Zindagi Unmutwd book and story is written by Mahendra Sharma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Zindagi Unmutwd is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઝિંદગી Unmuted - નવલકથા
Mahendra Sharma
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
પ્રેમ ફક્ત કોલેજ કે સ્કૂલની રમત નથી, ક્યારે એ ઘરની ચાર દીવાર વચ્ચે મળી જાય છે અને ક્યારે રસ્તાની સાઈડમાં. કોક વર્ષોથી પ્રેમ કરે છે અને કોક બસ હમણાંજ પ્રેમની શાયરી કરી રહ્યું છે. Zindagi Unmuted માં તમને પ્રેમની અલગ રેસિપી ચાખવા ...નહીં વાંચવા મળશે. બસ વાંચતા રહો પ્રેમના ટૂંકા ડોઝ આ સિરીઝ સાથે.
પ્રેમ ફક્ત કોલેજ કે સ્કૂલની રમત નથી, ક્યારે એ ઘરની ચાર દીવાર વચ્ચે મળી જાય છે અને ક્યારે રસ્તાની સાઈડમાં. કોક વર્ષોથી પ્રેમ કરે છે અને કોક બસ હમણાંજ પ્રેમની શાયરી કરી રહ્યું છે. Zindagi Unmuted માં તમને પ્રેમની ...વધુ વાંચોરેસિપી ચાખવા ...નહીં વાંચવા મળશે. બસ વાંચતા રહો પ્રેમના ટૂંકા ડોઝ આ સિરીઝ સાથે.
ઓહ તમે પેલા પ્રખ્યાત અભિનેત્રી મિસ મૌલી છો ને? ના ના મને ખબર જ છે પણ હું કોઈ સપનું નથી જોઈ રહ્યો ને એટલે ખાતરી કરવા પૂછ્યું.
અહીં આ નિર્જન રસ્તા પર એકલા, શું થયું ગાડી બગડી છે કે? પ્રશાંતે ...વધુ વાંચોભાવે પૂછ્યું.
ઓ કાકા... તમારી ચાની દુકાન તો ઉપર પ્લેનમાંથી પણ દેખાય છે બાકી. રોહિત કાનજી કાકાને ખીજવતાં બોલ્યો.ઓહ એમ! કેવી દેખાય છે મારી 30 વરસ જૂની દુકાન? આ બૉર્ડ "રાધિકા ટી સ્ટોલ" તો વંચાય છે ને?કાકાએ ઉત્સુકતાથી રોહિતને પૂછ્યું.હા.. હા.. ...વધુ વાંચોછે, બસ થોડુંક ઝાંખું દેખાયું. કદાચ રાતનાં અંધારાનાં લીધે હશે. પણ વંચાયું ખરું કાકા. રોહિતે કાકાની લાગણીઓને માન આપીને જવાબ આપ્યો.તું સાચો જ છે, આ બૉર્ડ ઝાંખું થયું જ હશે, 5 વરસથી પેઇન્ટ કરાવ્યું નથી. મને ચા બનાવવામાંથી જ સમય નથી મળતો. પહેલાં 10 વરસ તો બસ "ચા-કૉફી મળશે." એવું લખી ને જ ચલાવતાં. જગ્યા પણ નાની હતી. 11માં વર્ષે