Majburi book and story is written by Ketul Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Majburi is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આ વાત એક મધ્યમ વર્ગીય માણસની છે એની સીધી ચાલતી જિંદગીમાં એક વળાંક આવી જતાં એ પરિવાર માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે એ જાણવું જ રહ્યું
તો વાંચો “મજબૂરી”
જેટલી જલ્દી બની શકે એટલા નવો ભાગ આપની સમક્ષ ...વધુ વાંચોતમારો કિંમતી અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં.
Whatsapp 8460987355
આ વાત એક મધ્યમ વર્ગીય માણસની છે એની સીધી ચાલતી જિંદગીમાં એક વળાંક આવી જતાં એ પરિવાર માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે એ જાણવું જ રહ્યું
તો વાંચો “મજબૂરી”
જેટલી જલ્દી બની શકે એટલા નવો ભાગ આપની સમક્ષ ...વધુ વાંચોતમારો કિંમતી અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં.
Whatsapp 8460987355
સિગારેટની લત મને કોલેજના ત્રીજા વરસથી લાગી હતી અને પેહલાનો શોખ હવે આદત બની ચુક્યો હતો, જેટલી એનાથી દુર જવાની કોશીશ કરતો એટલી એ મને વધુ નજીક ખેંચતી જયારે હું કઈ મુશ્કેલીમાં હોય ત્યારે સીગારેટનો ડોઝ રોજીંદી જીદગી કરતા ...વધુ વાંચોદિવસે વધુ રેહતો અને આવું જ છેલ્લા બે દિવસથી થઈ રહ્યું હતું મેં બીજી બે સિગારેટ ખતમ કરી એટલામાં વસીમ ત્યાં એનું એકટીવા લઈને મારી રાહ જોતો આવી ગયો હતો અને પછી હું એના પાછળ બેસી ગયો અને મારા કેહવાથી બાઈક એને મારા રૂમ તરફ લઈ લીધું
રસ્તામાં એ મને આજે કેમ રજા ઉપર હતો અને સુ થયું ખામોશ કેમ છે એવા સવાલ પૂછતો રહ્યો પણ મારું દિમાગ અત્યારે બીજે જ ક્યાંક હતું
સાંજે રોજ કરતા વેહલા જ હું અને વસીમ રૂમ પર આવી ગયા હતા અને હું સિગારેટ પીતો પીતો અખિલ અને રાજાની રાહ જોઈ રહ્યા હતા, થોડીવાર માં દરવાજા પર ખખડવાનો અવાજ આવ્યો અને વસીમે દરવાજો ખોલ્યો સામે અખિલ અને ...વધુ વાંચોઉભા હતા
થઈ ગયું ભાઈ તારા શેઠીયાના ઘરનું કામ એને કઈ દેજે સાતસોને પચાસ થયા છે આ બીલ છે આપી દેજે કેહતા એના ખિસ્સામાંથી કાગળ કાઢીને રાજાએ મને આપ્યો. હા એ બધું છોડ બંગલો કેવો છે અને એનું લોકેશન કઈ રીતનું છે સિક્યુરીટી કેમની છે બોલ ચલ હું મારા પ્લાન માટે જ વિચારી રહ્યો હતો, મેં એ ઘર અને આજુબાજુની જગ્યાથી થોડો વાકેફ હતો પણ હું સ્યોર થવા માંગતો હતો એટલે હું પૂછી રહ્યો હતો.
"વસીમ ખડૂસના ઘરમાં કોણ કોણ છે..?" મેં વસીમ સામે જોઇને પૂછ્યું "એ, એનું બૈરું અને એક છોકરો.. કેમ ?" વસીમે મને પૂછ્યું "કદાચ દિવાળીમાં એ દુબઈ જાય છે પાક્કું કરવું પડશે પછી નક્કી કરીએ" હું બોલ્યો "અલ્યા ભાઈ ...વધુ વાંચોએ જશે કેમેરા સિક્યુરિટી ગાર્ડ અને કુતરો નઈ જાય, ચસકી ગયું છે કે શું તારું" અખિલ મારા તરફ જોઈને બોલ્યો "એનું થઈ જશે ટેન્શન ખાલી ઘરમાં કોઈ ના હોવું જોઈએ બસ બાકી તો ફોડી લઈશું" હું મારા મગજની યોજનાથી આગળ વધી રહ્યો હતો "પણ આપડે સોસાયટીની અંદર જતા રહીશું ચાલો પણ કેમેરાને કેવી રીતે ધોકો આપીશું" રાજા બોલ્યો "આપડે ગેટથી