Asamanjas.... book and story is written by Rohiniba Raahi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Asamanjas.... is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અસમંજસ.... - નવલકથા
Rohiniba Raahi
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કુંજનપુર. નામ જેટલું સુંદર એથી વધારે ગામની સુંદરતા. એકવાર નજર પડે તો નજર જરાય ન હટે. ખેતરોની લીલીછમ્મ હરિયાળી, ખળખળ વહેતી નદીની ધારા, દુ...ર...છેટે આચ્છા ને રળિયામણા દેખાતા ડુંગરાઓ, કાને પડતા શ્રી રાધાક્રિષ્નાના મંદિરના ઘંટનો મનોહર રણકાર જે આખો દિવસ પવનના આચ્છા આચ્છા લહેરકાથી અથડાઈને સંભળાયા કરતો, ગામવાસીઓની અવરજવર, નાના બાળકોની રમતમાં કોઈ નિર્દોષ એવી મસ્તી. એક એક દ્રશ્ય આંખોને બસ ટગર ટગર જોવા જાણે ખેંચ્યા કરે.
આ જગતના લોકો મિથ્યા, આ જગતમાં સંબંધો મિથ્યા,દેખાડાનો ભાવ રાખી પ્રેમ જતાવે એ મિથ્યા સૌના નેહ છે...રાહી જગતને ક્યાં તું બતાવે છે સાચી પ્રીતની પરિભાષા,નામનાની આડમાં ઘણાં સંબંધોમાં પણ જ્યાં કુનેહ છે.●●●●●કુંજનપુર. નામ જેટલું સુંદર એથી વધારે ગામની સુંદરતા. ...વધુ વાંચોનજર પડે તો નજર જરાય ન હટે. ખેતરોની લીલીછમ્મ હરિયાળી, ખળખળ વહેતી નદીની ધારા, દુ...ર...છેટે આચ્છા ને રળિયામણા દેખાતા ડુંગરાઓ, કાને પડતા શ્રી રાધાક્રિષ્નાના મંદિરના ઘંટનો મનોહર રણકાર જે આખો દિવસ પવનના આચ્છા આચ્છા લહેરકાથી અથડાઈને સંભળાયા કરતો, ગામવાસીઓની અવરજવર, નાના બાળકોની રમતમાં કોઈ નિર્દોષ એવી મસ્તી. એક એક દ્રશ્ય આંખોને બસ ટગર ટગર જોવા જાણે ખેંચ્યા કરે." કનક...કનક...." -
આગળ જોયું કે કનકને જોતા નિર્મલાબેન કનકનું નામ લે છે. ને કનક એ સ્વર ભણી નજર કરે છે અને જેને ક્યારની શોધી રહ્યા હતા એ કનક દેખાય ગઈ...હવે આગળ...કનક. કનક એ ઉચ્ચકુળની બ્રાહ્મણ જ્ઞાતિની નિર્મલાબેન અને જગદીશભાઈની એકની એક ...વધુ વાંચોદીકરી. દેખાવે શ્યામરંગી, ચશ્માવાળી અને હંમેશા હસમુખી. કનકને લખવાનો ખુબ જ શોખ. કવિતા, વાર્તા, શાયરીઓ વગેરે વગેરે...હંમેશા કંઇક ને કઈક લખતી રહેતી. એટલો જ એને વાંચવાનો પણ ખૂબ જ શોખ. નવરાશ મળે કે તરત કોઈને કોઈ બુક વાંચવા બેસતી. ગાવાનો એને કોઈ શોખ નહિ પરંતુ એનો કંઠ એટલો મધુર કે ગામના ઓળખતા લોકો એની પાસે જ ભજન ગવડાવે. ખાસ કરીને
આગળ જોયું કે કનક તેના પરિવાર સાથે ખુશી ખુશી જન્માષ્ટમી ઉજવે છે. હવે આગળ.ક્લાસ પૂરો થતાં રોજની જેમ સીધા ઘરે જવા કનક નીકળી ગઈ. મેઈન રોડ સુધી ચાલતા જવું પડે. ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં એક બાળક રોડ પર ચાલતું ...વધુ વાંચોએ જોઈને કનકને દર લાગ્યો કે ક્યાંક એ બાળકનું એક્સિડન્ટ ના થાય. એ બાળકને બચાવવા આગળ વધી જ રહી હતી કે અચાનક કોઈનો હાથ કનકને રોકીને આગળ વધે છે અને એ બાળકને ઉંચકીને રોડની એક બાજુ પર લઈ જાય છે. આ જોઈને કનકને એ અજાણ્યા વ્યક્તિનો આભાર માનવાનું મન થયું. " આભાર. આ બાળકને બચાવ્યુંએ બદલ." - સહસા કનકનો અવાજ સંભળાતા
આગળ જોયું કે કનક પોતાની લાગણી છુપાવી પોતાના કામમાં મન પરોવવાની કોશિશ કરે છે. છતાં કેટલીક વાતો તેના મનને વ્યથિત કરી જાય છે. થોડા સમય માટે તે પોતાના અતીતને વાગોળવા લાગે છે.કનકને ઘરમાં કોઈ પણ છોકરા સાથે મિત્રતા તો ...વધુ વાંચોપણ દૂરથી વાત કરવાની પણ મનાઈ હતી. કનકને એ વાતની કોઈ ચિંતા નહતી, કારણ કે કોલેજમાં તેણે એડમિશન લીધું ત્યારથી કોઈ જ છોકરા સાથે તે વાત કરતી નહિ. કોઈ છોકરો પણ તેની તરફ જોવે નહિ. કારણ કે કનક શ્યામરંગી અને ચશ્માવાળી હતી. તેની બહેનપણીઓ જેટલી સુંદરતા તેનામાં ન હતી. તેથી તેને બોલાવે પણ નહીં. કનકને એક વાતથી શાંતિ હતી કે ઘરમાં
આગળના ભાગમાં જોયું કે કનક નક્ષિતના પ્રેમ પ્રસ્તાવનો કોઈ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહે છે અને તે કોઈક દુવિધામાં પોતાના ભણતર વિશે પણ ભૂલીને કોલેજમાં રજા પાડે છે.ત્રણ દિવસ પછી એકાએક ફોનમાં રિંગ વાગી. કનકે કોલ રિસીવ ...વધુ વાંચોકોણ?"" કનક હું રિયા બોલું. તું ક્યાં છે.?"" ઘરે "" કેમ આટલા દિવસ કોલેજ ન આવી તું? તારી તબિયત તો સારી છે ને?"" બસ એમજ. મન નતું"" મન નતું કે કોઈને જવાબ આપવાથી ડરતી હતી?"" એટલે?"" નક્ષિતે બધી વાત કરી મને."" તો તું એને સમજાવને."" એને કઈ રીતે સમજાવું? એને તો હવે કદાચ કોઈ નહિ સમજાવી શકે. કોઈ સમજાવી શકે