Khajana Ni Chori book and story is written by Samir Mendpara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khajana Ni Chori is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખજાના ની ચોરી - નવલકથા
Samir Mendpara
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સ્પેન દેશ ના એક નાના કબીલાનો રાજા લુઇસ વેલીડો ઈ.સ. 1489 ના વરસમાં પોતાના ખાસ મિત્ર ઉપરાંત સેનાપતી, સલાહકાર એવા જૉન ફેડોરો સાથે ઈજિપ્તની યાત્રા માટે નીકળે છે. એ બંને નું મુખ્ય ધ્યેય હોય છે એક ખજાનાની શોધ. એક જંગી ખજાનાની શોધ.
રાજા લુઇસ પોતાની આ ખોજમાં ઘણું મેળવે છે અને થોડું ગુમાવે પણ છે. રાજા લુઇસ અને સેનાપતિ જોન ની મદદ ઇજિપ્તની એક સ્થાનિક, ગરીબ, અનાથ યુવતી કરે છે. સેબ્રીના નાઓમ.
ખજાના ની ચોરી : પ્રસ્તાવના સ્પેન દેશ ના એક નાના કબીલાનો રાજા લુઇસ વેલીડો ઈ.સ. 1489 ના વરસમાં પોતાના ખાસ મિત્ર ઉપરાંત સેનાપતી, સલાહકાર એવા જૉન ફેડોરો સાથે ઈજિપ્તની યાત્રા માટે નીકળે છે. એ બંને ...વધુ વાંચોમુખ્ય ધ્યેય હોય છે એક ખજાનાની શોધ. એક જંગી ખજાનાની શોધ. રાજા લુઇસ પોતાની આ ખોજમાં ઘણું મેળવે છે અને થોડું ગુમાવે પણ છે. રાજા લુઇસ અને સેનાપતિ જોન ની મદદ ઇજિપ્તની એક સ્થાનિક, ગરીબ, અનાથ યુવતી કરે છે. સેબ્રીના નાઓમ. રાજા લુઇસ એ સુંદર ચપળ અને હોશીયાર સેબ્રિના ના પ્રેમમાં પડે છે. બંને સાથે મળી પોતાના ઝૂનુન એવા ખજાનાની શોધ કરવા
ખજાના ની ચોરી : પ્રકરણ ૨ : ખજાનાનો રખેવાળ એક મહિનાના જોખમી પરિવહન ને અંતે સંપૂર્ણ ખજાનો સ્પેન પહોંચાડી દેવામાં આવ્યો. એ જંગી ખજાનાને રાજા લુઈસ એ પોતાના મહેલ ના ભોયતળિયા નીચે બનાવેલ ભંડકિયામાં ભરચક ભરી દીધેલ છે સૌ ...વધુ વાંચોજાણે છે આટલો મોટો ખજાનો આ ભંડકિયામાં બિલકુલ સલામત નથી પરિવહન પછી ખજાનાની રખેવાળી કરવી એ બીજો મોટો પ્રશ્ન હતો. સેનાપતિ જોન ઈજીપ્ત થી સ્પેન પહોંચતાં તુરંત રાજા લુઈસ ને મળવા જાય છે જોન ને આવતો જોતાં લુઈસ દોડતો એને ભેટી પડે છે અને એક જ પ્રશ્ન પૂછે છે સેબ્રિના વિશે કશી ખબર પડી? જોનના મુખ પરનું હાસ્ય લુપ્ત
ખજાના ની ચોરી : પ્રકરણ ૩ : રખેવાળી નો સોદો સ્પેનથી સોએક કિલોમીટર ઉત્તર તરફ એક મેદાન પ્રદેશ માં રાત્રિના સમયે અંધકાર છવાયેલો છે માત્ર એક જગ્યા પર થોડી રોશની ઝગમગી રહી છે એ રોશની આવી રહી ...વધુ વાંચોએક તંબુમાંથી......જેમાં રાજા લુઈસ સેનાપતિ જોન લૂંટારાઓનો સરદાર જેક અને જેક નો ખાસ માણસ બુનો વેલીની ભેગા થયા છે. આત્મવિશ્વાસથી ભરપૂર જેક એક આસન પર પગ ચડાવી બેસ્યો છે ચાળીસેક વર્ષ થયા હોવા છતાં જેક હજુ યુવાન લાગે છે એના નાના ચહેરા પરથી એની ઉંમર અને અનુભવનો અંદાજ લગાવી શકાય એમ નથી માત્ર પોશાક પરથી જાણી શકાય કે જેક એક
પ્રકરણ ૪ : સલામત જગ્યા ઉચ્ચા ઉછળતા દરિયાના મોજાઓ સૂસવાટા મારતા પવન સાથે કિનારા પર આવેલા ખડકો સાથે અથડાઇ રહ્યા છે આ જગ્યા છે સ્પેનના દક્ષિણ પશ્ચિમ છેડે આવેલ હોપીન અખાતની. હોપીન ગામની બાજુમાં આવેલ આ અખાત ...વધુ વાંચોતોફાની દરિયા ને કારણે જાણીતો છે અખાત ત્રણ બાજુએ ઊંચા ટેકરા જેવા ખડકો થી ઘેરાયેલો છે. અખાત નો આકાર અર્ધગોળાકાર છે અખાત નો ઘેરાવો ઘણો મોટો છે જાણે કે કોઈ મોટું તળાવ હોય પૂર્વ તરફથી વાતા પવન અખાતમાં પણ દરિયાને શાંત થવા દેતા નથી એ ઘુઘવાટા મારતા અખાતના પેટાળમાં કશુંક છુપાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેક જાણતો હતો કે એને
ખજાના ની ચોરી : પ્રકરણ ૫ : ખજાના નો ચોર મોરક્કોના ગાઢ જંગલોમાં વચ્ચે એક વિશાળ જાહો જલાલીથી ભરપૂર મહેલ આવેલ છે. ઘોર અંધકારમય જંગલમાં રોશનીથી ઝગમગાટ કરતો એ મહેલ માત્ર આકાશમાંથી જોઈ શકાય છે કોઈ માણસ ...વધુ વાંચોજગ્યા વિષે જાણતો નથી અને જાણતો અજાણ્યો માણસ જીવતો નથી આ આલિશાન મહેલ કોઈ રાજાનો નથી આ છે મોરક્કોના કુખ્યાત લૂંટારા બર્નેટ નો.... નાનપણથી બર્નેટ ને રાજા બનવાનો શોખ હતો પણ શાહી પરિવારની જગ્યાએ એનો જન્મ થયો હતો લુટારા ના પરિવારમાં. દસ વરસના બર્નેટ ના લુંટારા પિતા લડાઈમાં માર્યા ગયા હતા ત્યાર પછી બર્નેટેને જીવનમાં પેટ ભરવા માટે પણ ખૂબ