King Vikramaditya and his adventures book and story is written by Anurag Basu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. King Vikramaditya and his adventures is also popular in પૌરાણિક કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - નવલકથા
Anurag Basu
દ્વારા
ગુજરાતી પૌરાણિક કથાઓ
મિત્રો .....તો તૈયાર ને.. ફરી થી.. જાદુઈ અને રોમાંચક તથા સાહસ થી ભરપુર એવા રાજા વિક્રમ ની સફર માં મારી સાથે તે સફર નો અનુભવ કરવા...હું કોશિશ કરીશ કે...તમે જાતે પણ આ સફર માં હોવ એવો અનુભવ કરો... તેવી રીતે.. હુબહુ વણૅન કરી શકું...અને વાર્તા નું આલેખન કરી શકું...
ફરીથી રાજા વિક્રમ ની સાહસભરી અને રોમાંચક સફરમાં આપનું સ્વાગત છે...આશા છે કે, પહેલાં ની સ્ટોરી ની જેમ જ ,આ પણ તમને ગમશે...
ફરી થી લઇ જશે તમને એવી જ ચમત્કારી દુનિયા માં....આ એક સુંદર, કુદરતી સૌંદર્ય થી ભરપુર અને સવૅ રીતે સુખી સંપન્ન એવું એક નગર.....અને તેના મહાપરાક્રમી, ચક્રવર્તી રાજા વિક્રમ...
આ નગર માં બધાં જ મળી ને રહે..રાજા વિક્રમ ના રાજ માં કોઈ દુઃખી ન રહે...
મિત્રો .....તો તૈયાર ને.. ફરી થી.. જાદુઈ અને રોમાંચક તથા સાહસ થી ભરપુર એવા રાજા વિક્રમ ની સફર માં મારી સાથે તે સફર નો અનુભવ કરવા...હું કોશિશ કરીશ કે...તમે જાતે પણ આ સફર માં હોવ એવો અનુભવ કરો... તેવી ...વધુ વાંચોહુબહુ વણૅન કરી શકું...અને વાર્તા નું આલેખન કરી શકું...ફરીથી રાજા વિક્રમ ની સાહસભરી અને રોમાંચક સફરમાં આપનું સ્વાગત છે...આશા છે કે, પહેલાં ની સ્ટોરી ની જેમ જ ,આ પણ તમને ગમશે...ફરી થી લઇ જશે તમને એવી જ ચમત્કારી દુનિયા માં....આ એક સુંદર, કુદરતી સૌંદર્ય થી ભરપુર અને સવૅ રીતે સુખી સંપન્ન એવું એક નગર.....અને તેના મહાપરાક્રમી, ચક્રવર્તી રાજા વિક્રમ...આ નગર
પશુઓ પણ કીકિયારી કરવા લાગ્યા... ત્યાં જ મહારાજ વિક્રમ ને ,તે સ્ત્રી નો ચહેરો દેખાયો....તેઓ તરત જ..તે ચહેરો આશ્ચર્ય સાથે ઓળખી ગયા...."આ શું?"તેમના મુખ માં થી અનાયાસે જ શબ્દો સરી પડ્યા....હવે આગળ...તે બીજું કોઈ નહીં..પણ તેમના જ પરમમિત્ર.. નગરશેઠ ...વધુ વાંચોઅર્ધાંગિની " રુપા" હતી..જે સવૅ પ્રથમ તો પૂજા સામગ્રી સાથે...તે અઘોરી ની કોઇક પૂજા માં સામેલ થઈ....પછી રુપા પણ તે અઘોરી ને વશ થઈને.. પોતાનું પણ સવૅસ્વ અઘોરી ને સોંપી દીધું..જે મહારાજ વિક્રમ ન જોઈ શક્યા...અને દુઃખી હૃદયે ત્યાં થી.. પોતાના રાજ્ય તરફ પલાયન કરી ગયા...તેઓ મહેલમાં પરત ફર્યા.. પોતાના શયનખંડ માં ગયા...સુવા ની કોશિશ કરી..પણ વ્યર્થ... નિદ્રા રાણી... તેમના
