Major Nagpal book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Major Nagpal is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેજર નાગપાલ - નવલકથા
Mittal Shah
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
( આ નવલકથા નો કોન્સેપ્ટ મારી કોલેજ લાઈફમાં હું ને મારા મિત્રએ વાતવાતમાં ચર્ચા કરી હતી. ત્યારે હું લખવા વિશે ગંભીર નહોતી. તો હું એ જ કોન્સેપ્ટ પર લખવા જઈ રહી છું.તો મને ફોલો ચોક્કસ કરજો. ) એક ઘનઘોર અંધારી રાત હતી. શિયાળાની એવી કડકડતી ઠંડી કે માણસનાં ગાત્રો તો શું પણ રસ્તાઓ પણ થીજી જાય. જયાં પશુ-પક્ષી જ બહાર ના નીકળે, ત્યાં માણસની તો વાત જ કયાં આવે.એવામાં તમરા નો અવાજ એ સૂમસામ રસ્તા ને વધારે ને વધારે ભેકાર ને ડરામણો કરી રહ્યા હતા. આવાં સૂમસામ રસ્તા, ભયાનક અવાજ, અને કડકડતી ઠંડી જોઈને
( આ નવલકથા નો કોન્સેપ્ટ મારી કોલેજ લાઈફમાં હું ને મારા મિત્રએ વાતવાતમાં ચર્ચા કરી હતી. ત્યારે હું લખવા વિશે ગંભીર નહોતી. તો હું એ જ કોન્સેપ્ટ પર લખવા જઈ રહી છું.તો મને ફોલો ચોક્કસ કરજો. ) ...વધુ વાંચો એક ઘનઘોર અંધારી રાત હતી. શિયાળાની એવી કડકડતી ઠંડી કે માણસનાં ગાત્રો તો શું પણ રસ્તાઓ પણ થીજી જાય. જયાં પશુ-પક્ષી જ બહાર ના નીકળે, ત્યાં માણસની તો વાત જ કયાં આવે.એવામાં તમરા નો અવાજ એ સૂમસામ રસ્તા ને વધારે ને વધારે ભેકાર ને ડરામણો કરી રહ્યા હતા. આવાં સૂમસામ રસ્તા, ભયાનક અવાજ, અને કડકડતી ઠંડી જોઈને
તે છોકરી ગેસ્ટ રૂમમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રોયા જ કરતી હતી. તેનું રૂદન બંધ થવાનું નામ જ નહોતા લેતાં. રાધાબેને ને મોહને અથાગ પ્રયત્ન થી તે ચૂપ તો થઈ, પણ તેના હિબકા નો અવાજ હજી પણ આવતો હતો. ...વધુ વાંચોનો અકળામણ કે ગુસ્સો શાંત થઈ ગયો હતો. મોહન સ્ટડી રૂમમાં આવી ને મેજર ને કહેવા લાગ્યો કે સર, આ છોકરી કેટલી હઠીલી છે. કયાંક ખરેખર તો તે મૂક-બધિર નથીને? મેજરે કહ્યું કે હમમ. મોહને કહ્યું કે સર તમને રાત્રે આ છોકરી પાછળ ગુન્ડાઓ પડયાં છે. તે કેવી રીતે ખબર પડી ? મેજરે કહ્યું કે મોહન સૌથી પહેલાં આ છોકરી નું
મેજર આર્મી કલબમાં પહોંચ્યા, ને પત્તાં રમતાં રમતાં મેજર રામ કહ્યું કે અરે, નાગપાલ તારા માં ડીટેકટીવ ને જગાડે એવો એક કેસ કહું. હા, કેમ નહીં મેજર નાગપાલ કહ્યું. મારો ભત્રીજા ના એરિયામાં એક 45 વર્ષની મહિલાને મારી તેમનો ...વધુ વાંચોતેના ઘરની કેરટેકર સાથે ભાગી ગયો છે.મેજર રામ બોલતાં હતાં ત્યાં જ. મેજર ગુપ્તા એ કહ્યું આ તો સિમ્પલ કેસ છે. આ માં ડીટેકટીવ ની શું જરૂર? તમે આખો કેસ સાંભળ્યો જ કયાં છે?મેજર ગુપ્તા."એકચ્યુઅલી એ માણસ કોઈ ને મારી શકે એવો નહોતો. ને તે મહિલા નું મોત થયું ત્યારે પ્રખ્યાત સ્ત્રી તસ્કરી કરનારો શાહજી નામનો માણસ એ દિવસે એનાં ઘરે
મોહન ગોવા ની ફલાઇટ ની ટિકિટ બુક કરાવી ને ગોવા પહોંચી ગયો.જયાં રહેવાનું હતું ત્યાં પહોંચી ને ફ્રેશ થઈ ને સૌથી પહેલાં પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ને કામગીરી શરૂ કરી દીધી. ઈન્સ્પેક્ટર, મારું નામ મોહન છે. ઈ.રાણા એ તમને ...વધુ વાંચોવિશે વાત કરી જ હશે, મોહને કહ્યું. હા, પ્લીઝ ટેઈક એ સીટ મોહન.રાણા એ મને તને મદદ કરવાનું કહ્યું હતું. મારું નામ ડિસોઝા છે. ઈ.ડિસોઝા નાઈસ ટુ મીટ યુ સર.મારે એક મહિલા નું થોડા દિવસ પહેલા મૃત્યુ થયું હતું તેની માહિતી જોઈએ છે, મોહને કહ્યું. સ્યોર, આ રહી તેની ફાઈલ. તેનું નામ કેથરીન હતું. બધી માહિતી ફાઈલ માં છે જ.
તે મને કેમ રોકયો? પેલી છોકરી ને આટલાં બધાં ભેગા થઈ ને આપણે બચાવી લેત. મોહન બરાડી ઉઠયો. બચાવી ને તું શું કરત? તારો ને બધાં ના જીવ જોખમમાં મૂકતો. પછી તું જીવે જ નહીં તો તારા પરિવાર ની ...વધુ વાંચોખરાબ થઈ જાત સમજયો. છગન ઉદાસ મન થી બોલ્યો. તને ખબર છે આ બધું જોઈને મને પણ નથી ગમતું પણ થાય શું? આપણો પણ પરિવાર હોય કે નહીં. મોહન શાંત થઇ ગયો ને પોતાની ઉતાવળ પર અફસોસ થયો ને છગન ની માફી માંગી ને કહ્યું કે આ છોકરી કોણ હતી? તે માણસે તેને પકડીને કયાં લઈ ગયો. છોકરી વિશે ની