યક્તિ આપી શકેકશુંક જોઈએ જે એની જ પાસે માણી શકાયકોઈ હાથ,.. કોઈ સાથ,.. એક ધાર્યો,..
વજૂદ.. રાધા અને રુક્મિણી સમ જીવવાની મને આશ હતી,..તારા હોવાથી જ તો મારા જીવનમાં મીઠાશ હતી, જાણું છું હું એટલું કે દિલ તારું પથ્થર નથી, પણ સાથે રાખી સાચવી જાણે તું એવોયે સધ્ધર નથી તડપ મારી તને પણ એક ...વધુ વાંચોસમજાઈ જશે ખુદ ની ધડકન ની આહટ જયારે તારે માટે સજા હશે આખિરી મુલાકાત માં કેટલાયે ઇલ્ઝામ લગાવ્યા હતા ધિક્કાર અને નફરત કરતા કેટલાયે અપશબ્દો વાપર્યા હતાસ્વાર્થી, મતલબી, ખુદગર્જ અને બેવફા સમજતી હતી મને એ દેખાતું નહોતું કે હું જોવા જ માંગતી નહોતી, હું જાણતી હતી કે મારા વિનાની તારા જીવનમાં એક પણ ક્ષણ નથી, એ શ્રદ્ધા તારા દિલમાંથી હજી
અહેસાસ,.. પ્રેમ થવાની કોઈ ઉંમર હોતી નથી .. સોળ વર્ષે પણ થઇ શકે ચાલીસે પણ થઇ શકે ... કોઈ સમયનથીહોતો.. પરણ્યા પહેલા પણ થઇ શકે .. પરણ્યા પછી પણ થઇ શકે ... કોઈ ક્લાસ નથી હોતો,.. દોલતમંદ ને પણ ...વધુ વાંચોશકે,.. ગરીબને પણ થઇ શકે,.. કોઈ પાત્ર નથી હોતું,.. આમિર સાથે પણ થઇ શકે,.. ફકીર સાથે પણ થઇ શકે ખબર કેમની પડે કે એ થયો ? ? થાય ત્યારની ફીલિંગ્સ શું હોય,.. ??? તો બસ, કોઈ પણ ઉમર માં ટીન-એજર જેવી ફીલિંગ્સ ખબર ના પડે - આ સાચો સમય ગણાય કે નહિ ખબર ના પડે - આ સાચી ઉંમર ગણાય
ઘણાયે તર્ક છે તને કન્વિન્સ કરવા અને મારી વાત મનાવવા.. એમાંના થોડા ઘણા અત્યારે સાંભળ,.. જો હું રાધા હોત,.. તો હું ચોક્કસ બધું જ છોડીને તારી સાથે નીકળી જાત. તારી દરેક ઈચ્છાઓ ને માન આપતી હોવા છતાં તને એકલા ...વધુ વાંચોવાતનો સ્વીકાર હું ક્યારેય ન કરત. નાની એવી ગણતરી તો મેં સૌથી પહેલા જ કરી લીધી હોત. કે - સુભદ્રા હોય કે રુક્મિણી હોય - જિંદગી પોતાના પ્રિય પાત્ર સાથે જ જીવાય. એનો પૂરાવો જો તું એમને આપી ચુક્યો હોય તો મારા તારી પાછળ, તારા પગલે ચાલી આવવાના નિર્ણયને તું નકારી જ નહોતો શકવાનો. આખા સંસારમાં ભાગ્યે જ કોઈ હશે
અર્જુન નો રથ એક રહસ્ય અર્જુન નો રથ કૃષ્ણ એ હાંક્યો હતો. આ રથ વિષે ની એક વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે. કૃષ્ણ એ તો પ્રતિજ્ઞા કરી હતી કે હથિયાર નહિ ઉઠાવે. અને એટલે જ દુર્યોધન એમની શસ્ત્ર ...વધુ વાંચોસેના લેવા તૈયાર થયો હતો. જો કૃષ્ણ એ આવી શરત ના મૂકી હોત તો દુર્યોધન મુરખો નહોતો કે એને કૃષ્ણ ની તાકાત નો અંદાજો ના હોય. બીજી બાજુ અર્જુન હથિયાર વગર ના કૃષ્ણ ને શ્રધ્ધા ના ભાવ થી એક વિશ્વાસ સાથે સ્વીકારે છે. કેમ કે અર્જુને કૃષ્ણ ના પરાક્રમ ને નજીક થી સમજયા છે. અર્જુન ને બરાબર ખબર છે કે