Blood Game book and story is written by Saumil Kikani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Blood Game is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Blood Game - નવલકથા
Saumil Kikani
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
શિયાળા ની ઠંડી પહોર. સવાર ના 6 વાગ્યે, એક વ્યક્તિ હાથ માં કળશો લઇ ને ખેતર બાજુ જય રહ્યો છે. શેરડી ના ખેતર માં પ્રવેશી ને પોતે અધુકડો થઈ ને બેસી ને પોતાની દીર્ઘશંકા ની પ્રક્રિયા હજી શરૂ જ કરવા નો હોય છે ત્યાં અમુક માખી ઓ નો બણબણાટ સંભળાય છે. પોતાની પ્રક્રિયા પુરી કર્યા વગર જ એ દિશા માં આગળ વધે છે અને એની નજરે જે પડે છે એ જોઈ ને એને આંખે તારા આવી જાય છે અને એ તરત જ બેભાન થઈ જાય છે. ત્યાં એક મોટી કાળી પ્લાસ્ટિક ની બેગ પડી હોય વહે જેના ઉપર લાલ કાળી કીડી ઓ બણબણતી હોય છે અને હાથ નો પંજો માત્ર બહાર ની બાજુ પડેલ દેખાય છે. અને આ દ્રશ્ય જોઈ ને એ માણસ બેભાન થઈ જાય છે.
પ્રકરણ 1શિયાળા ની ઠંડી પહોર. સવાર ના 6 વાગ્યે, એક વ્યક્તિ હાથ માં કળશો લઇ ને ખેતર બાજુ જય રહ્યો છે. શેરડી ના ખેતર માં પ્રવેશી ને પોતે અધુકડો થઈ ને બેસી ને પોતાની દીર્ઘશંકા ની પ્રક્રિયા હજી શરૂ ...વધુ વાંચોકરવા નો હોય છે ત્યાં અમુક માખી ઓ નો બણબણાટ સંભળાય છે. પોતાની પ્રક્રિયા પુરી કર્યા વગર જ એ દિશા માં આગળ વધે છે અને એની નજરે જે પડે છે એ જોઈ ને એને આંખે તારા આવી જાય છે અને એ તરત જ બેભાન થઈ જાય છે. ત્યાં એક મોટી કાળી પ્લાસ્ટિક ની બેગ પડી હોય વહે જેના ઉપર લાલ
બ્લડ ગેમ પ્રકરણ 2 ...વધુ વાંચો એજ દિવસે (જ્યારે સુરત માં સવારે ખેતર માં બોડી મળી)સવારે 10 વાગ્યે:વડોદરા ના દિવાળી પુરા એરિયા માં એક ચામડા ની પ્રોડક્ટ બનાવવા ના કારખાના માં મુનિર અલ હામેદ એક મશીન ઉપર કામ કરી રહ્યો હતો જેમા ચામડા નું કટિંગ અને શેપિંગ થતું હતું. મશીન ની ઘરઘરાટી વચ્ચે એનો ફોન વાઈબ્રેટ થયો અને એને ફોન જોયો, જેમાં એક મેસેજ હતો. " વસ્તુ
બ્લડ ગેમ પ્રકરણ 3ગવર્મેન્ટ હોસ્પિટલ સુરત (એજ દિવસ):ઝાલા ના પગ ચિતા ની સ્પીડે ચાલી ...વધુ વાંચોહતા અને એ ગવર્મેન્ટ હોસ્પિટલ ના પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યો હતો અને બીજી 4 એક મિનિટ માં ત્યાં પહોંચી ગયો, અને પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ ના એ દિવસ ના ઓન ડ્યુટી ડોકટર ગૌરવ નાથ ને મળ્યા , કેઝ્યુલ અભિવાદન કર્યું અને તરત જ મેઈન પોઇન્ટ પર આવ્યા. "કુછ પતા ચલા ડો. નાથ?"" હા .. દો ચીઝ અબ તક પતા ચલી હૈ. એક તો યે લડકા હૈ. ઉંમર હોગી કુછ 12-15 કે બીચ ""12 -15 કે બીચ.
બ્લડ ગેમ પ્રકરણ 4કલોલ પાસે ની સરકારી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ કેયુર ...વધુ વાંચોમાનસી ની બોડી ને મોર્ગ માં રાખી મૂકી અને એમના પેરેનટ્સ ને જાણ કરવા માં આવી. અમદાવાદ થી મારતી સ્પીડ એ દોઢ એક કલાક માં બને ના પેરેન્ટ્સ ત્યાં પહોંચી આવ્યા અને બોડી આઇડેન્ટિફાઇ કરી લીધી અને બધી ફોર્મલિટી પુરી કરી અને એક એમ્બ્યુલન્સ માં એમની બોડી મૂકી અને અમદાવાદ તરફ આવા નીકળી ગયા. સાંજ સુધી માં અમદાવાદ પહોંચી અંતિમ ક્રિયા પતાવી ને ચારે વડીલ પોતાના ઘરે આવ્યા. સંતાનો ગયા નો આક્રંદ અને કરુણતા આખા
બ્લડ ગેમ પ્રકરણ 5વલસાડ (એ ઘટના ની આગલી રાત્રે): પ્રતીક પોતાના આલીશાન બંગલા ના બેડ રૂમ ...વધુ વાંચોરાત્રે 11 વાગ્યે મોબાઈલ ઉપર અમુક પોતાના પ્રોજેકટ માટે ની રેફરલ રીડિંગ કરી રહ્યો હતો ત્યારે એનો ફોન રણક્યો જેમાં "મનુ સેટિંગ" નામ થી કોલ આવતો હતો એટલે તરત જ એને કોલ રિસીવ કર્યો અને પૂછ્યું " હા બોલ , શુ સ્ટેટ્સ છે? "" સાહેબ બે મળ્યા છે. કોઈ ઓનર નથી. લાવરિસ છે. એક નું B પોઝિટિવ અને એક નું O પોઝિટિવ