Aangadiyaat book and story is written by DOLI MODI..URJA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aangadiyaat is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આંગળિયાત - નવલકથા
DOLI MODI..URJA
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ઓરડા તરફ આગળ વધ્યા,
લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી, જય હજુ ભણેછે ઈન્જિનિયરીંગનુ મંજુલાબેન એક સંપુર્ણ હાઉસ વાઈફ, પોતાના નીતી,નીયમ, ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાનું જીવન જીવવા વાળા એક બહુ હાઈ-ફાઈતો ન કેહવાય,પણ સાવ સામાન્ય પણ ન કહેવાય એવો મીડલકલાસ પરીવાર, પરતું એકદમ ખૂશ ખુશહાલ. જીદંગી શાંત વહેતી નંદીની માફક રસ્તામાં આવતા મુશ્કેલીઓ સમાન પથ્થરો ઊપર થઈને પોતાની ધૂનમાં વહી જાય.
આંગળીયાત...ભાગ. 1અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ...વધુ વાંચોતરફ આગળ વધ્યા, લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી,
ભાગ 4 આંગળિયાત આગળના ભાગમાં જોયું લીનાને જોવા મહેમાન આવી ગયાછે,હવે આગળ જોઈશું. મંજુબેન ,ભરતભાઈ, ગીતાબેને, શીલાબેન, શરદભાઈ, રીશીત અને ગૌરી બધાં પોતપોતાનાં કામ વિષે તો કોઈ ન કોઈ ઓળખાણ વિષે વાત કરતાં હતાં. રચીત ...વધુ વાંચો વચ્ચે ટાપસી પૂરાવી લેતો હતો. ગીતાબેને મંજુબેનને ઈશારો કરી લીનાને ચા નાસ્તો લઈ બહાર બોલાવવા કહયું. મંજુબેન રસોડામાં ગયાં અને લીનાને ચા અને નાસ્તાની ટ્રે લઈ સાથે જ લઈને બહાર આવ્યા.શીલાબેન અને ગૌરી લીનાને આવતા જોઈ રહ્યા બંનેને પહેલી નજરમાં જ લીના ગમી ગઈ, લીનાએ આવી બધાંને એક સરસ સ્માઈલ સાથે 'જય શ્રીકૃષ્ણ' કર્યાં ...શીલાબેન અને ગૌરીએ પોતાની વચ્ચે લીનાને બેસવા મટે જગ્યા કરી આપી,લીના ત્યાં બેઠી અને સામેની
ભાગ..5 આંગળિયાત આગળ જોયું આપણે રચીત અને લીનાના ગોળ-ધાણા ખાઈસંબંધ નકકી થઈ ગયો. મંજુબેન એના મુંઝવણ ભર્યાં રદયે લગ્નની તૈયારી શરૂ કરી દીધી બીજા દિવસથી..અઠવાડિયામાં ખરીદીનું કામ પતાવ્યું, આજ રાત્રે મહેમાનોનું લીસ્ટ કરવાનું હતું. ઘરના ચારેય સભ્યો મળી મહેમાનોનું ...વધુ વાંચોબનાવવાનું શરૂ કર્યું....."જય, તારા ફ્રેન્ડસના નામ લખાવ..!" જયે એના ફ્રેન્ડના નામ લખાવ્યા, લીનાએ એની ફ્રેન્ડસના નામ લખાવ્યા, ભરતભાઈ એ એના સ્ટાફ અને સગા-સબંધીના નામ યાદ કરી કરીને લખ્યા,મંજુબેને એના પીયરીયાના નામ લખ્યાં,એમની સહેલી,મહીલા મંડળ, અને છેલ્લે ભરતભાઈએ ફરી કોઈ બાકી તો નથી રહી જતું એ ચેક કર્યુ લીસ્ટમાં ..લીના અને જય એના ઓરડામાં જતાં રહ્યા. મંજુબેન ફરી એની મુંઝવણ ઠાલવતાં ભરતભાઈને કહયું..."હું, શું કહું છું...!?
આંગળિયાત..ભાગ..6આપણે આગળ જોયું લીના એના સંસારમાં બહું ઓછા સમયમાં ખુશી ખુશી સમાઈ ગઈ છે, પટેલ પરીવારે પણ એને અપનાવી અને ઘરની સદસ્ય તરીકે માની લીધી છે, કલાકો દિવસો આમને આમ વીતી રહ્યા છે,લીના અને રચીતના લગનને પંદર દિવસ ...વધુ વાંચોગયાં છે,હવે રચીતને એક ફીલ્મના શુટિંગ માટે અમેરીકા જવાનો સમય થઈ ગયો છે, રચીત પોતે એક્ટર છે એટલે એની લાઈફ સ્ટાઈલ સામાન્ય યુવકો કરતા ઘણી જ જુદી પડે છે,રચીતનો જાજો સમય ફોન, ફોલોઅર્સ,ફેન,અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમ આ ચારએફમાં જ વીતતો,આ ચાર ખુણાંનુ ચતુષકોણ એનું જીવન હતું,ડીઝાઈનર કપડાં,અલગ અલગ ગર્લફ્રેન્ડ, મોટી મોટી ગાડીઓ,નીતનવા મોબાઈલ આ બધાંને એ એક ફીલ્મ સ્ટારની સાચી નીશાની
આંગળિયાત...ભાગ..7આપણે આગળ જોયું લીનાને લગ્નના દોઢ મહીનામાં પ્રેગનન્સી રહે છે, રચીતનું અજીબ વર્તન લીનાને દિલનાં કોઈ ખુણે ખુચેં છે,હવે આગળ જોઈશું......પટેલ પરીવાર ખુશ છે, નાનું બાળક ઘરમાં આવશે, પરંતુ લીનાને રચીતનું વર્તન મુંઝવે છે,ધીરે ધીરે દિવસો પસાર થાય છે,શીલાબેન ...વધુ વાંચોશરદભાઈ લીનાના પડયા બોલ ઝીલે છે,ગૌરી પણ લીનાનું નાની બહેની જેમ ધ્યાન રાખતી હતી,બન્ને દેરાણી જેઠાણી વચ્ચે સગી બહેનો જેટલો પ્રેમ અને લાગણી હતા, લીનાએ એનુ ફેશન ડિઝાઇનિંગનુ કામ પણ ચાલું કરી દીધું હતું, ઘરમાં પૈસેટકે કમી ન હતી,પરંતુ લીનાને સમય પસાર કરવા એક પ્રવૃતિ રહે એને રચીત શહેરમાં નહતો તોલીનાનું મન પણ લાગ્યું રહે, દિવસો પસાર થતાં થતાં આમ