Astitva no ahesaas book and story is written by Kiran Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Astitva no ahesaas is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અસ્તીત્વ નો એહસાસ - નવલકથા
Kiran Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આજ 7 વર્ષ પછી મે એને એક રિસેપ્શન મા જોયો. મારું દિલ ફરી વાર એક ધબકાર ચૂકી ગયું. એ જ વાન, એ જ સ્ટાઇલ, એ જ મુસ્કુરાહટ અને એ જ નજર. ઓશન બ્લૂ કલર નું જિન્સ અને સફેદ શર્ટ માં હું જેવો છોડી ને આવી હતી એવો જ લાગતો હતો. હજી પણ એની સ્માઈલ મા એટલી તાકાત હતી કે કોઈ પણ છોકરી એના પ્રેમ માં પડી શકે. એના ફ્રેન્ડ સાથે હસી હસી ને વાતો કરતો. પાચ સેકન્ડ માં તો મે એને પુરે પૂરો સ્કેન કરી લીધો. હું બીજી બે ત્રણ સ્ત્રીઓ સાથે વાતો કરતી ત્યાં અચાનક ઊડતા પડદા ની વચ્ચે
આજ 7 વર્ષ પછી મે એને એક રિસેપ્શન મા જોયો. મારું દિલ ફરી વાર એક ધબકાર ચૂકી ગયું. એ જ વાન, એ જ સ્ટાઇલ, એ જ મુસ્કુરાહટ અને એ જ નજર. ઓશન બ્લૂ કલર નું જિન્સ અને સફેદ શર્ટ ...વધુ વાંચોહું જેવો છોડી ને આવી હતી એવો જ લાગતો હતો. હજી પણ એની સ્માઈલ મા એટલી તાકાત હતી કે કોઈ પણ છોકરી એના પ્રેમ માં પડી શકે. એના ફ્રેન્ડ સાથે હસી હસી ને વાતો કરતો. પાચ સેકન્ડ માં તો મે એને પુરે પૂરો સ્કેન કરી લીધો. હું બીજી બે ત્રણ સ્ત્રીઓ સાથે વાતો કરતી ત્યાં અચાનક ઊડતા પડદા ની વચ્ચે
" હેલ્લો કાવ્યા, કેમ છો ?" "બસ મજામા. તું કે તારે કેમ ચાલે છે ?" કઈ ખબર જ ન પડી કે શું કરું એટલે જાણે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતી હોય એમ ફોર્મલી વાત શરૂ કરી.મને જીભ સુધી ...વધુ વાંચોગ્યું હતું કે તારા છેલ્લા મેસેજ માં શું નાટક હતા. પણ ઘણા વર્ષે મળ્યા એટલે મને એમ થયું કે હવે તો એને યાદ પણ નહિ હોય એટલે કઈ પૂછ્યું નહિ." ક્યાં છો અત્યારે કાવ્યા?" એના અવાજ પરથી એમ લાગ્યું કે એને પણ ઘણું પૂછવું હશે." હું છેલ્લા 5 વર્ષ થીં દિલ્હી છું. મોનાલીસા મ્યુઝિયમ મા જોબ કરું છું. What about you