Matching book and story is written by Ami in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Matching is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મનમેળ - નવલકથા
Ami
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આપણા રીત રિવાજ અને સમાજ જોડે આપણા જીવન કેવા વણાયેલા હોય છે. એક જાતિમાં પણ અલગ અલગ રહેણીકહેણી ... બોલીથી લઈ બધુ જ થોડા અંશે અલગ પડતું હોય.. આપણા ગુજરાતમાં પણ કાઠિયાવાડ,ચરોત્તર,ઉત્તર ગુજરાત ,વઢીયાળ...થી લઈ કચ્છ બધાની ઓળખ આવકારો અલગ.. અલગ.. વઢીયાળને કચ્છની શરૂઆતમાં આવતા ગામડા હજીએ ઘણાં પછાત છે. એમના રીતરીવાજથી લઈ બધુ જ એક જુના જમાનાના ગુજરાતની યાદ અપાવી દે.. ભરત ભરેલા કપડા ચણીયા ચોળી હાલ પણ એ લોકો પહેરે છે.. એટલા સુંદર મનમોહિલે એવા કપડા.. પુરુષો પણ કમરે ચાંદીનો કંદોરો ને શર્ટમાં બટન જગ્યાએ
આપણા રીત રિવાજ અને સમાજ જોડે આપણા જીવન કેવા વણાયેલા હોય છે. એક જાતિમાં પણ અલગ અલગ રહેણીકહેણી ... બોલીથી લઈ બધુ જ થોડા અંશે અલગ પડતું હોય.. આપણા ગુજરાતમાં પણ કાઠિયાવાડ,ચરોત્તર,ઉત્તર ગુજરાત ,વઢીયાળ...થી લઈ કચ્છ બધાની ઓળખ આવકારો ...વધુ વાંચોઅલગ.. વઢીયાળને કચ્છની શરૂઆતમાં આવતા ગામડા હજીએ ઘણાં પછાત છે. એમના રીતરીવાજથી લઈ બધુ જ એક જુના જમાનાના ગુજરાતની યાદ અપાવી દે.. ભરત ભરેલા કપડા ચણીયા ચોળી હાલ પણ એ લોકો પહેરે છે.. એટલા સુંદર મનમોહિલે એવા કપડા.. પુરુષો પણ કમરે ચાંદીનો કંદોરો ને શર્ટમાં બટન જગ્યાએ
એકવાર ખાલી ઓળખાણ પુરતી ચેટીંગ થઈ પછી. મેઘરાજનો ફોન કે મેસેજ આયો નહીં. તુલસીએ પણ સામેથી મેસેજ કે ફોન કરવું સારુ ન લાગે એમ સમજી રહેવા દિધું.. વોટ્સપ ડિ.પી માં પણ મેઘરાજનો ફોટો ન હતો. એટલે તુલસી એને ...વધુ વાંચોજોઈ શકી ન્હોતી..એમને એમ પાંચ દિવસ થઈ ગયા. જે છોકરીઓ પરણીને સાસરે ગઈ હતી એમને પગ ફેરો કરવા તેડવા જવાનું થયું.. એમાય રસ્તો લાંબો હતો .એક રાત રોકાવાનું હતું.એટલે બે પરણેલી નાની વધૂઓ.. ત્રણ કુવારી છોકરીઓ.. ને છ સાત.. પુરુષોને તેડવા મોકલવામાં આવશે એવુ પાંચે ઘરવાળાએ નક્કી કર્યું... એમાં તુલસીને જમનાને મોકલવાની હતી.. તુલસીને
મેઘ આખી રાત જાગ્યો હોવાથી સવારે નવ વાગતા તેની આંખ ખુલી ... તરત યાદ આવ્યુ કે તુલસી સવારે જવાની હતી... એ ખાટલામાંથી સફાળો ઉભો થઈ... નીચે દોડ્યો... ઘરમાં કોઈ દેખાયુ નહીં એ બહાર ગયો ..ત્યાં મોહિની વાસણ ઘસતી હતી ...વધુ વાંચોતેની જોડે જઈ તે ઉભો રહ્યોને આડી અવળી વાતો કરવા લાગ્યો..વાતો વાતો માં એને જાણવા મળી ગયુ કે તુલસીને મહેમાનો બધા સવારે વહેલા જ નીકળી ગયા....? મેઘ મનમાં દુ:ખી થતા થતા નાહી ધોઈ તૈયાર થઈ ગયો. એકલુ રહેવાનું મન થતા એ ખેતરમાં જવા નીકળ્યો.. " તુલસી મારા વિશે કેટલુ ખોટુ વિચારતી હશે..?હું દૂરથી પણ એને
મેઘને મુસાફરીનો થોડો થાક લાગ્યો હોવાથી એ ખાટલામાં બેઠો હતો ત્યાં જ સૂઈ ગયો..તુલસીની મમ્મીએ એના અને ભીમાના કપડા પેક કરવાનુ તુલસીને કહી પોતે ખેતરમાં જવા નીકળ્યા. તુલસી કપડા જરુરી સામાન પેક કરી રસોડા માં જમવા બનાવવામાં લાગી. મનમાં ...વધુ વાંચોકેટલાય વિચાર આવતા હતા. નમુને કેવુ સારુ ઘર ને ઘરવાળો મલ્યો.. મારે માપનું હોત તો ચાલત પણ છોકરુ તો સારૂ હોત તો હારૂ... બધાને કેટલા ઓરતા હોય.. લગન પેલા... એકાબીજાને ઓળખવાના... પણ મેઘ એતો એમજ દુનિયાને હારુ લાગે એટલે નમુ ઉમંગ હારે મલવા નું ગોઠવતો લાગે કે મલીએ સીએ.... એમા તો બધા હારા
તુલસી થોડી બદલાઈ હતી એ રોજ મેઘના ફોન ની રાહ જોતી... બે ત્રણ દિવસે કંઈક બાનુ કાઢી વાત કરી લેતી.. મેઘ પણ એના પર કોઈ હક્ક જતાવ્યા વિના વાત કરતો.. એ ક્યારેય તુલસીને કહેતો નઈ કે તું આમ કર... ...વધુ વાંચોઆમ કેમ નઈ કરતી... તુલસી આઝાદ હતી.. એને ફોન કરવો હોય તો કરે... મેઘને પણ ઘણી ઈચ્છા થતી તુલસી જોડે વાતો કરવાની કોઈવાર તુલસીનો ફોન ન આવે તો તુલસીની ચિંતા પણ થતી.. એ નમુને ફોન કરી તુલસીના સમાચાર વાતો વાતોમાં ભાભી ભાભી કરી લઈ લેતો.. ત્રીસ દિવસ પુરા થયાને ધામધૂમથી ચારેના