one joke book and story is written by PARESH MAKWANA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. one joke is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક મઝાક્ - નવલકથા
PARESH MAKWANA
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
રતનપર ગામ,એ ગામ ની સરકારી નિશાળ. રતનપર પ્રાથમિક શાળા, એમા ભણે ગામ ના મુખી સુરજસિંહની બાર વર્ષ ની દીકરી માહી અને એની જેવડી જ ઉંમરનો વિનય માસ્તર નો એક નો એક દીકરો વીર. એ બન્ને એકબીજાના ખાસ પાકા મિત્રો. આમ તો આખો દિવસ સાથે ને સાથે ને, એક જ ક્લાસ મા સાથે ભણે, એક જ શેરીમાં સાથે રમે.., એકબીજાના હાથમાં હાથ પોરોવી નિશાળે પણ સાથે જ જાય.., કેટલીકવાર રસ્તા મા લડે ઝઘડે પણ ખરા..., પણ એમની એ લડાઈ માત્ર એકાદ ક્ષણ પુરતી જ હોય. ઘડીવારમાં પાછા ભેગા ને ભેગા. ક્યારેક તો નિશાળે
રતનપર ગામ,એ ગામ ની સરકારી નિશાળ. રતનપર પ્રાથમિક શાળા, એમા ભણે ગામ ના મુખી સુરજસિંહની બાર વર્ષ ની દીકરી માહી અને એની જેવડી જ ઉંમરનો વિનય માસ્તર નો એક નો એક દીકરો વીર. એ બન્ને એકબીજાના ખાસ પાકા મિત્રો. ...વધુ વાંચોતો આખો દિવસ સાથે ને સાથે ને, એક જ ક્લાસ મા સાથે ભણે, એક જ શેરીમાં સાથે રમે.., એકબીજાના હાથમાં હાથ પોરોવી નિશાળે પણ સાથે જ જાય.., કેટલીકવાર રસ્તા મા લડે ઝઘડે પણ ખરા..., પણ એમની એ લડાઈ માત્ર એકાદ ક્ષણ પુરતી જ હોય. ઘડીવારમાં પાછા ભેગા ને ભેગા. ક્યારેક તો નિશાળે
આજ હતી પહેલી એપ્રિલ સવારના સાડા સાત વાગ્યા હતા. હું હજુ મારા બેડરૂમમાં બેડ પર આડો પડ્યો હતો. આમ તો આજે સન્ડે હતો એટલે ઉઠવાનો કોઈ ઈરાદો નોહતો. પણ એને કોણ સમજાવે.. મારો દશ વર્ષનો દિકરો નક્ષ જે અચાનક ...વધુ વાંચોઅમારા બેડરૂમમાં ઘુસી આવ્યો.. અને બેડ પર ચડતાં જ મોટેથી ચિલ્લતા બોલ્યો.. પપ્પા મમ્મી ઘર છોડી ભાગી ગઈ.. એટલું સાંભળતા જ હું સફાળો બેઠો થયો. ઉભો થઈ દોડ્યો બહાર.. કિચનમાં જઈ જોયું. તો મારી પત્ની દિયા બ્રેકફાસ્ટ બનાવતી હતી..
''આરવ, યાદ રાખજે.. તારી આજ મજાક કરવાની આદતમાં એક દિવસ તું મને ખોઈ બેસીશ.. કંટાળી ને ચાલી જઈશ હું તારા થી બહુ જ દૂર...'' આરવ ની હદબાર ની મજાકો થી હવે એની બેસ્ટફ્રેન્ડ શ્રુતિ પણ સાવ કંટાળેલી, એ એને ...વધુ વાંચોકહેતી કે, આ બધું મજાક મસ્તી બંધ કર આરવ.. જિંદગીની ગંભીરતા ને સમજ.. પણ આરવ હતો કે એને એના સ્વભાવ મુજબ બધું મજાક જ લાગતું. ''શુ..? શુ કહ્યું શ્રુતિ તે..! મને છોડીને જતી રહીશ અરે હું જવા જ નહીં દવ..'' ''સિરિયસલી કહું છું આરવ, જો તે આમ ને આમ મારી મજાક કરવાનું ચાલુ રાખ્યું તો હું સાચે જતી રહીશ..'' એની વાત