The secret of love book and story is written by Heer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The secret of love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્યમય પ્રેમ ( THE SECRET OF LOVE ) શહેનાઝ પરિવારના વધારે ...વધુ વાંચોઅમીર ન વધારે ગરીબ એવા વારસદાર માં માન્યતા રાખવા વાળા સીધા અને સરળ સ્વભાવ ના એવા બીજી કોઈ પણ અંધશ્રદ્ધા માં ના માનવા વાળા આજના યુગ ના વિચાર ધરાવતા વિનોદ ભાઈ અને સારિકા બેન છોકરાવાળા એની દીકરી ને જોવા આવી રહ્યા છે એની તૈયારી માં હતા ...દાદી માં એ આપેલો લોટો ટેબલ પર શણગારવામાં આવ્યો હતો...દાદીમાનો એ લોટો
થોડાક મહિના પછી બંને પરિવાર બહાર ફરવા જવાના હતા ....ત્યારે અખિલ નું નવું સ્વરૂપ જ જોવા મળ્યું ....અખિલ બ્લેક જિન્સ અને સફેદ ટી શર્ટ ,સફેદ શૂઝ માં અલગ જ દેખાતો હતો ... એનો સ્વભાવ,વાત કરવાની સ્ટાઈલ એવું ઘણું બદલાયેલું ...વધુ વાંચોએ જોયું.....પેલા ના અખિલ અને અત્યાર ના અખિલ માં જમીન આસમાન નો ફરક જોવા મળતો હતો....આ બધું જોઈને અખિલ ના મમ્મી પપ્પા સમજી ગયા આ બદલાવ મુસ્કાન જ લાવી શકે ....સગાઈ પછીના થોડા દિવસો માં જ અખિલ ને મુસ્કાન પ્રત્યે લાગણી અનુભવવા લાગી ...એને મુસ્કાન માટે પોતાનો બદલાવ પણ કરી નાખ્યો હતો.....બીજી બાજુ નિહાર ને અંદર થી ઘૃણા આવી રહી
વિનોદ ભાઈ દોડી ને એ રૂમ માં આવ્યા અને જાણ કરી દાદી માં એ આપેલો લોટો નથી આવ્યો મંડપ માં ...બધા ચિંતા મા આવી ગયા ...."મે એ લોટો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો લાવતા ભૂલાય ગયું હશે હું હમણાં ...વધુ વાંચોએને લઈને આવું...."જીયા બોલી."ના , તારે નથી જવું દીકરા હું કોઈક ને કંઇ ને લેવા મોકલું છું" ...વિનોદ ભાઈ બોલ્યા.પપ્પા,એ લોટો મુસ્કાન દી ના લગ્ન માટે ખૂબ જ મહત્વ નો છે ....તમે બીજી બધી તૈયારી ચાલુ કરો ....મે યુ ગય ઓર યુ આઈ...."જીયા આવું બોલીને કોઈ કય બોલે એ પેલા ગાડીની ચાવી લઈને નીકળી ગઈ.....°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°જીયા દાદીમાનો લોટો(કળશ) લઈને પાછી આવી
એક વર્ષ પછી... થાઇલેન્ડ મા આવેલા કેરોન બીચ (ફૂકેટ) નજીક મુસ્કાન ભાડે ફ્લેટ પર રહેતી હતી. મુસ્કાન ...વધુ વાંચોના સમયે આથમતા સૂરજ ને જોવા માટે બીચ પર આવી ત્યારે એણે બેઠા બેઠા આ બીચ ને ઘણું નિહાળી લીધું હતું.....કેરોન બીચ એકદમ ખુલ્લી જગ્યા ધરાવતો બીચ છે. બીચ પરની રેતી સફેદ પીળી રંગની અને થોડી રંગીન છે, કેરોન બીચનો સૌથી સુંદર ભાગ કેન્દ્રિય છે. ત્યાં ઊંચા રેતીના ટેકરાઓ છે, સૂર્યની પથારી ફક્ત બે પંક્તિઓમાં જોવા મળે છે...એક બીચ કાંઠે ફેલાયેલા રસ્તા પર અને જે વનસ્પતિ દ્વારા બીચ ને બાંધી દેવામાં આવ્યો છે ત્યાં...અહીં
સારિકા બેન કપડાં નો ઢગલો કરીને એને ઈસ્ત્રી કરી રહ્યા હતા...વિનોદ ભાઈ અલમારી માંથી જૂની ફાઇલો કાઢીને એક પછી એક તપાસી રહ્યા હતા ..... " શ્રેયા હોસ્પિટલ....." જૂની ફાટી ગય હોય ...વધુ વાંચોફાઈલ ઉપર લખેલું વિનોદભાઈ વાચી રહ્યા હતા.વિનોદ ભાઈ અને સારિકા બેન બંને ખડખડાટ હસી પડ્યા ... હસવાનો અવાજ સાંભળીને બાગબાન ફિલ્મ જોતી મુસ્કાન અંદરની રૂમ તરફ આવી...."શું થયું...તમે લોકો કેમ આવી રીતે હસી રહ્યા છો..."મુસ્કાન નવાઈ થી બોલી.વિનોદ ભાઈ ના હાથ માંથી ફાઈલ લઈને સારિકા બેને મુસ્કાન ની હાથ માં તે ફાઈલ મૂકી...."શ્રેયા હોસ્પિટલ....." મુસ્કાન ને નવાઇ લાગી આમાં શું હસવા જેવું છે.ત્યારે સારિકા બેન જેમ