Aafat book and story is written by Aarti Garval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aafat is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આફત - નવલકથા
Aarti Garval
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
સિંધુ સંસ્કૃતિની સભ્યતા ને તાદૃશ કરતું તે ગામ.ગામના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેક ની સુવ્યવસ્થિત રચના જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા.ગામનીઆ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ. મુખ્યા ગામ ની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારી થી લાવતા હતા અને આ સમસ્યાઓ માંથી બહાર નીકળવા ની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી. પરિવારના સભ્યોમાં મુખ્યા ની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યા ના નાનાભાઈ વામનસિંહ,નાનાભાઈ ની પત્ની સરલાદેવી અને તેમની દીકરી તૃષલા નો સમાવેશ થતો હતો.ઘરના આજ સભ્યો ની આસપાસ સમાયેલું હતું મુખ્યા નુ સંસાર.જે સુખેથી પસાર
સિંધુ સંસ્કૃતિની સભ્યતા ને તાદૃશ કરતું તે ગામ.ગામના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેક ની સુવ્યવસ્થિત રચના જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા.ગામનીઆ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ. ...વધુ વાંચો મુખ્યા ગામ ની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારી થી લાવતા હતા અને આ સમસ્યાઓ માંથી બહાર નીકળવા ની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી. પરિવારના સભ્યોમાં મુખ્યા ની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યા ના નાનાભાઈ વામનસિંહ,નાનાભાઈ ની પત્ની સરલાદેવી
ચંદા ના વ્યવહાર માં આવેલા બદલાવ વિશે પૂછવા ઉજ્જવલાદેવી ની નજરો તેને આમતેમ શોધતી હોય છે, ત્યાંજ ચંદા મુખ્ય દ્વાર થી અંદર પ્રવેશ કરે છે. તેના મુખ પર આજે એક અલગ જ પ્રકારનો સંતોષ વર્તાય રહ્યો હતો. ...વધુ વાંચો 'ચંદા દિકરી ક્યાં હતી તું અને તૃષલા ક્યાં છે?' - માં એ પુછ્યુ 'હુ નથી જાણતી માં'- સહેજ ખચકાતા ચંદા એ જવાબ આપ્યો 'આ શબ્દો મારી દિકરી ના નથી... ચંદા શું થયું છે તને? તારા વર્તનમાં આટલી કઠોરતા કેવી રીતે થય ગઈ?'- માં એ આખરે આ પ્રશ્ન પુછી જ લીધો. 'કઠોરતા!ના માં તમારી