Fari Malishu. book and story is written by ભાવેશ રોહિત in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Fari Malishu. is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફરી મળીશું !! - નવલકથા
ભાવેશ રોહિત
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ફરી મળીશું !!પ્રકરણ - ૧ શુ એક સ્ત્રી પોતાના જીવનમાંથી ચાલી જાય, તો જીવન નિરર્થક બની જાય છે? ના, ધવન એવું નથી. તું તારા જીવનને એક નવો ઉપદેશ આપ અને તારી જિંદગી નો નવો રસ્તો શોધ.ઘણા બધા લોકો જીવનમાં પોતાના પ્રેમને પામી શકતા નથી. દરેક ના જીવનમાં કંઇક ને કઈક લખાયેલું જ હોય છે અને કુદરત એ પ્રમાણે જ ચાલતી હોય છે. કદાચ તે એને જેટલો પ્રેમ કર્યો છે. તેટલો એ તને પાછો ના આપી શકી હોય તેનો મતલબ એ નથી કે તેણે તને પ્રેમ નથી કર્યો. તેની પણ કઈક મજબૂરી છે, જેમ તારા માટે તારા
ફરી મળીશું !!પ્રકરણ - ૧ શુ એક સ્ત્રી પોતાના જીવનમાંથી ચાલી જાય, તો જીવન નિરર્થક બની જાય છે? ના, ધવન એવું નથી. તું તારા જીવનને એક નવો ઉપદેશ આપ અને તારી જિંદગી નો ...વધુ વાંચોરસ્તો શોધ.ઘણા બધા લોકો જીવનમાં પોતાના પ્રેમને પામી શકતા નથી. દરેક ના જીવનમાં કંઇક ને કઈક લખાયેલું જ હોય છે અને કુદરત એ પ્રમાણે જ ચાલતી હોય છે. કદાચ તે એને જેટલો પ્રેમ કર્યો છે. તેટલો એ તને પાછો ના આપી શકી હોય તેનો મતલબ એ નથી કે તેણે તને પ્રેમ નથી કર્યો. તેની પણ કઈક મજબૂરી છે, જેમ તારા માટે તારા
ફરી મળીશું !!પ્રકરણ - ૨ ક્યારેય ગામડું છોડી ને કોઈ મોટા શહેર નો અનુભવ થયો ન હતો. હજુ તો 12માં ધોરણનું પરિણામ આવ્યું હતું. 78% થી પાસ થયો હતો. મમ્મીપપ્પાની ...વધુ વાંચોપર નહોતો. ભણવામાં પહેલેથી હોશિયાર હતો જેથી ઘરમાં બધા ને મારી પાસે અપેક્ષાઓ ઘણી હતી.મારી મમ્મી ને તો એમજ હતું કે હવે આજ મોટો થઈ ને અમારી આર્થિક તકલીફો દૂર કરશે. મારા પપ્પાને પણ મારા પ્રત્યે એવુંજ અપેક્ષા હતી પણ તેમણે ક્યારેય મારી સામે જાહેર નહોતી કરી. અમારા ગામના અમુક મિત્રો, વડીલો અને સગાસંબંધીઓ ના કહેવાથી મારા પપ્પાએ મને વિદ્યાનગર અભ્યાસ કરવા માટે મોકલવાનું નક્કી
ફરી મળીશું !!પ્રકરણ - ૩ અમે ચા ની કીટલી એ બેઠા હતા. કૃણાલ રોજની જેમ જ અમને એના બકવાસ જોક્સ સંભળાવી રહ્યો હતો.થોડીવારમાં પૂર્વી અને ઈશા ત્યાંથી જ નીકળ્યા,મારી નજર તેમને નિહાળી રહી હતી ...વધુ વાંચોપેલા બંને નાલાયક મારા દોસ્ત મને જોઇ રહ્યા હતા. " અતુલ, ધવનલાલ અહીંયા ખોવાયા હોય એવું લાગે છે !! "મેં કીધું "કૃણાલ બોલ્યો. "એવું કંઈ નથી જેવું તમે વિચારો છો". આટલું બોલી હું ચૂપ રહ્યો. પણ અતુલ અને કૃણાલે તો ચાલુજ રાખ્યું. આજે સવારે જે બન્યું હતું એ વાત કરી. ઈશા માટે કેટલો પાગલ છું તે જાણી ને બન્ને જોતા જ રહી ગયા. એકજ નજરમાં
ફરી મળીશું !!પ્રકરણ - ૪ ઘણા દિવસો થઈ ગયા, ઘરે ફોન કરવાનું જ ભૂલો ગયો. આજે ઘરની મમ્મી, પપ્પા અને બહેનની ખૂબ યાદ આવતી હતી. આટલા લાંબા સમય સુધી હું ક્યારેય મારા પરિવારથી દૂર રહ્યો નહોતો. ...વધુ વાંચોને ફોન કર્યો." હેલો, મમ્મી કેમ છો? તમારી અને પપ્પાની તબિયત કેવી છે? અને કિસુ કેમ છે ? " આટલું કહીને હું અટક્યો."શુ કરે છે બેટા? ઘણા દિવસ થઈ ગયા તારો ફોન ના આવ્યો એટલે તારી ચિંતા થતી હતી. અને આજે ટેરો ફોન સામેથી આવી ગયો. અમે બધા મજામાં છીએ. તારી તબીયત ઠીક સેને ?" મમ્મીએ સામે મને પૂછ્યું." હા, મમ્મી બધું ઠીક
ફરી મળીશું !!પ્રકરણ - ૫મારુ માથું હજુ પણ સખ્ખત દુઃખી રહ્યું હતું. અરીસામાં જોયું તો મારી આંખો સોજાઈને બટાકાની જેમ બહાર આવી ગઈ હતી. જાણે આંખો માં લોહી ઉતરી આવ્યું હોય તેમ લાલઘૂમ થઈ ગઈ હતી. જલ્દીથી ફ્રેશ થઈ ...વધુ વાંચોથઈને કોલેજ જવા નીકળ્યો.કોલેજમાં જઈને જોયું તો કૃણાલ અને અતુલ હજુ આવ્યા નહોતા. હું કોલેજની બાજુમાં આવેલી ચા ની કીટલી પર બેઠો તેમની રાહ જોવા લાગ્યો.મારી સિગારેટ અને ચા પુરી થઈ પણ હજુ તે દેખાયા નહોતા.શુ ઈશાને મારી કોઈ વાત નું ખોટું લાગી ગયું હશે? શુ ઈશા મારી સાથે વાત કરવા નહીં માંગતી હોય? શુ તે કોઈ મુશ્કેલીમાં હશે? મારા