Kaliyug ni stri book and story is written by Om Guru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaliyug ni stri is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કળિયુગની સ્ત્રી - નવલકથા
Om Guru
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
“અદિતી, હું અફીમની ખેતી બંધ કરી દેવા માંગુ છું. છેલ્લા પાંચ વરસમાં ડ્રગ માફીયા J.K. નો ત્રાસ ખૂબ વધી ગયો છે. સરકારે આપણને લાઇસન્સ એટલા માટે આપ્યું છે કે આપણે એ દવા કંપનીઓને અફીમ ઉગાડીને દવા બનાવવા માટે સપ્લાય કરી શકીએ. પરંતુ આપણે જેટલું અફીમ ઉગાડીએ છીએ એના સીત્તેર ટકા અફીમ આપણે J.K. જેવા ડ્રગ માફીયાને આપવું પડે છે. જેનાથી હું હવે કંટાળી ગયો છું અને દેશ છોડીને ઓસ્ટ્રેલીયા આપણા આખા પરિવાર સાથે સેટલ થઇ જવા માંગુ છું. તારી શું ઇચ્છા છે?” કુણાલ ગુજરાવાલાએ એની પત્નીને પૂછ્યું હતું.
કળિયુગની સ્ત્રી ભાગ 1 “અદિતી, હું અફીમની ખેતી બંધ કરી દેવા માંગુ છું. છેલ્લા પાંચ વરસમાં ડ્રગ માફીયા J.K. નો ત્રાસ ખૂબ વધી ગયો છે. ...વધુ વાંચોઆપણને લાઇસન્સ એટલા માટે આપ્યું છે કે આપણે એ દવા કંપનીઓને અફીમ ઉગાડીને દવા બનાવવા માટે સપ્લાય કરી શકીએ. પરંતુ આપણે જેટલું અફીમ ઉગાડીએ છીએ એના સીત્તેર ટકા અફીમ આપણે J.K. જેવા ડ્રગ માફીયાને આપવું પડે છે. જેનાથી હું હવે કંટાળી ગયો છું અને દેશ છોડીને ઓસ્ટ્રેલીયા આપણા આખા પરિવાર સાથે સેટલ થઇ જવા માંગુ છું. તારી શું ઇચ્છા છે?” કુણાલ ગુજરાવાલાએ એની પત્નીને પૂછ્યું હતું. “આપણે રાતોરાત જતા રહીશું તો J.K.
કળિયુગની સ્ત્રી ભાગ-2 ગહેરી ચાલ દીનુના મુખ ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા હતાં. દીનુએ ગાડીની સ્પીડ વધારી. એ ફેક્ટરી પહોંચવા માટે ઉતાવળો થયો હતો. કારણકે ફેક્ટરી જલ્દી પહોંચીને આવેલી મુસીબતથી અદિતીને માહિતગાર કરવા એ તત્પર થઇ ગયો હતો. ...વધુ વાંચોગેટમાં પ્રવેશ કરતાં જ ગાડી તરત સિક્યોરીટીને આપી એ અદિતીની કેબીન તરફ લગભગ દોડી રહ્યો હતો. હાંફતો હાંફતો જ્યારે દીનુ અદિતીની કેબીનમાં દાખલ થયો ત્યારે અદિતી ફોન ઉપર વાત કરી રહી હતી. ફોન ઉપર અદિતીની વાત પાંચ મિનિટ સુધી ચાલી હશે પણ એ પાંચ મિનિટ દીનુ માટે પાંચ જનમ જેવી પસાર થઇ ગઇ હતી. અદિતીએ મોબાઇલ બાજુમાં મુકી અને દીનુ તરફ
કળિયુગની સ્ત્રી ભાગ-3 ઝેરીલું ચક્રવ્યૂહ અદિતીએ દીનુને ગાડી સાઇડમાં ઊભી રાખવાની કહ્યું હતું. દીનુએ ગાડીને સાઇડમાં ઊભી રાખી અને અદિતીની સામે જોયું હતું. "જો દીનુ મારો પ્લાન અને મારી ચાલ સમજવા માટે સૌથી પહેલા અમુક સવાલોના જવાબ ...વધુ વાંચોકોશિષ કરવી પડશે જેમકે J.K. મોરેશીયસથી કુન્નુર કેમ આવ્યો છે? એના માથે કુણાલનું ખૂન કર્યાનો આરોપ છે છતાં પણ એ કુન્નુર આવ્યો છે? એની પાછળ ચોક્કસ કોઇ રહસ્ય હશે. J.K. જ્યારે કુન્નુર આવે છે ત્યારે એ જ સમયે પોલીસ અધિકારીની બદલી થાય છે. સૂર્યવીરસિંહ જેવા ભ્રષ્ટ અધિકારીના બદલે તારા કહેવા પ્રમાણે પ્રામાણિક પોલીસ ઓફિસર નીના ગુપ્તા ડ્યુટી જોઇન્ટ કરે છે. આ
કળિયુગની સ્ત્રી ભાગ-4 બેઇમાનીની બલ્લે બલ્લે અદિતીની ગાડી બંગલાના ગેટમાં પ્રવેશી હતી. મુખ્ય ગેટથી બંગલો ત્રણસો મીટરના અંતરે હતો. બંગલા પાસેના પોર્ચમાં જઇ અદિતીએ ગાડીનો હોર્ન માર્યો. નોકર રામદીન બંગલામાંથી બહાર આવ્યો હતો. "મેડમ, તમારા પિતાજી ચેન્નઇથી ...વધુ વાંચોછે." કહી રામદીન ગાડી લઇ પાર્કીંગ તરફ મુકવા ગયો અને અદિતી ઘરમાં દાખલ થઇ હતી. અદિતીના પિતા સોફા પર બેસીને છાપું વાંચી રહ્યા હતાં. પિતા પાસે જઇ એણે પિતાને સંબોધીને કહ્યું હતું. "પપ્પા, આમ અચાનક ચેન્નઇથી આવ્યા? મને ફોન કરી દીધો હોત તો ડ્રાઇવરને ગાડી સ્ટેશન પર મોકલી આપી હોત." અદિતીએ એના પિતા સામે જોઇ કહ્યું હતું. "બેટા, મને યેશા અને
કળિયુગની સ્ત્રી ભાગ-5 હિંમતની જ મળે કિંમત "હું આજે બપોરે ચેન્નઇ જવા માટે લક્ઝરી બસમાં નીકળી જવાનો છું." સવારે નાસ્તાના ટેબલ પર અદિતીના પિતાએ અદિતીને કહ્યું હતું. "હજી કાલે તો આવ્યા છો. બે દિવસ વધુ રોકાઇ જાઓને." ...વધુ વાંચોબ્રેડનો ટુકડો મોઢામાં મુકતા કહ્યું હતું. "હજી અહીં બે દિવસ વધારે રહીશ તો ઇમાનદારી અને બેઇમાનીની ચર્ચા ઉગ્રતા પકડશે. એના કરતા ચેન્નઇ જઇ શાંતિથી ઘરના એકાંતમાં બેસીને હું વિચારીશ કે મારા જેવા ઇમાનદારીના ઝાડ ઉપર તારા જેવું બેઇમાનીનું ફળ કઇ રીતે ઉગ્યું?" નંદકિશોર શર્માએ અદિતીને ચાપખો મારતા કહ્યું હતું. શાંતિથી કોફી પી રહેલી અદિતીને આ ચાપખો દિલમાં અંદર સુધી વાગ્યો હતો