Awadh book and story is written by Jignesh Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Awadh is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અવઢ - નવલકથા
Jignesh Shah
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
મેટ્રોમોની માં લગ્ન માટે નામ આપ્યા પછી રચના ઉદાસ હતી. તેને મન માતા પિતા ની સેવામાં જીવન વિતાવવા ની અદમ્ય ઈચ્છા હતી. રચનાને થતું આ રિવાજો માં જીવન વિતાવવાનું હોય તો ભગવાને સ્ત્રી ને મન કેમ આપ્યું હશે? જયારે મનમાની કરવાની નાં હોય તો? તેનો ઘરનાં દરેક સભ્યને એકજ સવાલ, તમે તમારી મહેચ્છા ઓ પ્રમાણે ના જીવો તો તમારા અને ડોબા માં ફરક શું? ડોબું ખીલ્લે હોય અને સ્ત્રી ના દેખાય તેવા ખીલ્લા થી બંધાયેલી. રચના ના મમ્મી હંમેશા કહેતા આ રિવાજ છે. અમેય અમારાં ઘર છોડી તારાં પપ્પા ને ત્યાં આવ્યાં, ત્યારે તું આવી અને હવે જીભાજોડી કરે છે.રચના ને મુકત
મેટ્રોમોની માં લગ્ન માટે નામ આપ્યા પછી રચના ઉદાસ હતી. તેને મન માતા પિતા ની સેવામાં જીવન વિતાવવા ની અદમ્ય ઈચ્છા હતી. રચનાને થતું આ રિવાજો માં જીવન વિતાવવાનું હોય તો ભગવાને સ્ત્રી ને મન કેમ આપ્યું હશે? ...વધુ વાંચોમનમાની કરવાની નાં હોય તો? તેનો ઘરનાં દરેક સભ્યને એકજ સવાલ, તમે તમારી મહેચ્છા ઓ પ્રમાણે ના જીવો તો તમારા અને ડોબા માં ફરક શું? ડોબું ખીલ્લે હોય અને સ્ત્રી ના દેખાય તેવા ખીલ્લા થી બંધાયેલી. રચના ના મમ્મી હંમેશા કહેતા આ રિવાજ છે. અમેય અમારાં ઘર છોડી તારાં પપ્પા ને ત્યાં આવ્યાં, ત્યારે તું આવી અને હવે જીભાજોડી કરે છે.રચના ને મુકત
રચના માતા-પિતા ની સેવામાં જીવન વિતાવતા માગે છે. કુંજ પ્રેમ નો પ્રસ્તાવ મુકે છે હવે આગળ રચના ને સમજીએ. ભાગ-2આજ કુંજ ને ઊંઘ ના આવી. ના પડશે તો વિકલ્પ હતો, સમજાવા નો!! પણ આ તો મૅરેજ નથી કરવાં. આને ...વધુ વાંચોપહોંચી શકાય?કુંજ ને નવો વિચાર આવ્યો. તેને થયું હું કાલે જરૂર તેની સાથે વાત કરીશ. તેને પોતાના વિચાર પર ભરોસો હતો. કુંજ એમજ હાર સ્વીકારવા નહોતો તૈયાર. રાત્રી ના અંધકારે તેને માર્ગ બતાવ્યો આજ સપનામાં રાહી તેની ડગર પર ચાલશે, અને પ્રભાતે તેમાં તાજગી ભરાશે, મન એક નવા વિચારે નવી નિતી થી રચના ને પ્રેમ નો એકરાર કરશે, તેને થયું જો મારો
રચના ની માતા પિતા ની સેવા કરવાની ઈચ્છા છે. પણ સાથે સાથે કુંજ ના પ્રસ્તાવ પછી તેના અંતરમાં માતા પિતા સિવાય બીજા ની જગ્યા થવા લાગી. ભાગ 3 રજુ કરૂ છું. વાચક મિત્રો સહકાર આપનો પ્રતિબદ્ધ કરે છે કંઈક ...વધુ વાંચોલેખન માંટે આભાર.પપ્પા ના આવ્યા પછી રચના ને એટલી ઉમંગ ના દર્શાવી જેટલી રોજ પપ્પા ઓફિસ થી આવે ને હોય. વાળુ પતાવી પોતાના રૂમ માં જતી રહી. કુંજ ની વાત નો તેના મનમાં સદમો હતો કે વિચાર કરવા માટે નો પર્યાય હતો. મીઠી નિંદર ને કહી દો આજ પરિ ના દિલ ને ઠેસ લાગી છે. ઊંચા આસમાને ચડેલા વિચાર ભોય પર પટકાઈ પડ્યા
રચના અસમંજસ માં મૂકાતી જતી હતી. માતા પિતા કે પછી મન નો માણીગર. તેને સમાજનાં રીતભાત ખુચતા હવે ભાગ - 4 માં આગળ વાર્તા નો રૂખ જોઈએ..રચના ની ઘરમાં વાતો ઓછી થઈ ગઈ હતી. ઓફિસથી આવ્યા બાદ પણ કુંજ ...વધુ વાંચોચેટ થી વાત ચાલું રહેતી. ઓફિસમાં ત્રણ સહકર્મી ને કોરોના આવતાં ફરી ઓફિસ બંધ થઈ ગઈ. વર્ક ફોર હોમ થતાં રચના ને કુંજ ની મુલાકાત બંધ થઈ હતી. ચેટ પરની વાતો વધતી જતી હતી. લાગતું કે રચના હવે કુંજ વિના નહી રહીં શકે. વિશાખાબેન પુછાતાં કે કોની જોડે વાતો કરે છે? આટલી બધી. રચના મજાક માં કહેતી તારા જમાઈ જોડે વાતો કરૂ
પિતા રચના ને દુનિયા ના રશ્મો રિવાજ કેમના ચાલું થયા તે સમજાવે છે. દિકરી નો એક સવાલ જે ચાલતું આવ્યું છે, તે ચાલું રાખવું જરૂરી છે? ભાગ – 5 અંતિમ ભાગ વાચકમિત્રો સમક્ષ રજૂ કરૂ છું.---------. --------તો ...વધુ વાંચોજે ચાલતું આવ્યું છે તે ચલાવું જરૂરી છે? રચના એ સવાલ કર્યો. ના બદલાવ જરૂરી છે. પણ જેમ તારી મમ્મી નથી સ્વીકારી શકતી તેમ સમાજ ની દરેક સ્ત્રી જ આ વાત નહી સ્વીકારે. પુરૂષ તો કદાચ લગ્ન નહી કરવાનું સ્વીકારે કે નાય સ્વીકારે પણ સ્ત્રી નો ખુદ સમાજ આડોશ પડોશ માં સગા સંબંધી ના મહેણાં તે સહન નહીં કરી શકે. કારણ હું એમ સમજું