Love Agreement book and story is written by Ishani Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Agreement is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક લવ એગ્રીમેન્ટ - નવલકથા
Ishani Raval
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
'સોદો છે આપણી વચ્ચે. માત્ર એક એગ્રીમેન્ટ.' એરિકએ આ વાત યાદ કરાવતા આઈશાને કહ્યું. એરિક અને આઇશા એકબીજાના જાણે દુશ્મન હતા. કોલેજ શરૂ થયાના 6 મહિનામાં જ આ વાત દરેક સ્ટુડન્ટસને ખબર હતી. છતાં અત્યારે એકજ છત નીચે રહેવા બંને તૈયાર થયા હતા. હવે આ એમની મરજી કહો કે મજબૂરી એ તો આગળની વાત જાણશો ત્યારે જ તમને ખ્યાલ આવશે.
કોલેજના શરૂઆતમાં.
એરિક એક પૈસાદાર પરિવારનો રાજકુમાર. આઈશા પૈસાતો ઠીક ઠાક પણ એના આદર્શોની પાકી અને નીડર. બનેંએ કોલેજ શરૂ થઈ અને એકબીજાને પહેલી નજરે જોતા જ સમજી લીધું હતું કે બોસ આપણું નહિ બને.
'સોદો છે આપણી વચ્ચે. માત્ર એક એગ્રીમેન્ટ.' એરિકએ આ વાત યાદ કરાવતા આઈશાને કહ્યું. એરિક અને આઇશા એકબીજાના જાણે દુશ્મન હતા. કોલેજ શરૂ થયાના 6 મહિનામાં જ આ વાત દરેક સ્ટુડન્ટસને ખબર હતી. છતાં અત્યારે એકજ છત નીચે રહેવા ...વધુ વાંચોતૈયાર થયા હતા. હવે આ એમની મરજી કહો કે મજબૂરી એ તો આગળની વાત જાણશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. કોલેજના શરૂઆતમાં. એરિક એક પૈસાદાર પરિવારનો રાજકુમાર. આઈશા પૈસાતો ઠીક ઠાક પણ એના આદર્શોની પાકી અને નીડર. બનેંએ કોલેજ શરૂ થઈ અને એકબીજાને પહેલી નજરે જોતા જ સમજી લીધું હતું કે બોસ આપણું નહિ બને. એરિકના પપ્પા ખૂબ સખત સ્વભાવના
એરિકએ એની પપ્પાની ઓફિસમાં કામ શરૂ કરી દીધું હતું. પરંતુ એને જે વિચાર્યું હતું તેનાથી કંઈક અલગ જ પરિણામ મળ્યું. એના મહિનાની મહેનતપછી પણ એ પોતાની રીતે જીવી શક્યો નહિ. તેને કંટાળીને પપ્પાને કહ્યું "મારે અત્યારેપણ તમારા હિસાબથી જ ...વધુ વાંચોપડે છે. આવું થોડી હોય?" પપ્પા એ વળતો જવાબ આપ્યો 'મારુ ઘર એટલે મારો કાયદો' " શુ પપ્પા તમે પણ. મારા પૈસા કમાઈને પણ તમારા કહેવા પ્રમાણે ચાલવાનું? " એરિક અકળાઈને બોલ્યો. ઘનશ્યામભાઈએ કહ્યું "હા તે આ રહ્યો દરવાજો નીકળી શકે છે." વંદનાબેન આવ્યાને ટોકતા કહ્યું 'આમ શુ બોલો છો. મારો છોકરો બિચારો બધું કરે છતાં તમારે એનો જ વાંક
રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ હતી. આઇશાએ એરિકને એક તમાચો લગાવી દીધો હતો. મેડમ પણ સમજી શક્યા નહી કે શું થયું. છેવટે થોડી સેકન્ડમાં એરિક ફરી સ્વસ્થ થતા બોલ્યો " બસ તમારે જે કરવું હોય એ કરો પણ જો ...વધુ વાંચોનામ આવ્યું તો જોઈ લેજો તમારું પણ બધું બહાર આવી જશે." 'શુ? શુ બોલે છે' મેડમ અચકાતા બોલ્યા. એરિક કોન્ફિડન્સસાથે કહ્યા "એ જ કે જે તમે જાણો છો અને હું જાણું છું. વધારે નહિ પણ થોડા સબૂત છે.જો મારુ નામ આ બધામાં આવ્યું તો તમારું બધું હું બહાર કહી દઈશ. એ પણ મિર્ચમસાલા સાથે પછી લોકો તો તમને ખબર જ
એરિક આતુરતાથી આઈશાની રાહ દેખી રહ્યો હતો. જો આઈશા નહિ આવે તો? એને વિચારી લીધું કે આ સરસ મોકો છે. એક તીરમાં બે નિશાના વિધાઈ જશે. એક તો આઇશાની મદદત થઈ જશે અને એની ચેલેન્જ પણ પુરી થઈ જશે. ...વધુ વાંચોએકલા રહીને બતાવી પણ દેશે. ઘરનું બધું આઈશા સંભાળી લેશે. વાત સરળ લાગી રહી હતી પણ સરળ નહતી. જો આઈશા ના આવી તો શું થશે? તેને બે દિવસ પેહલા જ આ ઘરમાં આવીને સમાન મૂકી દીધો હતો. પપ્પાને મમ્મીને પણ પુરા કોન્ફિડન્સ સાથે જણાવી દીધું હતું કે તે બધુજ કરી લેશે. પણ અત્યાર સુધી ક્યાં છે આઈશા? કેમ આવી નહિ?
આઈશા અને એરિક એક ઘરમાં આવી ગયા હતા પણ આગળનો સફર બાકી હતો. સાંજે એરિકે ઘડિયાળમાં જોયું સાત વાગ્યા છતાં આઈશા રૂમમાં જ હતી. આજે પહેલો દિવસ હતો તે ઓડર આપીને ઘરે જ જમવાનું વિચારે છે. આખરે જો કોઈ ...વધુ વાંચોબંનેને સાથે જોઈ જાય તો વધારે મુસીબતમાં મુકાઈ જવાય. પણ આઈશા બહાર આવે તો તેને પૂછી શકાય. એરિક દરવાજા પર ખખડાવતા બોલે છે "આઈશા.. આઈશા..." પણ જવાબ મળતો નથી. તે જોરથી બોલે છે છતાં કઈ જવાબ મળતો નથી. આખરે એક જ રસ્તો બાકી હતો. તે પોતાના રૂમમાં જઈને પોતાનો ગિટાર લાવે છે.તરત જ મ્યુઝિક શરૂ થઈ જાય છે. આ તરફ