Chotho Padaav book and story is written by MANIYAR ANKIT HARESHBHAI in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chotho Padaav is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચોથો પડાવ - નવલકથા
MANIYAR ANKIT HARESHBHAI
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
શહેર ની બહાર , બધા શોરથી દૂર, બધી ચિંતાઓ થી મુક્ત આભમંડળ માં સૂર્ય સંપૂર્ણ લાલીમા થી અસ્ત થઈ રહ્યો હતો . વાદળો એની આસપાસ જાણે એકવીસ તોપો ની સલામી આપી રહ્યા છે . કરોડો લોકો ની જિંદગી ને રોશન કરી ને પોતે અંધકાર માં જઇ રહ્યા હતા . ખેડૂતો પોતાના કામ-કાજ થી પરવારી ને સુખ તો થાક લઈ ને , કામ ની સંતુષ્ટિ સાથે પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા . દિવસ તો હમેશા એક જ હોય છે , કોઈક માટે એ જ દિવસ યાદગાર બની જતો હોય છે . કોઈ ને એ જ દિવસે પોતાનું હમસફર મળી જાય છે , કોઈક એ જ દિવસે પોતાના સ્વજન ને ગુમાવી દે છે , કોઈક એ જ દિવસે પોતાનો જનમ-દિવસ ઉજવે છે , તો કોઈક માટે એ જ દિવસ મરણ-દિવસ હોય છે . આવા જ એક ગામ ની વાત છે , ગામ ની ભાગોળ પર એક અલગ દુનિયા જ વસેલી હતી .
શહેર ની બહાર , બધા શોરથી દૂર, બધી ચિંતાઓ થી મુક્ત આભમંડળ માં સૂર્ય સંપૂર્ણ લાલીમા થી અસ્ત થઈ રહ્યો હતો . વાદળો એની આસપાસ જાણે એકવીસ તોપો ની સલામી આપી રહ્યા છે . કરોડો લોકો ની જિંદગી ને ...વધુ વાંચોકરી ને પોતે અંધકાર માં જઇ રહ્યા હતા . ખેડૂતો પોતાના કામ-કાજ થી પરવારી ને સુખ તો થાક લઈ ને , કામ ની સંતુષ્ટિ સાથે પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા . દિવસ તો હમેશા એક જ હોય છે , કોઈક માટે એ જ દિવસ યાદગાર બની જતો હોય છે . કોઈ ને એ જ દિવસે પોતાનું હમસફર મળી