Several joke book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Several joke is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ક્રૂર ઉપહાસ - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"મને નહિ તો કોણે?! એક્સક્યુઝ મી! તું મને નહિ લવ કરતો તો કોણે લવ કરે છે?!" રિચા એ ગુસ્સે થતાં કહ્યું. "હું, અને તને પ્યાર કરું?! તારામાં એવું છે જ શું?!" પાર્થે રીચાની મજાક ઉડાવતા કહ્યું. "હા, એવું જ છે ને?! બસ હવે કઈ જ નહિ બચ્યું, કહેવા - સાંભળવા! હું જાઉં છું, તારાથી અને તારી લાઈફથી બહુ જ દૂર!" રિચા એ કહ્યું અને બહાર નીકળી જતાં આંસુઓને રોકતી બહાર જવા લાગી. "એકસ્ક્યુઝ મી, મિસ!" પાર્થે રિચાના હાથને પકડી લીધો. "જો મને ખબર છે, તું તો તારી મોનિકાને પ્યાર કરતો હોઈશ ને; હા, તને તો એ હા પણ કહી દેશે!"
"મને નહિ તો કોણે?! એક્સક્યુઝ મી! તું મને નહિ લવ કરતો તો કોણે લવ કરે છે?!" રિચા એ ગુસ્સે થતાં કહ્યું. "હું, અને તને પ્યાર કરું?! તારામાં એવું છે જ શું?!" પાર્થે રીચાની મજાક ઉડાવતા કહ્યું. "હા, એવું જ ...વધુ વાંચોને?! બસ હવે કઈ જ નહિ બચ્યું, કહેવા - સાંભળવા! હું જાઉં છું, તારાથી અને તારી લાઈફથી બહુ જ દૂર!" રિચા એ કહ્યું અને બહાર નીકળી જતાં આંસુઓને રોકતી બહાર જવા લાગી. "એકસ્ક્યુઝ મી, મિસ!" પાર્થે રિચાના હાથને પકડી લીધો. "જો મને ખબર છે, તું તો તારી મોનિકાને પ્યાર કરતો હોઈશ ને; હા, તને તો એ હા પણ કહી દેશે!"
"ઓ જા, હું તારી સાથે વાત જ નહિ કરવાની! આઈ જસ્ટ હેઇટ યુ!" રિચા જવા જ કરતી હતી કે પાર્થે ફરી એણે પકડી ને બેસાડી દીધી. "બાપા! શું થશે તારું! બધી વાતમાં મજાક સારો ના હોય!" રિચા એ કહ્યું. ...વધુ વાંચોઆંખોમાં જો, હું સિરિયસલી કહું છું કે મજાક કરું છું?!" પાર્થે એની આંખોમાં આંખો પરોવી કહ્યું. "તું મને બહુ જ પ્યાર કરે છે!" રિચા એ કહ્યું. "બસ તો પાગલ! હું તો મજાક કરતો હતો! આઈ લવ યુ!" કહેતાં પાર્થે એણે બાહોમાં લઇ લીધી. "તું ગમે તેવો મજાક કરીશ તો ચાલશે, બટ પ્લીઝ! આપના પ્યારને લઈને તું કોઈ જ મજાક ના
કહાની અબ તક: રિચા પાર્થને બહુ જ લવ કરે છે. બંને બહુ જ કલોઝ છે. પાર્થ એણે મજાકમાં કહે છે કે પોતે મોનિકા ને પણ પ્યાર કરે છે અને રિચા ને પણ! રિચા ત્યાંથી જવા કરે છે તો એ ...વધુ વાંચોછે કે એ તો મજાક કરતો હતો. એ રિચા ને કહી દે છે કે પોતે પણ એણે બહુ જ પ્યાર કરે છે, પણ છેલ્લે કહે છે કે એ તો મજાક કરે છે! રિચા ના પગ નીચેથી તો જાણે કે જમીન જ સરકી જાય છે! પાર્થ રિચા ને વાસ્તવિકતા જણાવતા કહે છે કે એ રિચા ને ખરેખર પ્યાર કરે છે. બંને