The turn of destiny book and story is written by Kiran in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The turn of destiny is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નસીબ નો વળાંક - નવલકથા
Kiran
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
SEASON --- 2 જય શ્રી કૃષ્ણ દોસ્તો !!! આજે હું તમારી સમક્ષ મારી બીજી નવલકથા " નસીબ નો વળાંક " લઈને આવી છું કે જે મારી પહેલી નવલકથા નું એક નવો વળાંક એટલે કે એક નવું સ્વરૂપ છે. મને ખાતરી છે કે પ્રારબ્ધ નાં ખેલ ની જેમ તમને આ નસીબ નો વળાંક પણ ખૂબ જ રંજિત કરશે. મેં આ નવા સ્વરૂપ માં તમને વધુ મનોરંજન અને રહસ્યમય વળાંક મળી શકે એવો પ્રયાાસ કર્યો છે. તો સૌથી પહેલા તો હું તમને season---- 1 એટલે કે "પ્રારબ્ધ નો ખેલ" ની થોડીક વાતો નું સંક્ષિપ્તમાં સંભારણું કરાવી દવ...!!____
SEASON --- 2 જય શ્રી કૃષ્ણ દોસ્તો !!! આજે હું તમારી સમક્ષ મારી બીજી નવલકથા " નસીબ નો વળાંક " લઈને આવી છું કે જે મારી પહેલી ...વધુ વાંચોનું એક નવો વળાંક એટલે કે એક નવું સ્વરૂપ છે. મને ખાતરી છે કે પ્રારબ્ધ નાં ખેલ ની જેમ તમને આ નસીબ નો વળાંક પણ ખૂબ જ રંજિત કરશે. મેં આ નવા સ્વરૂપ માં તમને વધુ મનોરંજન અને રહસ્યમય વળાંક મળી શકે એવો પ્રયાાસ કર્યો છે. તો સૌથી પહેલા તો હું તમને season---- 1 એટલે કે "પ્રારબ્ધ નો ખેલ" ની થોડીક વાતો નું સંક્ષિપ્તમાં સંભારણું કરાવી દવ...!!____
"ભાઈ-ભાભી નાં ત્રાસ થી જંગલ તરફ ભાગી ગયેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા સાથે હવે કુદરત શું પગલું ભરસે ચાલો જોઈએ....""નવી સવાર, નવો વળાંક" જેમ આગળ નાં ભાગ માં કહ્યું તેમ સુનંદા ...વધુ વાંચોશ્યામા (એની માં) જોડે જંગલ માં લાકડા કાપવા જતી એટલે લગભગ અડધા જંગલ થી તો એ પરિચિત હતી. પણ, આ વાતને થોડાક વર્ષો વિતી ગયેલા તો હવે એને થોડું અજાણ્યું પણ લાગતું હતું. છતાં અનુરાધા ને નિરાશ નાં થવા દેવા એ કેહતી,' ચાલ અનુ, આ જંગલ મારા માટે કઇ અજાણ્યું નઈ અને આપડે બન્ને કંઇક ને કઈક રસ્તો શોધી લઈશું...તું જરાય ચિંતા ના કર...."આમ
"ભાઈ-ભાભી નાં ત્રાસ થી જંગલ તરફ ભાગી ગયેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા જંગલ ની સાવ પેલી પાર પોહચી ગયેલી અને અંધારું પણ ખૂબ જ થઇ ગયેલું હવે બન્ને ને થોડી દૂર એક દીવો બળતો દેખાય છે. બન્ને એ ...વધુ વાંચોનાં પ્રકાશે આગળ વધવા લાગી અને દીવા ની સાવ નજીક પહોંચી ગઈ...."હવે આગળ,"નસીબ નો દીપક" દીવા નાં પ્રકાશે આગળ વધી હવે સાવ દીવા ની જ્યોત સુધી પહોચી ત્યાં એ બન્ને જોવે છે કે એક નેહડો (નિવાસસ્થાન) હતો અને એની ગોખ માં એ દીવો સળગી રહ્યો હતો અને આ નેહડા ની બહાર એક સફેદ કેડિયું અને સફેદ ધોતિયું પહેરી
"માલધારી નો આશરો" આનંદવન જંગલ માં છેક પેલી પાર થી આ પાર સુધી નો લાંબો પંથ કાપી છેક રાત્રે પોતાના નેહડે આવેલી થાકેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા ને પેલા માલધારી દંપતી પોતાના ...વધુ વાંચોધર્મ નું પાલન કરી રાત વાસો પોતાને ત્યાં જ કરવાનું કહે છે અને માલધારણ (માલધારી ની પત્ની) બન્ને બહેનો ને નેહડા ની અંદર લઈ જાય છે અને ત્રણેય સૂઈ જાય છે. હવે,વહેલી સવારે કોયલ જાણે કે સુરીલું સ્નેહ ભર્યું પ્રભાતિયું ગાઈ અને સૂતેલા તમામ વન્ય જીવો ને જગાડવાનો પ્રયાસ કરી રહી હોય તેમ પોતાના મધુર કંઠ થી આનંદવન નાં વાતાવરણ
"ખુલાસો" નદીએ કપડાં ધોવા ગયેલી માલધારણ રાજલ જ્યારે પાછી નેહડે આવે છે ત્યારે અનુરાધા ને પેલા નાનકડા ઘેટાં નાં બચ્ચાં ને રમાડતા જોઈ પોતે રડવા લાગે છે. રાજલ ને રડતા જોઈ સુનંદા ...વધુ વાંચોરડવાનું કારણ પૂછે છે.... ચાલો જોઈએ રાજલ શું ખુલાસો કરે છે.હવે આગળ, રાજલ રડતાં રડતાં હજુ ખુલાસો કરવા આગળ વધે એ પહેલાં ત્યાં માલધારી પણ માલ નાં ધણ (ઘેટાં બકરાં)ને લઈને આવી ગયો અને બૂમ પાડી કહેવા લાગ્યો,' ચાલો હવે, આ ધણ ને એની જગ્યાએ ભરતી કરવામાં મદદ કરો અને જલ્દી મારું ભાથું તૈયાર કરો.... હજુ ત્યાં થોડો માલ ચરે છે..