Mulakat vinani mitrata book and story is written by Gujju_dil_ni_vato in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mulakat vinani mitrata is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મુલાકાત વિનાની મિત્રતા - નવલકથા
Gujju_dil_ni_vato
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
હેત કોલેજથી આવીને મોબાઈલ પર ઈન્સ્ટા પર પોસ્ટ જ જોઈ રહયો હતો અચાનક જ એની નજર એક છોકરીના ID પર પડી, મીરાં નામ હતું એનું. આમ તો એ અજાણ્યા વ્યક્તિને REQUEST મોકલતો નહોતો પણ ખબર નહી મીરાંનું એ ખુલ્લા વાળ વાળુ ડીપી જોઈને એનાથી REQUEST મોકલાઈ ગઈ. ત્યારપછી એ લગભગ એના વિશે જ વિચારી રહ્યો હતો કે રિકવેસ્ટ એકસેપ્ટ થશે કે નહી થાય. એ આખો દિવસ એના જ વિચારોમાં હતો. મોબાઈલની દરેક નોટિફિકેશન પર એ એમ જ વિચારતો હતો કે એણે એકસેપ્ટ કરી હશે. આમ ને આમ રાત પડી ગઈ. અચાનક જ એના ચહેરા પર ખુશી ફરી વળી. હા કેમ
હેત કોલેજથી આવીને મોબાઈલ પર ઈન્સ્ટા પર પોસ્ટ જ જોઈ રહયો હતો અચાનક જ એની નજર એક છોકરીના ID પર પડી, મીરાં નામ હતું એનું. આમ તો એ અજાણ્યા વ્યક્તિને REQUEST મોકલતો નહોતો પણ ખબર નહી મીરાંનું એ ...વધુ વાંચોવાળ વાળુ ડીપી જોઈને એનાથી REQUEST મોકલાઈ ગઈ. ત્યારપછી એ લગભગ એના વિશે જ વિચારી રહ્યો હતો કે રિકવેસ્ટ એકસેપ્ટ થશે કે નહી થાય. એ આખો દિવસ એના જ વિચારોમાં હતો. મોબાઈલની દરેક નોટિફિકેશન પર એ એમ જ વિચારતો હતો કે એણે એકસેપ્ટ કરી હશે. આમ ને આમ રાત પડી ગઈ. અચાનક જ એના ચહેરા પર ખુશી ફરી વળી. હા કેમ
આપણે જોયું કેવી રીતે હેત અને મીરાં એકબીજાના કોન્ટેસ્ટમાં આવ્યા, હવે શું થશે આગળ એ જોઈશું આ બીજા ભાગમાં... જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ગુડ નાઈટ વિશ કરે ને ત્યારે સુવાની એ મજા કંઈક વધારે જ આવી જાય છે?. ...વધુ વાંચોજ કંઈક થયું હતું આજે હેત જોડે રોજની ઢગલો ચિંતાઓ ભૂલીને એ ક્યારે સૂઈ ગયો એને કંઈ ખબર જ ના પડી. સવારે એ જ્યારે ઉઠ્યોને ત્યારે એના ચહેરા પર કંઈક અલગ જ પ્રકારની ખુશી હતી જેને એ શબ્દોમાં ના વર્ણવી શકે?. એમાંય બાજુના ઘરે TV પર સવારમાં વાગી રહેલું ગીત કિસી શાયર કી ગઝલ જો દે રૂહ કો સુકૂન કે પલ
પહેલાં બે ભાગમાં જોયું એ પ્રમાણે હેત અને મીરાં વચ્ચે થોડી ઘણી વાત થઈ હતી, પણ હજુય મિત્રતા નહોતી થઈ.જોઈએ હવે શું થાય છે આગળ...હેત ફ્રેન્ડશીપ વિશે વિચારી રહ્યો હતો ત્યારે જ એને વિચાર આવ્યો એટલે એણે મેસેજ કરી ...વધુ વાંચોકે હા હો તમારી તો તારીફ એ લીમીટમાં રહીને કરવી પડે કયાંક તમને ગુસ્સો આવેને અમને મારવા આવી જાઓ તો?? આ વાંચીને મીરાં હસવા લાગી ને રિપ્લાય આપે છે ના રે ના હું ના મારવા આવું હુ તો જાનથી જ મારી નાખું.. હેત : ?એટલે જ મીરાં : શું થયું કેમ બોલતી બંધ થઈ ગઈ. હેત : ના કંઈ નહી