speechless love book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. speechless love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખામોશ ઇશ્ક - નવલકથા
Hitesh Parmar
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા એ વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ઘરે આવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે
"જો મારો મતલબ એવો નહિ..." સુજાતા એ કહ્યું. "હા... હવે! બસ એ તો હું સમજી ગયો! થેંક યુ!" ધવલે એવી રીતે કહ્યું જાણે કે બસ રડી જ પડશે! "અરે યાર... તું જેવું સમજે છે એવું કઈ પણ નહિ! કઈ ...વધુ વાંચોનહિ!" સુજાતા કંઇક સાબિત કરી રહી હતી. ખુદ પણ નહોતી જાણતી કે કેમ પણ બસ એણે સાબિત કરવું હતું! "જો યાર... પત્થર નહિ હું! હું પણ એક માણસ જ છું..." ધવલે કહ્યું અને જેમ બને એટલી જલ્દી રૂમ છોડી જ દિધો. આ રૂમમાં બધાં પણ કોઇનું પણ ધ્યાન આ લોકોમાં ગયું જ નહીં. બંને પરિવાર ઘણા દિવસો પછી આજે મળ્યા
કહાની અબ તક: ધવલ અને સુજાતાના પરિવારની જ જેમ એ બંને પણ ખાસ દોસ્તી ધરાવે છે! પણ જ્યારે સુજાતા એ વાતમાં એક ઈશારો કર્યો કે પોતે ધવલે બીજી છોકરી સાથે લવ કરી લીધો હશે તો ધવલ નારાજ થઈને એના ...વધુ વાંચોઆવી ગયો. બંને પરિવારના ધ્યાન બહાર સુજાતા પણ એના ઘરે આવી ગઈ. સુજાતા એને સમજાવવા માંગતી હતી કે એનો ઈરાદો બસ એ જ જાણવાનો હતો કે એની કોઈ અન્ય જીએફ તો નહિ ને? ધવલ એને કહે છે કે દૂર રહીને પણ બંને એકમેકના સુખ અને દુઃખમાં સાથે જ હતા! બંને કલાકો ફોન પર વાતો કરતા હતા! સુજાતા આખરે રડી પડે

ખામોશ ઇશ્ક - 4 (કલાઇમેકસ - અંતિમ ભાગ) "મતલબ કે હવે તને મારી કરતા પણ બીજા લોકો પર વધારે ટ્રસ્ટ છે એમ ને!" ધવલે એના બંને હાથને આંખો પર મૂકી દીધા. "એવું નહિ યાર..." સુજાતા આગળ એને કંઈ સમજાવે ...વધુ વાંચોપહેલાં જ ધવલે કહ્યું - "તારા થી તો ગીતા જ સારી!" "ઓહ હવે ખબર પડી મને કેમ આટલી સીધી વાત પણ તું સમજતો નહીં!" સુજાતા હવે ગુસ્સે હતી! ગીતા નાં નામ આવવાથી એને વધારે ગુસ્સો આવતો હતો. "શું મતલબ?!" ધવલે સ્વાભાવિક જ પૂછ્યું. "તને તો તારી ગીતા યાદ આવે છે... હે ને?!" એને એવી રીતે કહ્યું જાણે કે એના પોતાના