Kerala Pravas 1997 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kerala Pravas 1997 is also popular in પ્રવાસ વર્ણન in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કેરાલા પ્રવાસ 1997 - નવલકથા
SUNIL ANJARIA
દ્વારા
ગુજરાતી પ્રવાસ વર્ણન
હું મારા 24 વર્ષ પહેલાંના પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ વાતાવરણ અને અમુક ઐતિહાસિક વાતો આજે બદલાઈ ગઈ છે.
એ વખતે કોંકણ રેલવે ન હતી. એ 2000 થી થઈ. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન બેંગ્લોર થઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી કાલુપુર સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. ગાંધીગ્રામમાં એજન્ટો અને બ્લેકમેઈલિયાઓનું ઓછું ચાલતું એટલે ત્યાં સવારે સાડા છ વાગે લાઈનમાં ઉભી નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું.
કેરાલા પ્રવાસ 1997હું મારા 24 વર્ષ પહેલાંના પ્રવાસની વાત કરીશ. સ્થળો એ નાં એ છે પણ વાતાવરણ અને અમુક ઐતિહાસિક વાતો આજે બદલાઈ ગઈ છે.એ વખતે કોંકણ રેલવે ન હતી. એ 2000 થી થઈ. કેરાલા જવા એર્નાકુલમ કોચીનની ટ્રેઇન ...વધુ વાંચોથઈને જતી. કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન ચાલુ થઈ ગયેલાં પણ લાઈનો ખૂબ લાંબી. અને દક્ષિણની ટ્રેઇનો માટે તો લોકો રાતથી કાલુપુર સ્ટેશનની ફૂટપાથે લાઈનમાં સુવે. ગાંધીગ્રામમાં એજન્ટો અને બ્લેકમેઈલિયાઓનું ઓછું ચાલતું એટલે ત્યાં સવારે સાડા છ વાગે લાઈનમાં ઉભી નાગરકોઈલ એક્સપ્રેસ માટે બુકીંગ કરાવ્યું. એ વખતે જેમ ક્યારેક જિંગલ હતું કે 'ઠંડા મતલબ કોકાકોલા' તેમ એલટીસી મતલબ જીરાવાલા કે પછી થયેલી નવભારત ટ્રાવેલ્સ.
ભાગ 2 દિવસ 2 એ વખતે બ્રન્ચ ને એવી પ્રથા ન હતી. હોટેલમાં રેસ્ટોરાંમાં કોફી મંગાવી તેઓ નજીકથી ઈડલી અને બીજો નાસ્તો લઈ આવ્યા. તેમનું જમવાનું મોડું શરૂ થતું હતું. અમે હું લોનલી પ્લેનેટ બુક અને જ્યાં ત્યાંથી વિગતો ...વધુ વાંચોઆવેલો એ મુજબ પહેલાં સુશીન્દ્રમ અને વિવેકાનંદ પુરમ જવા નીકળ્યાં. એ જ નાગરકોવિલ ને રસ્તે. કન્યાકુમારી ગામના બસસ્ટેન્ડથી. સુશીન્દ્રમ ખાતે હનુમાનજીનું મોટું મંદિર છે. ખૂબ ઊંચી મૂર્તિ છે. લોકવાયકા છે કે હનુમાનજી દર વર્ષે એકાદ ઇંચ જેવું વધતા જાય છે ને ક્યારેક આકાશને એમનો મુગટ અડકશે! મૂર્તિ ભવ્ય અને ઊંચી હતી. મંદિર આસપાસ અન્ય દેવી દેવતાઓની દક્ષિણી શૈલીની મૂર્તિઓ હતી.
ભાગ 3 દિવસ 3 રસ્તે પઝામુધીર અને કુડડલ અલાગાર મંદિર આવ્યાં. પઝામુધીર મંદિર સૂર્ય નંદિર છે તે ઊંચી ટેકરી પર છે. એક સ્ટેશન પર ટેકરી ઉપરનું મંદિર આવતાં સહુ પ્રવાસીઓએ નમન કર્યાં અને છાતી, મસ્તકે હાથ લગાવ્યા. સહ પ્રવાસી ...વધુ વાંચોશક્યા નહીં કે તે કયા દેવનું મંદિર હતું. કદાચ કોઈ માતાજીનું. અત્યારે ગૂગલ કરતાં પણ નામ ન મળ્યું તેથી એ કયું સ્થળ હતું તે કહી શકતો નથી. સાંજે પાંચ આસપાસ મદુરાઈ આવ્યું. ઉતરતાં રિક્ષાવાળાઓ ઘેરી વળ્યા. એમને મેં તામિલનાડુ ટુરિઝમની હોટેલ લઈ જવા કહ્યું તો તેઓ જાણતા નથી એમ કહેવા લાગ્યા અને પોતાની હોટલે લઈ જવા કહેવા લાગ્યા. હું રસ્તો
ભાગ 4 દિવસ 6 બહાર નીકળી સ્ટેશન સામે જ હોટેલ ચિત્રા ગયા જે કેરાલા ટુરિઝમની છે. ત્યારે એક રાત્રીના હોટેલમાં સામાન્ય રીતે 400 કે 500 રહેતા તે અહીં 1500! સુંદર રિસેપ્શન જોઈ, નજીક ફૂલી ફાલી ગયેલા ટુરિસ્ટ હોમ પૈકી ...વધુ વાંચોએક રાતના 450 માં સિલેક્ટ કર્યું. બપોરે જ વિખ્યાત કોવાલમ બીચ જોવા ગયા. લોકલ બસો પણ પૂરતી જાય છે અને શેરિંગ રિક્ષાઓ પણ. માત્ર 15 કિલોમીટર સ્ટેશનથી છે. તે દિવસે રવીવાર હોઈ લોકલ લોકો કપલ, બાળકો સાથે પીકનીક મનાવવા સ્કુટરો લઈ આવેલા. બીચ પર નજીકમાં સ્પા અને તેલ માલીશ, શિરોધારા અનિવી આયુર્વેદિક હાટડીઓ પુષ્કળ હતી. સસ્તામાં સસ્તો આવો સ્પા 1997માં
ભાગ 5 દિવસ 9 એર્નાકુલમ અને કોચીન છે તો બે અલગ શહેર, વચ્ચેથી સમુદ્રની ખાડી તેને જુદાં પાડે છે. ઉતારતાં જ ફરી શિયાળુ ચોમાસાનો જોરદાર વરસાદ અને લાઈટ નહીં. પ્લેટફોર્મ પર જ અંધારું. એમ જ બહાર નીકળી અંધારે જ ...વધુ વાંચોસામે એક ત્રણ માળની હોટેલ દેખાઈ કે કોઈએ બતાવી ત્યાં પહોંચી ઠીકઠાક પણ મચ્છરો વાળી રૂમ લીધી. એ વખતે મેક માય ટ્રીપ કે ત્રિવાગો જેવું અગાઉથી હોટેલ બુક કરી શકાય તેવું નહોતું. નજીકનાં લંચ હોમમાં ત્યાંનાં સરગવા દૂધી જેવી અજાણી ચીજોનાં કોપરેલમાં બનાવેલ શાક, એમની 'મેંદા જેવી સફેદ રોટલી અને પાયસમ, રસમ, સાંબાર અને એવી કેરાલી થાળી જમ્યાં. જલ્દી સવાર