CHECKMATE book and story is written by Payal Sangani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. CHECKMATE is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
CHECKMATE - નવલકથા
Payal Sangani
દ્વારા
ગુજરાતી રોમાંચક
આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!!!...... તું તારી મરજીથી આવી તો છે પણ તારી મરજીથી જઈ નહીં શકે!!!..... અહીં બધા લોકો બે ચહેરા લઈને ફરે છે!!! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!!!" એ સફાળી બેઠી થઈ ગઈ. શ્વાસ જાણે અધ્ધર ચડી ગયો હતો. એ. સી. વાળા રૂમમાં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો. ગળું સાવ સુકાઈ ગયું હતું. બાજુના ટેબલ પર રાખેલી બોટલ લીધી પણ ખાલી! રાતના બે વાગ્યા હતા. પોતાની જમણી બાજુ નજર કરી તો યુવરાજ પડખું ફરીને સૂતો હતો. બોટલ લઈ રૂમની
આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!!!...... તું તારી મરજીથી આવી તો છે પણ તારી મરજીથી જઈ નહીં શકે!!!..... અહીં ...વધુ વાંચોલોકો બે ચહેરા લઈને ફરે છે!!! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!!!" એ સફાળી બેઠી થઈ ગઈ. શ્વાસ જાણે અધ્ધર ચડી ગયો હતો. એ. સી. વાળા રૂમમાં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો. ગળું સાવ સુકાઈ ગયું હતું. બાજુના ટેબલ પર રાખેલી બોટલ લીધી પણ ખાલી! રાતના બે વાગ્યા હતા. પોતાની જમણી બાજુ નજર કરી તો યુવરાજ પડખું ફરીને સૂતો હતો. બોટલ લઈ રૂમની
( યુવરાજ પહેલી વખત કંપનીની બીજી સાઈટ પર જઇ રહ્યો હતો.જે શહેરથી ત્રીસ કિલોમીટર દૂર મણિપુર નામના ગામમાં હતી. ત્યાં પહોંચતા જ યુવરાજે જોયું કે એક છોકરી નદીમાં ડૂબી રહી છે અને બચાવવા માટે કહી રહી છે. કાઈ પણ ...વધુ વાંચોવગર તરત યુવરાજ નદીમાં કુદયો અને એ છોકરીને બહાર લઈ આવ્યો. ત્યાંજ એ છોકરી 'કનક' ના કાકી ત્યાં આવી પહોંચ્યા અને બંનેને સાથે જોતા ગુસ્સામાં કનકને થપ્પડ મારે છે. હવે આગળ.....) "જુઓ આ છોકરી પાણીમાં ડૂબી રહી હતી મેં તેને બચાવી છે એમાં તેનો કે મારો કાંઈ વાંક નથી. " "ખોટું બોલે છે?મેં મારી સગી આંખે
કનક અજાણ્યા લોકો સાથે ડરેલી બેઠી હતી. આખા રસ્તામાં કોઈજ કાંઈ ન બોલ્યું. પૂર ઝડપે ગાડી શહેર તરફ ભાગી રહી હતી. અધીરાજના માનસપટલ પર કનકને ગાડીમાંથી ક્યાંક જંગલમાં ફેંકી દેવાના વિચારો ઘૂમતા હતા. પણ એવું ન કરી શકવાની મજબુરીના ...વધુ વાંચોખૂબજ ગુસ્સામાં ગાડી ચલાવતો હતો. થોડીજ વારમાં અધીરાજ મલ્હોત્રાનું ઘર આવી ગયું. તેનું ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. દિવાલ પર મલ્હોત્રા'ઝ વીલા નામની કાચની નંબર પ્લેટ લાગેલી હતી. ગેટ પાસે ગાડી ઉભી રહી ત્યાંજ બે ગાર્ડએ દરવાજો વચ્ચેથી બંને બાજુ ખોલ્યો. રસ્તાની બંને બાજુ મોટું ગાર્ડન હતું. ગાડી આગળ વધી. ઘરની સાઈડમાં ગાડી ઉભી રાખી બધા નીચે ઉતર્યા.
"આઇમ વિવેક... "વિવેકે ફરી કહ્યું. છેવટે કનકએ હાથ મિલાવ્યો અને પાછો હાથ લેવા ગઈ તો વિવેકે તેનો હાથ પકડી રાખ્યો અને કનકના શરીરને બેશરમીની નજરથી જોઈ રહ્યો. દરવાજે ઊભેલી મોના આ બધું જોઈ રહી હતી. તેણીએ અવાજ કર્યો, ...વધુ વાંચોડાર્લિંગ, ડેડ તમને બોલાવી રહ્યા છે." વિવેકે કનકનો હાથ છોડ્યો અને મોનાની સામે સ્માઈલ કરતા ત્યાંથી ચાલ્યો ગયો. મોના કનક પાસે આવી." છોકરીઓ લાઇનમા ઉભી છે, યુવી સાથે લગ્ન કરવા માટે! હવે બહાર નીકળ તો જરા સંભાળીને.... ક્યાંક એ લોકો તારું ખૂન ન કરી નાંખે!! પણ હવે તો તારું અહીંથી બહાર નીકળ
એ મુખોટા વાળી વાત હજી તેના મગજમાં ઘૂમતી હતી. આખરે કનક જાણતી જ શું હતી આ પરિવાર વિશે..! કિચનમાં આવી ફ્રીઝમાંથી પાણીની બોટલ લીધી. પણ એ સાથે જ એક ડરાવનો અનુભવ થયો. જાણે વાયુવેગે કોઈ ...વધુ વાંચોપાછળથી પસાર થયું! તેની પાછળ જાણે કોઈ ઊભું છે એવા ડરથી એ તરત પાછળ ફરી પણ કોઈ દેખાયું નહીં. ગભરાટથી તેણે આજુબાજુ જોયું. શાયદ ભ્રમ હતો એવું વિચારી સ્ટાફ પાસે આવી ડ્રોવરમાંથી ગ્લાસ કાઢ્યો. ગ્લાસમાં પાણી ભર્યું કે ફરીથી એ ડરાવનો અહેસાસ..... શ્વાસ જાણે બેસી ગયો. હ્રદયના ધબકારા થોડી વાર થંભી ગયા. હાથમાં રહેલી બોટલ એકાએક ધ્રુજવા લાગી!! બાજુમાં નજર કરી તો