નગરશેઠ પણ બોલ્યા કે..મેં પણ નગર માં કાનાફૂસી તો સાંભળી છે..કે આપણા નગર ના જંગલ માં કોઈ અઘોરી તપસ્યા કરવા આવ્યો છે....તેમ જ કેટલીક સ્ત્રીઓ એક અઘોરી ની જાળમાં ફસાઈ છે.ખબર નથી.. સ્ત્રી ઓ પાસે બધું જ હોવા છતાં ...વધુ વાંચોતંત્ર મંત્ર પર કેમ વિશ્વાસ કરી લેતી હશે.... હું તો એવી સ્ત્રી ને ઘર બહાર જ કાઢી દઉ....આવું સાંભળતા જ રુપા ના પગ નીચેથી જમીન સરકી ગઈ... તેને પરસેવો વળી ગયો...મહારાજ વિક્રમ એ વળી ઉમેર્યું કે....તેવી એક નજીકની સ્ત્રી ને તો હું જાણું પણ છુ.... "બાંધી મુઠ્ઠી લાખની...ખોલીએ તો ખાખ ની...એમ બોલી..રૂપા સામે જોયું...."મહારાજ વિક્રમ એ કહ્યું કે..હું અસમંજસ માં
મહારાજ વિક્રમ ને,લાલ રંગ નો દોરો પહેરાવી.. મહારાણી રુપમતી બહાર નીકળી ગયા..હવે આગળ...***રાણી રુપમતી ના બહાર ગયા પછી..મહારાજ વિક્રમ પણ તેમની પાછળ પાછળ.. તેઓ ક્યાં જાય છે..તે જોવા કામળો ઓઢીને.... વૃક્ષો પાછળ છુપાતા છુપાતા..જવા લાગ્યા...જેમ જેમ મહારાણી રુપમતી જંગલ ...વધુ વાંચોઆગળ વધતા જતા હતા..તેમ તેમ મહારાજ વિક્રમ ની ધડકનો કંઈક અજુગતું બનવાનું વિચાર થી તેજ થઇ રહી હતી..અને તેમને શંકા હતી તે જ સાચી પડી... મહારાજ વિક્રમ નિરાશ થઈ ગયા... મહારાણી રુપમતી પણ તે જ અઘોરી પાસે જઈ પહોંચી...ફરી મહારાજ વિક્રમ એ જ જોવા જઈ રહ્યા હતા..ત્યાં જતાં જ થાળ ધરાવ્યો.. પછી અઘોરી પાસે જઈ ને.. મહારાણી રુપમતી પણ બેઠા..અઘોરી
આપણે આગળ જોયું કે..... * અઘોરી અને મહારાણી રુપમતી ત્યાં પહોંચ્યા તો ત્યાં કોઈ નહોતું... પરંતુ ત્યાં પડેલા કડા ને જોઈ ને.. મહારાણી તરત જ ઓળખી ગયા કે..આ તો મહારાજ વિક્રમ નું છે...તેનો મતલબ ....* હવે આગળ... તેનો મતલબ ...વધુ વાંચોમહારાજ વિક્રમ એ તેમનો પીછો કર્યો હતો અને હવે તેઓ મહારાણી રુપમતી વિશે બધુ જ જાણી ગયા છે.... હવે શું થશે....તે વિચારે જ મહારાણી રુપમતી ને તો આખા શરીરમાં ફફડાટ વ્યાપી ગયો... આ અઘોરી એ જોયું.. તેણે કહ્યું... મહારાણી રુપમતી.. તમે ચિંતા ન કરો.. મારી પાસે કોઈ પણ સમસ્યા નો તોડ છે.. મેં ઘણી તંત્ર મંત્ર ની શક્તિ ઓ હાંસિલ