Premni bhinash book and story is written by Sumita Sonani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni bhinash is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમની ભીનાશ - નવલકથા
Sumita Sonani
દ્વારા
ગુજરાતી વાર્તા
આપણે સ્વરા અને કુંજ ની એવી પ્રૅમ કહાની વિશેની સફર પર જઈ રહ્યા છીએ જેમાં મિત્રતા, લાગણી, અનહદ પ્રૅમ, દુઃખ, વિરહ દરેક પ્રસંગને માણવાના છીએ. ***** સ્વરા એક એવી છોકરી જેને ક્યારેય પણ કોઈ પણ છોકરો તેના તરફ આકર્ષી શક્યો નથી. ભણવામાં હંમેશા અવ્વલ જ આવે. સ્વરાને બોલવાની આદત ઓછી. પણ એક વખત કોઈની સાથે મિત્રતા થઈ જાય પછી બીજા કોઈનો બોલવામાં નંબર નાં લાગવા દે. હા, સ્વરા સ્કૂલમાં કોઈ છોકરા સાથે બોલતી નહી, ફાઈટિંગ જરૂર કરતી. સ્વરા એટલે જેને જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. તેજસ્વી અને જિજ્ઞાસાથી ભરેલ આંખો, જેને હસતી જોઈને કોઈનાં પણ ફેસ પર સ્માઈલ આવી જાય
આપણે સ્વરા અને કુંજ ની એવી પ્રૅમ કહાની વિશેની સફર પર જઈ રહ્યા છીએ જેમાં મિત્રતા, લાગણી, અનહદ પ્રૅમ, દુઃખ, વિરહ દરેક પ્રસંગને માણવાના છીએ. ***** સ્વરા એક એવી છોકરી જેને ક્યારેય પણ કોઈ પણ છોકરો તેના તરફ ...વધુ વાંચોશક્યો નથી. ભણવામાં હંમેશા અવ્વલ જ આવે. સ્વરાને બોલવાની આદત ઓછી. પણ એક વખત કોઈની સાથે મિત્રતા થઈ જાય પછી બીજા કોઈનો બોલવામાં નંબર નાં લાગવા દે. હા, સ્વરા સ્કૂલમાં કોઈ છોકરા સાથે બોલતી નહી, ફાઈટિંગ જરૂર કરતી. સ્વરા એટલે જેને જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. તેજસ્વી અને જિજ્ઞાસાથી ભરેલ આંખો, જેને હસતી જોઈને કોઈનાં પણ ફેસ પર સ્માઈલ આવી જાય
આપણે "પ્રેમની ભીનાશ" નાં પ્રથમ ભાગ માં જોયું કે કુંજ સ્વરાને કહે છે કે તે સ્વરાને છેલ્લા પાંચ વર્ષથી પ્રૅમ કરે છે. સ્વરાને કુંજ ની વાત પર ભરોસો આવતો નથી. હવે આગળ.... *******કુંજ : હેલ્લો મેડમ, ક્યાં ખોવાઈ ...વધુ વાંચોસ્વરા : અરે કંઈ નહી. પણ તું જે બોલે છે તે તને ખબર છે તું શું બોલે છે. પ્રૅમ કરું છું એટલે? તું મને ઓળખે જ છે કેટલી? મે તો ક્યારેય તારી સાથે વાત પણ નથી કરી. કુંજ : હા. ખૂબ રાહ જોઈ છે મે આ દિવસ માટે. પાંચ વર્ષ. ઘણો બધો સમય. મને તો લાગતું જ નહી હતું કે તું મારી સાથે વાત
પ્રેમની ભીનાશનાં બીજા ભાગમાં આપણે જોયું કે સ્વરા હજી સુધી કુંજને બરાબર ઓળખતી પણ નથી. અચાનક એક દિવસ કુંજનું સ્વપ્ન જોવે છે અને સ્વરાને કુંજ સાથે વાત કર્યા વિના ચેન પડતું નથી. એટલે છેલ્લે સ્વરા કુંજનો બ્લોક કરેલ નંબર ...વધુ વાંચોકરી કુંજ સાથે વાત કરી તેના વિશે પૂછે છે. હવે આગળ..... ******* કુંજ : એકસીડેન્ટ થવાનું હતું પણ બચી ગયો. પણ તને ખરેખર એ સ્વપ્ન આવેલ? સ્વરા : હા. કેમ આવ્યું એ મને નથી ખબર. પણ તું ઠીક છે એટલું જ ઘણું છે. કુંજ : ઓકે મેડમ. પણ હવે તમે મને બ્લોક તો નહી કરો ને? સ્વરા : મને હેરાન
પ્રેમની ભીનાશ ભાગ -4 કુંજને સ્વરા આખો દિવસ શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી સ્વરા દુઃખી રહે છે ...વધુ વાંચોબાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતો, તેવી જ રીતે સ્વરા પણ કુંજ ક્યારે શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી કુંજ દુઃખી રહે છે વિગેરે બાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતી. સ્વરા અને કુંજને એકબીજાને જાણવાની તાલાવેલી એક દિવસ બંનેની આદત બની જાય છે. કુંજ સ્વરાને
પ્રેમની ભીનાશમાં આગળનાં ભાગમાં આપણે જોયું કે કુંજ અને સ્વરા ગાર્ડનમાં મળે છે અને ખૂબ વાતો કરે છે. ઘરે આવીને સ્વરાનાં મનમાં વિચારોનું વાવાઝોડું આવે છે. હવે આગળ... *************** સ્વરા પોતાની જાત પર સવાલો કરવા લાગે છે કે તેણે ...વધુ વાંચોમળીને કોઈ ભૂલ તો નથી કરી ને? પછી તો દિવસો અને રાતો સ્વરા એ જ વિચાર્યા કરતી કે કુંજ સાથે કોંટેક્ટ રાખીને તે ભૂલ તો નથી કરતી ને? કુંજની દિવસે દિવસે પડતી જતી આદત ક્યારેય પ્રેમમાં તો નહિ પરીણમે ને? પણ કહેવાય છે ને કે પ્રેમની સામે આખી દુનિયા ફિક્કી લાગવા લાગે છે. બસ એમ જ સ્વરાને કુંજનાં પ્રૅમ સામે