Jivansathini Raahma book and story is written by Jigar Chaudhari in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivansathini Raahma is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવનસાથીની રાહમાં... - નવલકથા
Jigar Chaudhari
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
હું ચૌધરી જીગર આજે એક નવી રચના લખી રહ્યો છું. નવલકથાનું નામ "જીવનસાથીની રાહમાં....... "છે. આપણે જીવનમાં સમયે સમયે કોઈની રાહ જોતાં હોયે છે. સ્કુલમાં હોયતો રજાની, નોકરીમાં પગારની, જીવનમાં જીવનસાથીની રાહ જોતાં હોઈએ છે. મારી રચના પણ કંઈક આવી જ છે.જીવનમાં જીવનસાથીની રાહ. મુખ્ય પાત્રમાં વર્ષા, મૈથલી અને હેમંત છે. રચના ધણી જ રસપ્રદ છે.
વાંચક મિત્રો મારી રચના વાંચી તમારો પ્રતિભાવ જરુર આપજો. તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે.
- ચૌધરી જીગર
વર્ષા એ આજે સવારે જ હેમંતને ફોન કરી પોતાની કોલેજ નજીક નાં ગાર્ડનમાં બોલાવ્યો હતો. સવારનાં નવ વાગી ગયા હતાં એટલે બગીચા એટલી ચહલ પહલ ન હતી. વૉકિંગ કરવા વાળા લોકો પણ નીકળી જ ગયા હતાં. મોટી ઉંમરના વ્યક્તિ પણ તાજી હવા લઈ બગીચામાંથી નીકળી રહયા હતાં. થોડો જ લોકો જ ગાર્ડન માં હતાં.
અત્યારે ન જાણે કે વર્ષા એ હેમંત ને આજે સવારે બોલાવ્યો હતો.
શ્રી ગણેશાય: નમ: જીવનસાથીની રાહમાં....... હું ચૌધરી જીગર આજે એક નવી રચના લખી રહ્યો છું. નવલકથાનું નામ "જીવનસાથીની રાહમાં....... "છે. આપણે જીવનમાં સમયે ...વધુ વાંચોકોઈની રાહ જોતાં હોયે છે. સ્કુલમાં હોયતો રજાની, નોકરીમાં પગારની, જીવનમાં જીવનસાથીની રાહ જોતાં હોઈએ છે. મારી રચના પણ કંઈક આવી જ છે.જીવનમાં જીવનસાથીની રાહ. મુખ્ય પાત્રમાં વર્ષા, મૈથલી અને હેમંત છે. રચના ધણી જ રસપ્રદ છે. વાંચક મિત્રો મારી રચના વાંચી તમારો પ્રતિભાવ જરુર આપજો. તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે. - ચૌધરી જીગર વર્ષા એ આજે સવારે જ હેમંતને ફોન કરી પોતાની કોલેજ નજીક નાં ગાર્ડનમાં બોલાવ્યો હતો. સવારનાં
જીવનસાથીની રાહમાં....... ભાગ 2 આગળનાં ભાગમાં જોયું કે વર્ષા પોતાના હ્રદયની વાત હેમંતને કહેવાની જ હતી કે તેને ખબર પડે છે કે હેમંત મૈથલીને પ્રેમ કરે છે. હવે આગળ " ના કંઈ ખાસ વાત નથી" " તો ફરી મને ...વધુ વાંચોસવારમાં કેમ બોલાવ્યો " " અરે....... હું તો" " બસ હવે રેવા દે કંઈ કામ ધંધો છે જ ની બધાંને સવાર સવારમાં હેરાન કરે છે" " ના એવું નથી" " તો પછી ચાલ હવે કોલેજ જઈએ મૈથલીને મારે વાત પણ કરવાની છે" "હા....... ના....... " " શું હા ? ના? કોલેજ જવું છે કે નથી? " " હા પણ મને
જીવનસાથીની રાહમાં....... 3 ભાગ 3 સવારના દસેક વાગી ગયાં હતાં એટલે કોલેજમાં ચહલ પહલ શરું થઈ ગઈ હતી. મૈથલી બીજા મિત્ર જાનવી, પુજા, જય એ લોકોને કંકોતરી આપી રહી હતી. મૈથલીની નજર હેમંત પર પડે છે. હેમંત કોલેજની લોબી ...વધુ વાંચોઆવી રહ્યો હતો. હેમંત નું ધ્યાન કંકોતરી તરફ ન હતું બસ એ તો પોતાની ધૂનમાં જ હતો. ખભા પર કોલેજનું બેગ અને હાથમાં ગુલાબ લઈ એ મૈથલી તરફ આવી રહ્યો હતો. મૈથલી પણ હેમંતને જોય એ તરફ આવી રહી હતી. " હાય હેમંત " " હાય મૈથલી " " વર્ષા આવી ગઈ કે? " " ના" " મારે તને કંઈ
જીવનસાથીની રાહમાં....... 4 ભાગ 4 આગળનાં ભાગમાં જોયું કે હેમંતને ખબર પડી જાય છે કે મૈથલી ના લગ્ન ફાલ્ગુન નામનાં છોકરા સાથે નક્કી થયેલાં હોય છે અને થોડાં જ દિવસોમાં લગ્ન પણ છે. હેમંતને બાકંડા પર બેસેલો જોઈને વર્ષા ...વધુ વાંચોતરફ જાય છે અને મૈથલી પણ વર્ષા ને જોતાં તે તરફ જાય છે. " હેમંત તું ઠીક છે" હેમંત વર્ષા તરફ જોય છે અને ઉદાસ થઈને ફરી નીચે જુવે છે. એની ઉદાસીનતા મુખ પર સ્પષ્ટ ઉપસી આવી હતી. મુખથી એક શબ્દ તો ન કહયો પણ અચાનક જે બની રહ્યું તેનાથી પોતાની જાતને સંભાળતા વાર તો લાગેને. વર્ષા પણ હેમંત માટે
જીવનસાથીની રાહમાં....... 5 ભાગ 5 આગળનાં ભાગમાં જોયું કે મૈથલીનાં લગ્ન પાંચ દિવસ પછી છે. હેમંતને ફાલ્ગુન વિશે ખબર પડે છે. હવે આગળ બીજા દિવસે સવારે મૈથલી પર ફાલ્ગુનનો મેસેજ આવે છે. મેસેજ પર લખ્યું હતું " હાય મૈથલી ...વધુ વાંચોમોર્નિંગ પ્લીઝ તું મને આજે 10 વાગે લેકવ્યુ ગાર્ડનમાં મળ" મૈથલી જવાબમાં " ગુડ મોર્નિંગ ઓકે" પણ મનમાં વિચાર કરે છે કે કેમ અચાનક ફાલ્ગુન મળવા બોલાવ્યું કદાચ આટલાં વર્ષો પછી મળ્યા એટલે જ હશે. કા તો કંઈ સરપ્રાઈઝ હશે. મૈથલી બસ આટલું વિચારી શકી પણ હકીકત કંઈ અલગ જ હતી. મૈથલીનાં ઘરમાં લગ્ન તૈયારી શરૂ થઈ ગઈ હતી. મંડપવાળા,